ગુજરાત

#TravelWithLimca તમારા શહેરની રોમાંચક શોધ પર

બ્રાન્ડના ચહેરા તરીકે ગતિશીલ અને ખુશમિજાજી તૃપ્તી ડીમરીને લિમ્કા ગર્લ તરીકે રજૂ કરે છે Link to TVC:https://www.youtube.com/watch?v=4SiV-jnlJxs કોકા-કોલા ઇન્ડિયાની ઘરેલુ સ્તરની વારસાગત બ્રાન્ડ લિમ્કા, ભારતનું લોકપ્રિય લીંબુના સ્વાદવાળું પીણુ છે, તૃપ્તી ડીમરીને લિમ્કા ગર્લ તરીકે લોન્ચ કરવામાં આવી છે તેવી આકર્ષક નવી કેમ્પેન #TravelWithLimca શરૂ કરી છે, જે એવા આઇડીયા પર તૈયાર કરાઇ છે કે આપણા સાન્નિધ્યમાં એવું સંપૂર્ણ વિશ્વ …

Read More »

ફ્લાઇટ બાય રિલેક્સો ફૂટવેર લી. એ 2024 માટે તેના સ્પ્રિંગ સમર કલેક્શનનું અનાવરણ કર્યું

100 થી વધુ રિફ્રેશિંગ, ફેશન-ફોરવર્ડ ફૂટવેર ડિઝાઇનની શ્રેણી ઓફર કરે છે ફ્લાઇટ, અગ્રણી ફૂટવેર ઉત્પાદક રિલેક્સો ફૂટવેર લી.ની માલિકીની પ્રખ્યાત બ્રાન્ડએ, તેનું બહુપ્રતીક્ષિત સ્પ્રિંગ-સમર 2024 (SS ’24) કલેક્શન લોન્ચ કર્યું છે. નવી શ્રેણીમાં 100 થી વધુ રિફ્રેશિંગ ડિઝાઇનની પ્રભાવશાળી શ્રેણી છે, દરેક વિગતવાર ડીટેલ પર ધ્યાન આપીને ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવી છે. વાઇબ્રન્ટ કલર કોમ્બિનેશનથી લઈને વૈવિધ્યસભર બેઝ મટિરિયલ્સ સુધી, …

Read More »

ગાંધીનગર સેક્ટર-25 માં આવેલ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રાઠોડ આરાધનાબા ભરતસિંહ 611/650 માર્ક્સ મેળવી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.

ગાંધીનગર, બુધવારે જાહેર થયેલ બોર્ડના વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં (1) માણસા તાલુકાના અલુવા ગામની વિદ્યાર્થીની રાઠોડ આરાધનાબા ભરતસિંહ 12-સાયન્સમાં  650 માર્ક્સમાંથી 611 માર્ક્સ મેળવી A1 ગ્રેડ સાથે 99.94 PR  પ્રાપ્ત કરી 94% સાથે સમગ્ર ગાંધીનગર જિલ્લામાં  પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે જેમનું સપનું MBBS  કરીને લોકોની સેવા કરવાનું છે. (2) રાધનપુરનો વિદ્યાર્થી નાનેચા સ્મિત મહેશકુમાર સ્કૂલની હોસ્ટેલમાં રહીને 99 PR મેળવેલ …

Read More »

ઉપાસના કામિનેની કોનિડેલા આ વિશ્વ પર્યાવરણ દિવસે જંગલો અને રેન્જર્સને બચાવવા WWF સાથે ભાગીદારી કરે છે

હૈદરાબાદ 5 જૂન 2024: આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં તેમના સમર્પિત પરોપકારી પ્રયાસો માટે જાણીતી ઉપાસના કામિનેની કોનિડેલા હંમેશા વન્યજીવ સંરક્ષણ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળની ઉપલબ્ધતા પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા ધરાવે છે જેમને તેની જરૂરિયાત હોય છે સુરક્ષા માટે. અને વન્યજીવન અને તેમના રહેઠાણોનું સંરક્ષણ. આ હેતુ પ્રત્યેના તેમના સમર્પણની પુનઃપુષ્ટિ કરતા, તેમને WWF-ભારત માટે સતત ચાર વર્ષ માટે નેશનલ રેન્જર …

Read More »

કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ 2030 સુધીમાં નેટ ઝીરો બનવાના પ્રયત્નોને વેગ આપી રહી છે

