રુપે ઓન–ધ–ગો દ્વારા પાવર્ડ સ્માર્ટવોચ પિન વિના રૂ. 5000 સુધી કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ અભિમુખ બનાવે છે મુંબઈ, 1 ઓગસ્ટ, 2024: કોટક મહિંદ્રા બેન્ક લિ. (“KMBL” / “Kotak”) દ્વારા કોટક GOQii સ્માર્ટ વાઈટલ પ્લસ સ્માર્ટવોચ રજૂ કરવા માટે GOQii સાથે ભાગીદારી કરવામાં આવી છે, જે ગ્રાહકો પેમેન્ટ કરે છે તેમાં ક્રાંતિ લાવીને રહેશે. રૂ. 3499ની કિંમતે આ નાવીન્યપૂર્ણ વેરેબલ ડિવાઈસ હેલ્થ મોનિટરિંગ …
Read More »ગુજરાત
યુનોનાં મંચ પરથી પહેલી વખત દુનિયાને રામ જન્મની વધાઇઓ મળી
એક આશ્ચર્યજનક યોગ રચાયો:યુનોનાં જે ૧૭ સૂત્રો છે એમાંના ૧૬ સૂત્રોની કથા આ વ્યાસપીઠ આ અગાઉ અલગ-અલગ જગ્યાએ કરી ચૂકી છે. યજ્ઞનાં પાંચ અંગો છે:૧-મંત્ર. ૨-દ્રવ્ય. ૩-વિધિ. ૪-સદભાવ.૫-વિવેક. “વિશ્વસંસ્થાનાં મંચ પરથી કહેવા માંગુ છુ કે ગાઓ:મિલે સૂર મેરા તુમ્હારા..બધાએ ગાવું પડશે.” આખું જગત અવધ બનશે ત્યારે ઘર-ઘરમાં રામ પ્રગટશે. પાંચમા દિવસની કથામાં આરંભે બાપુએ કહ્યું કે: વેદમાં સામંજસ્ય સૂક્ત છે.પાંચ …
Read More »ન્યૂયોર્ક સીટી ‘હાર્ટ ઓફ ધ વર્લ્ડ’ છે અને એમાં બાપુ બેઠા છે
ન્યૂયોર્ક સીટીનું શ્રેષ્ઠ સન્માન,સૌથી મોટો ઓનર-એવોર્ડ મોરારીબાપુને અર્પણ કરાયો. બાપુએ વ્યાસપીઠનું સન્માન માથે ચડાવીને એ એવોર્ડ પ્રસાદીનાં રૂપમાં સવિનય મનોરથી પરિવારને આપ્યો. વિશ્વ બંધુત્વનું સૂત્ર માનસમાં છે. ભારતનું જ નહીં સમગ્ર વિશ્વનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. ધર્મ,અર્થ અને કામ-બધું જ છૂટી ગયા પછી બાકી વધે એ મોક્ષ. આજની કથા પ્રારંભે ભારતીય રાજદૂત કચેરી તેમજ ન્યૂયોર્કના મેયર કમિશનર અને ન્યૂયોર્ક સિટીના …
Read More »કેરળના વાયનાડ ખાતે ભૂસ્ખલન થતાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય
ગુજરાત, અમદાવાદ 31 જુલાઈ 2024: પ્રાપ્ત માહિતી અનુસાર કેરળના વાયનાડ ખાતે સખત વરસાદ નોંધાયો હતો અને જેનાં કારણે વાયનાડના ચાર ગામોમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં મુંડડકાલા, ચૂરામાલા, અટટમાલા અને નુલપુઝા ગામોનો સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ અત્યંત દુઃખદ ઘટનામાં ૯૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂજ્ય મોરારીબાપુની રામકથા યુનો ન્યુયોર્કમાં ચાલી રહી છે. એમને આ ઘટનાની માહિતી …
Read More »જમીનમાં રોકાણ 20% CAGR નું વાર્ષિક વળતર આપે છે.
