ગુજરાત

પીપલકોસ લેમન એ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ લોન્ચ કર્યું

પ્લેટફોર્મ1 વર્ષમાટેશૂન્યબ્રોકરેજઅનેલાઇફ ટાઇમ ફ્રીએકાઉન્ટઓફરકરશે પીપલકોસની લેમન એ લેટેસ્ટ ઓફર સાથે શૂન્ય ટ્રેડિંગ બ્રોકરેજ પ્લેટફોર્મ પર ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગનો પ્રારંભ કર્યો છે. યુઝર સેન્ટ્રિકડિઝાઇન અને એપઈન્ટરફેસ ટ્રેડર્સના અનુભવને સરળ તેમજ ટ્રેડર્સને ચાર ક્લિક્સમાં લાઈવ ટ્રેડિંગ ચાર્ટની મદદથી F&O ટ્રેડ્સ એક્ઝિક્યુટ કરવા માટે સશક્ત પણ બનાવે છે.  આ લોન્ચ અવસર પર લેમનના બિઝનેસ હેડ શ્રી દેવમ સરદાનાએ કહ્યું કે, “ભારતની …

Read More »

ધી ઓરિએન્ટ ક્લબ ખાતે મધર્સ ડે નિમિત્તે “માં” ની લાગણી અને વ્હાલને દર્શાવતા “માં હી મંદિર” કાર્યક્રમનું આયોજન થયું

છેલ્લા  ૨૫ – ૩૦ વર્ષથી અજીત પટેલ સમાજમાં માતાના મહત્વને ધ્યાનમાં રાખીને નિઃશુલ્ક રીતે કાર્યક્રમો કરતા આવ્યા છે અમદાવાદની ધી ઓરિએન્ટ ક્લબ ખાતે મધર્સ ડે નિમિત્તે  “માં હી મંદિર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગીત મયુર દવે દ્વારા રજૂ કરાયું હતું તથા ગાયક કલાકોરો તરીકે હિમાંશુ ત્રિવેદી, પ્રહર વોરા, દર્શના ગાંધી, ડોક્ટર પાયલ વખારીયા, તેમજ દેવાંગ શાહ સહીતના …

Read More »

એથ્લેટિક ઉત્કૃષ્ટતાની ઉજવણીઃ વર્લ્ડ એથ્લેટિક્સ દિવસ પર ભારતીય રમતવીરોની નોંધપાત્ર સિદ્ધિઓની લિમકા બુક ઓફ રેકોર્ડસ નોંધ લે છે

માનવી પ્રયાસની વ્યાપક ક્ષિતિજમાં એથ્લેટિક્સની એવી ક્ષિતિજ મોજૂદ છે, જ્યાં સાધારણ વ્યક્તિ મોશનના અસાધારણ ચેમ્પિયન બનવા માટે જૂની ઘરેડમાંથી બહાર નીકળીને નવો ચીલો ચાતરે છે. એથ્લેટિક્સ તેના શુદ્ધતમ સ્વરૂપમાં સ્પોર્ટસ અથવા ઈવેન્ટ્સની સિરીઝનું ફક્ત કલેકશન નથી, પરંતુ માનવી સ્વરૂપમાં અસીમિત સંભાવિત સ્વાભાવિકતાનો દાખલો છે. સ્પ્રિંટરો પવનની સામે રેસ કરે છે, હાઈ જમ્પર ગુરુત્વાકર્ષણના ખેંચાણને પણ માત આપે છે અને મેરેથોન …

Read More »

લિંકડીન એ ભારતમાં ફ્રેશ ગ્રેજ્યુએટ્સ માટે સૌથી ઝડપથી ગ્રોઇંગ જોબ ફંકશન અને ઇન્ડસ્ટ્રીઝ જાહેર કરી

સોફ્ટવેર એન્જિનિયર, સિસ્ટમ એન્જિનિયર અને પ્રોગ્રામિંગ એનાલિસ્ટ બેચલરની ડિગ્રી હોલ્ડર્સ માટે ટોપની જોબ ભારત, 29 મે, 2024: જોબ માર્કેટમાં પ્રવેશવા માંગતા નવા સ્નાતકો માટે વિશ્વનું સૌથી મોટું વ્યાવસાયિક નેટવર્ક લિંકડિન એ આજે ભારતમાં સૌથી ઝડપથી વિકસતી ભૂમિકાઓ, ઉદ્યોગો, કાર્યો અને કૌશલ્યો વિશે નવો ડેટા જાહેર કર્યો છે. લિંકડીનનો  ડેટા દર્શાવે છે કે ડિઝાઇન, એનાલિટિક્સ અને પ્રોગ્રામિંગમાં આજે પ્રવેશ સ્તરની ભૂમિકાઓ …

Read More »