છેલ્લા ચાર વર્ષોમાં સંભવિત ગેસ ફ્લેરીંગમાં 60%થી વધુનો ઘટાડો કર્યો ઓપરેશન આધારિત જંગી વૃક્ષ અને મેન્ગ્રુવ્સના વાવેતરથી 2,835 ગ્રીનબેલ્ટમાં કાર્બનમાં નોંધપાત્ર ઘટાડો થયો, જેમાં 458 એકર્સમાં મેન્ગ્રુવ્સનું વહેલેથી જ વાવેતર કરવામાં આવ્યુ છે કચરામાંથી ઉર્જા અને CCUS માટે ઓછા કાર્બનવાળી ટેકનોલોજીકલ ઉકેલની શોધ કરે છે  નવી દિલ્હી, 4 જૂન 2024: વેદાંતા ગ્રુપનો એક ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની …

Read More »

વડોદરાના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ની વિદ્યાર્થી હાર્વી પટેલે NEET UG 2024 માં AIR 81 મેળવ્યો

હાર્વી પટેલે પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષામાં 720 માંથી 715 મેળવ્યા વડોદરા, 4 જૂન, 2024: વડોદરા બ્રાન્ચના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ની વિદ્યાર્થી હાર્વી પટેલે NEET UG 2024 ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) મેળવીને AESL માટે ખૂબ જ ગૌરવ વધાર્યું છે. હાર્વીએ આ પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષામાં 720 માંથી 715નો સ્કોર હાંસલ કર્યો, જે તેની સખત મહેનત અને …

Read More »

રાજકોટના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના 7 વિદ્યાર્થીઓ NEET UG 2024 માં ટોપ સ્કોરર બન્યા

રાજકોટ, 04 જૂન, 2024: ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસીસમાં નેશનલ લીડ એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ  રાજકોટના 7 વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિ જાહેર કરી છે.  જેઓએ પ્રતિષ્ઠિત NEET UG 2024ની પરીક્ષામાં 619 અને તેથી વધુ માર્કસ મેળવ્યા હતા. આ મહત્વપૂર્ણ  સિદ્ધિ તેમની સખત મહેનત, સમર્પણ અને AESL દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કોચિંગનું પ્રમાણ છે.  નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા …

Read More »

સેમસંગ ‘બિગ ટીવી ડેઝ’ સેલ – અલ્ટ્રા-પ્રીમિયમ ટીવી પર તમારું ઘર એક ક્રિકેટ સ્ટેડિયમ જેવું દેખાશે

બિગ ટીવી ડેઝ સેલ T20 ક્રિકેટ વર્લ્ડ કપ સાથે એકરુપ છે અને આ ઑફર્સ 75 ઇંચ અને તેનાથી ઉપરના અલ્ટ્રા-પ્રીમિયમ ટેલિવિઝન પર લાગુ છે. આ ઑફર અંતર્ગત ટીવીની ખરીદી કરનાર કસ્ટમર્સને રૂ. 89990 સુધીની સેરિફ ટીવી અથવા રૂ. 79990નું સાઉન્ડબાર ફ્રીમાં મળશે. ગુરુગ્રામ, ભારત – જૂન 03, 2024 – ઈન્ડિયાની સૌથી મોટી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ એ આજે ટીવી સેંગમેન્ટમાં એક રોમાંચક ઓફર્સની …

Read More »

ISGJ અને IDL દ્વારા અમદાવાદમાં ડાયમંડ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ અને ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન

 “અમારી ઇન્સ્ટીટ્યુટ શિક્ષણ અને સંશોધન માટેના હબ તરીકે સેવા આપશે અને જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના ધોરણોને ઉન્નત કરવામાં મદદ કરશે” : કલ્પેશ દેસાઈ અમદાવાદ : ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) એ અમદાવાદમાં તેની સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્સ્ટીટ્યુટ અને ડાયમંડ અને જ્વેલરી ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી ઇન્સ્ટીટ્યુટની શરૂઆત સાથે જ અહીં જેમ્સ અને જ્વેલરીની દુનિયામાં …

Read More »

જાણો રામ ચરણની પત્ની ઉપાસના અને ક્લિંકારા વચ્ચે શું સમાનતા છે – ઉપાસનાએ શેર કર્યો એક ખાસ વીડિયો

તાજેતરમાં ગ્લોબલ સ્ટાર રામ ચરણ અને તેમની પત્ની તેમના પિતા ચિરંજીવીને તેમના પદ્મ વિભૂષણ એવોર્ડ સમારોહમાં પ્રોત્સાહિત કરવા આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં મેગાસ્ટાર કોનિડેલા ચિરંજીવી સહિત અનેક હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. આ ખાસ પ્રસંગે ચિરંજીવી તેમની પત્ની સુરેખા, પુત્ર રામ ચરણ અને પુત્રવધૂ ઉપાસના કોનિડેલા સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. ચિરંજીવીને પદ્મ …

Read More »