મુંબઈ જુલાઈ 2024: છેલ્લા કેટલાક વર્ષોમાં નાના શહેરોમાં જમીન ખરીદવાનું ચલણ ઝડપથી વધ્યું છે. આંકડા દર્શાવે છે કે જમીનમાં રોકાણ સારું વળતર આપે છે. રોકાણ પોર્ટફોલિયોના લગભગ 10 ટકા જમીનને ફાળવવા જોઈએ. જો જમીન 10 થી 20 વર્ષ માટે રાખવામાં આવે છે, તો તે 20% CAGR કરતાં વધુ વળતર આપે છે. ધ હાઉસ ઓફ અભિનંદન લોઢાએ જમીન પ્રોજેક્ટ્સમાં સતત વૃદ્ધિ …
Read More »સેમસંગ દ્વારા ઈન્ડિયા ચિયર્સ ફોર નીરજ કેમ્પેઈન
ચાહકો સેમસંગ ઈન્ડિયાની વેબસાઈટ પર ઈચ્છાઓ મોકલીને નીરજ ચોપરાને ટેકો આપી શકે છે ગુરુગ્રામ, ભારત, 31મી જુલાઈ, 2024: સેમસંગ દ્વારા આજે નીરજ ચોપરાના ચાહકોને આગળ આવવા અને ઈન્ડિયા ચિયર્સ ફોર નીરજ કેમ્પેઈન થકી તેમની શુભેચ્છાઓ મોકલવા માટે વિનંતી કરી હતી. આ કેમ્પેઈન સાથે સેમસંગ ઈન્ડિયાનું લક્ષ્ય મર્યાદા પાર ઉત્કૃષ્ટતા હાંસલ કરવા અને આગળ નીકળવા માટે ભાર આપીને નીરજને ટેકો આપવાનું …
Read More »એમેઝોન પ્રાઈમ ડે 2024 બની ભારતમાંની અત્યારસુધીની સૌથી મોટી પ્રાઈમ ડે ઈવેન્ટ
ગુજરાત, અમદાવાદ 31 જુલાઈ 2024: એમેઝોન ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે પ્રાઈમ ડે 2024 એ સૌથી મોટી પ્રાઈમ ડે શોપિંગ ઈવેન્ટ રહી છે, જેના બે-દિવસના ગાળામાં અગાઉના કોઈ પણ પ્રાઈમ ડે ઈવેન્ટની તુલનામાં રેકોર્ડ વેચાણ સાથે સૌથી વધુ ચીજો વેચાઈ હતી. આ 8મા પ્રાઈમ ડે પર માત્ર કોઈ પણ પ્રાઈમ ડે દરમિયાન શોપિંગ કરનારા સર્વાધિક સંખ્યામાં પ્રાઈમ મેમ્બર્સ જ જોવા …
Read More »ટોયોટા કિર્લોસ્કર મોટરે નવા રોકાણ માટે મહારાષ્ટ્ર સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM)એ ગ્રીન ફીલ્ડ પ્રોજેક્ટની સુવિધા સ્થાપિત કરવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ જાહેરાત કર્ણાટકમાં બિદાદીમાં રૂ.3,300 કરોડના રોકાણ સાથે ત્રીજા પ્લાન્ટની સ્થાપના સહિત બે મેગા રોકાણ પ્રતિબદ્ધતાઓને અનુસરે છે. મુંબઇ, જૂલાઇ31, 2024 : ભારત પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતા, ટોયોટા કિર્લોસ્કર મોટરે આજે મહારાષ્ટ્ર સરકાર સાથે છત્રપતિ સંભાજી નગર ખાતે …
Read More »સમરાગા ફેસ્ટિવલે હોમેજ કાર્યક્રમ દ્વારા અમદાવાદના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા
ગુજરાત, અમદાવાદ 31 જુલાઈ 2024: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી અને જીએમડીસી ના સપોર્ટ દ્વારા આ ભારતીય શાસ્ત્રી સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હોમેજ કાર્યક્રમ સ્વ. શ્રી રઘુનાથ ચાટે ની સ્મૃતિ માં યોજાયો હતોઆ ફેસ્ટિવલ સીઇઇ થલતેજ આમદાવાદ ખાતે યોજાયો હતો. આ વખતે શ્રી કદમ પરીખ અને રૈના પરીખ (કથક), શ્રી વિવેક વર્મા (ગઝલ), શ્રી …
Read More »કથા સાધન નહીં સાધ્ય છે
આમ તો મારા માટે કોઈ ઉદ્દેશ નથી. નિરૂદ્દેશે…નિરૂદ્દેશે..નિરૂદ્દેશે.. પણ તુલસીના કદમ ઉપર ચાલુ છું તો ગોસ્વામીજીના ઉદ્દેશને હું ગાઇ રહ્યો છું. આપણી આંખોથી જે દેખાય એ આકાશ અને આપણી ઇન્દ્રિયથી પણ ન દેખાય એ અવકાશ. માણસ જેટલો રિક્ત એટલો વિરક્ત. રામાયણનો રા અને મહાભારતનો મ લઇ લો તો રામ બની જશે. ઋષભદેવનો ર અને મહાવીર સ્વામી નો મ લ્યો તો …
Read More »