ગુજરાત

MICA અને IGNCAએ સાંસ્કૃતિક વારસા અને વ્યૂહાત્મક સંચાર વચ્ચે સેતુ રચવા માટે હાથ મિલાવ્યા

ભાગીદારી અંતર્ગત બે સંયુક્ત પ્રમાણપત્ર કાર્યક્રમો, હસ્તકળા ક્ષેત્રે સંયુક્ત સંશોધન, વિદ્યાર્થીઓ માટે ફીલ્ડ ઇમર્શન અને કારીગરોના ક્ષમતા વિકાસ માટે પહેલ અમદાવાદ, ગુજરાત | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની વ્યૂહાત્મક માર્કેટિંગ અને કમ્યુનિકેશન ક્ષેત્રની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થા MICA અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ સ્વાયત્ત ટ્રસ્ટ તરીકે કાર્યરત ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) એ ત્રણ વર્ષના સમયગાળા માટે …

Read More »

સનાતન ધર્મએ સાક્ષાત વિગ્રહ ધારણ કર્યો એ કૃષ્ણાવતાર છે.

ભગવાન કૃષ્ણનો સમગ્ર અવતાર આઠ સત્ય સાથે જોડાયેલો છે. કૃષ્ણ પૂર્ણ-પરિપૂર્ણ-સંપૂર્ણ છે. આજે મૂળ ધર્મને ચાતરીને છજ્ઞધર્મ આવી ગયા છે,ધર્મ સાથે,ધર્મના નામે જ છળ થઈ રહ્યું છે. દ્વારિકાધિશ ભગવાન શ્રીકૃષ્ણનું એક સ્વરૂપ જ્યાં સ્થાપિત છે એવી દક્ષિણ ભારતની ઐતિહાસિક નગરી ઉડુપીમાં ચાલી રહેલી રામકથા બુધવારે બીજા દિવસમાં પ્રવેશી. બે-ત્રણ પ્રશ્નથી કથાની શરૂઆત કરતા જણાવ્યું કૃષ્ણ અવતારનાં કારણો કયા છે?વક્તા,ચિંતક, સર્જક,સાધુ …

Read More »

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી (કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા છે. કૃષ્ણ સ્વયં સનાતન ધર્મ છે. “ઇતિહાસ જ બતાવશે કે કોણ સનાતનની સેવા કરી રહ્યું છે.” આજે મૌલિક સર્જકોની જરૂર છે. મંગળવાર સાંજથી-તેરમી સદીમાં દ્વેત દર્શનનાં પ્રણેતા માધવાચાર્યજી દ્વારા સ્થાપિત પ્રસિધ્ધ કૃષ્ણ મંદિર તથા મઠની પાવન ધરા ઉડ્ડુપી ખાતે કર્ણાટકની ધરતી પરની ૧૬મી અને કથા ક્રમની-૯૮૩મી રામકથાનો આરંભ થયો.આ કથાનાં મનોરથી …

Read More »

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ, ગુજરાત | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા સુવિધાના પ્રારંભરૂપે કર્ણાવતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (KIMS) હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નવી સુવિધા હેઠળ અદ્યતન તબીબી ટેક્નોલોજી અને વિશિષ્ટ આરોગ્યસેવાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ બનશે. આ 80 બેડની હોસ્પિટલમાં અનુભવી તબીબી નિષ્ણાતોની ટીમ તેમજ અદ્યતન નિદાન અને સારવાર સુવિધાઓના સહયોગથી વ્યાપક આરોગ્યસેવાઓ …

Read More »

જન્માષ્ટમી પર્વે વ્યાસ બ્રધર્સ દ્વારા ‘નાદ – ભજન જેમિંગ’નો અદભુત અને દિવ્ય લાઇવ શૉ

અમદાવાદ, ગુજરાત | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | છેલ્લા ૩૫ વર્ષથી ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંગીત ક્ષેત્રે ડંકો વગાડનાર તેમજ ગુજરાતની ખૂબ જાણીતી માણભટ્ટ આખ્યાન પરંપરાના વાહક એવા ‘વ્યાસ બ્રધર્સ’ (ચેતન વ્યાસ, કલ્પેશ વ્યાસ, બિહાગ વ્યાસ અને નેતિ વ્યાસ) આ જન્માષ્ટમી પર લઈને આવી રહ્યા છે ‘નાદ – ભજન જેમિંગ’નો એક દિવ્ય અને અનોખો લાઇવ શૉ. ‘નાદ’ એ માત્ર સંગીતનો કાર્યક્રમ …