પૂનમબેન માડમે સાંસદની ફરજ બહાર જઈને જામનગર-દ્વારકાના લોકોની મદદ કરી છે

ગુજરાત: જામનગર લોકસભાથી સાંસદ દિગ્ગજ નેતા અને હાલારના દીકરી એટલે પૂનમબહેન માડમ. હાલારની ધરતી તરીકે ઓળખાતા જામનગર-દેવભૂમી દ્વારકાની જનતાની વચ્ચે આ નામ ખૂબ જ લોકપ્રિય છે. તેમણે કરેલા વિકાસના કામો અને તેમની લોકપ્રિયતનાને કારણે જ જામનગર લોકસભા બેઠક પરથી બે વાર સાંસદ બન્યા બાદ BJP દ્વારા સતત ત્રીજી વાર તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. છેલ્લા 10 વર્ષમાં પૂનમબહેન માડમના કાર્યકાળમાં …

Read More »

ઉનાળાના હીટવેવમાં ડાયાબિટીઝનું સંચાલન કરવાના આવશ્યક સુચનો

તાપમાન વધી રહ્યુ છે અને હીટવેવ ટાળી ન શખાય તેવી વાસ્તવિકતા બન્યા છે. સમગ્ર ભારતમાં એપ્રિલમાં અંગ દઝાડતી ગરમી જોવા મળી હતી, જેમાં ગરીબોથી લઇને શ્રીમંતોએ હીટવેટનો અનુભવ કર્યો હતો એમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જણાવ્યુ હતું. કમનસીબે 2024 વધુને વધુ ગરમ બનવા જઇ રહ્યુ છે, અને પાછલા વર્ષના વિક્રમી તાપમાનનો પારો હાંસલ કરવા જઇ રહ્યુ છે. આ પ્રવાહ હવે …

Read More »

બાળકોના સેગમેન્ટમાં શોપ્સી વેન્ચર્સ, વધતા જતા વલણને સ્વીકારે છે જ્યાં શૈલી સુવિધાને પૂર્ણ કરે છે

શોપ્સીએ બજેટ-ફ્રેંડલી કિડ્સ કલેક્શન લોન્ચ કર્યું છે ગ્રાહકો હવે રમકડાં, ફેશન, શાળાની જરૂરિયાતો વગેરે જેવી અન્ય વિવિધ શ્રેણીઓ સાથે 0-2 વર્ષથી લઈને 12+ વર્ષ સુધીના બાળકોના કપડાંની વિસ્તૃત પસંદગી શોધી શકે છે. ઉનાળાની ઋતુ દરમિયાન મોટા ઉત્થાન સાથે બાળકોના વસ્ત્રોની શરૂઆતથી જ ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે બેંગલુરુ – 28 મે, 2024: ફ્લિપકાર્ટ દ્વારા શોપ્સીએ, ભારતના સૌથી ઝડપથી વિકસતા …

Read More »

ગુજરાત સ્થિત એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ નો રૂ.87.02 કરોડનો એસએમઈ આઇપીઓ 3 જૂને બંધ થશે

એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ એસએમઈ આઇપીઓ બિડિંગ 3 જૂન, 2024 ના રોજ બંધ થશે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ માટેનું એલોટમેન્ટ મંગળવાર, 4 જૂન, 2024 ના રોજ ફાઇનલ થવાની ધારણા છે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે, જેમાં આશરે લિસ્ટિંગ તારીખ 6 જૂન 2024,ગુરુવાર નક્કી કરવામાં આવી છે. એઇમટ્રોન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ ની પ્રાઇસ બેન્ડ રૂ. 153 થી રૂ. 161 પ્રતિ શેર નક્કી …

Read More »

સેમસંગ દ્વારા ભારતમાં ક્લાસી વેગન લેધર ડિઝાઈન, સુપર AMOLED+ ડિસ્પ્લે અને શક્તિશાળી સ્નેપડ્રેગન સાથે ગેલેક્સી F55 5G રજૂ કરાયો

ગુરુગ્રામ, ભારત, 27 મે, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી F55 5G લોન્ચ કરાયો હતો, જે સૌથી પ્રીમિયમ ગેલેક્સી F સિરીઝ સ્માર્ટફોન છે. ગેલેક્સી F55 5Gના સ્લીક અને સ્ટાઈલિશ એસ્થેટિક્સ સાથે પ્રીમિયમ વેગન લેધર ફિનિશ બેક પેનલ તેને આકર્ષક ડિવાઈસ બનાવે છે. ગેલેક્સી F55 5G સાથે સેમસંગ F- સિરીઝ પોર્ટફોલિયોમાં પહેલી જ વાર ક્લાસી વેગન …

Read More »

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ K9 ટ્રેનર્સ અને પેટ પેરેન્ટ્સ માટે કોર્સની જાહેરાત કરી

ગુજરાત, અમદાવાદ – મે 2024: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ શિક્ષણ યુનિવર્સિટીની અગ્રણી સંસ્થાએ K9 ટ્રેનર્સ અને પેટ પેરેન્ટ્સ માટે તેમની કુશળતા અને જ્ઞાન વધારવામાં મદદ કરવા માટે તૈયાર કરાયેલા નવા કોર્સની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ખાનગી અને કોર્પોરેટ સુરક્ષા આવશ્યકતાઓમાં અંતરને દૂર કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે પ્રાઇવેટ,ઇન્ડસ્ટ્રીઅલ અને કોર્પોરેટ સુરક્ષા વ્યવસ્થાપન (SPICSM) …

Read More »