Read More »

ઇન્ડિયન સુપર ગેમિંગ લીગ 2026માં જાવા, યેઝદી અને BSA મોટરસાઇકલ દ્વારા ભારતની આગામી યુવા પેટા-સંસ્કૃતિની ઉજવણી

રાષ્ટ્રીય | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | ક્લાસિક લિજેન્ડ્સ દ્વારા આજે ઇન્ડિયન સુપર ગેમિંગ લીગ (ISGL) 2026માં પોતાની સહભાગીતાની જાહેરાત કરવામાં આવી છે. આ સહભાગીતાથી જાવા, યેઝદી અને BSA મોટરસાઇકલને એક એવા પ્લેટફોર્મ પર આવ્યા છે જ્યાં સ્પર્ધા, સંસ્કૃતિ અને સમુદાયનો સંગમ થાય છે. ISGL કૅલેન્ડર પરના શહેરોમાંથી એક એવા ચેન્નાઈ શહેરમાં આ જોડાણની શરૂઆત થઈ છે, જે રાષ્ટ્રીય સ્તરે પ્રસરે …

Read More »

રેન્જ રોવર ઈલેક્ટ્રિક: ઓરિજિનલ લક્ઝરી SUV માટે નવા યુગનો પ્રારંભ

અત્યાર સુધીની કોઈ પણ રેન્જ રોવર કરતાં વધુ શાંત, વધુ પ્રતિભાવશીલ અને વધુ ટોર્ક ધરાવતી સૌપ્રથમ રેન્જ રોવર ઈલેક્ટ્રિક રેન્જ રોવરના લક્ઝરી DNA અને સંયમિત, રિડક્ટિવ ડિઝાઈનને વધુ નિખારે છે બે 260 kW મોટર V8 કક્ષાની તાકાત આપે છે – 405 kW સુધીની પાવર અને વધુ ટોર્ક (850 Nm), 600 કિમી સુધીની (WLTP) રેન્જ1 – સાથે સહજ, લગભગ નિ:શબ્દ પરફોર્મન્સ, …

Read More »

અભય ભુતડા ફાઉન્ડેશન તરફથી નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે યુવા રમતવીરોને સ્પોર્ટ્સ કિટ્સનું વિતરણ

પુણે | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | સીએ અભય ભુતડાની આગેવાની હેઠળના અભય ભુતડા ફાઉન્ડેશને પૂણેની ઈશ્વરપુરમ હોસ્ટેલમાં રહેતાં ઉત્તર પૂર્વ ભારતનાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આવશ્યક સ્પોર્ટ્સ કિટ્સ તથા ઉપકરણોનું દાન કરીને રાષ્ટ્રીય રમત દિન (નેશનલ સ્પોર્ટ્સ ડે) ની ઉજવણી કરી હતી. આ દાનમાં ફૂટબોલ, ટૅનિસ રેકેટ, વોલીબોલ, ફૂટબોલ માટેના બૂટ, બૅગ, પાણીની બોટલ્સ અને સ્પોર્ટ્સ ગિયર માટેનાં વિશિષ્ટ કેરિયર્સનો સમાવેશ થતો …

Read More »

વૈશ્વિક સમય ગણતરીમાં અમદાવાદના યશ બક્ષીએ નવો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો

ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઑફ રેકોર્ડ્સના ખિતાબધારક અમદાવાદના યશ બક્ષીએ માત્ર 5.14 મિનિટમાં 120 દેશોનો સ્થાનિક સમય ગણતરી કરીને નવો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે. અમદાવાદ, ગુજરાત | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ | અમદાવાદના 21 વર્ષીય વિદ્યાર્થી યશ હેમાંગ બક્ષીએ કોઈપણ સાધનનો ઉપયોગ કર્યા વિના માત્ર માનસિક ગણતરી દ્વારા 5.14 મિનિટમાં 120 દેશોનો સ્થાનિક સમય ગણતરી કરીને નવો વિશ્વ …

Read More »

ગુજરાતમાં TESLAનો વ્યાપ વધ્યો: અમદાવાદમાં ટેસ્લા-મંજૂર નવું બોડી શોપ, સંપૂર્ણ સર્વિસ સપોર્ટ અને ટેસ્ટ ડ્રાઇવની સુવિધા શરૂ

અમદાવાદ, ગુજરાત | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ | TESLAએ આજે અમદાવાદમાં નવા TESLA-મંજૂર બોડી શોપ (TAB)ના પ્રારંભની જાહેરાત કરી છે. ગુજરાતમાં TESLAના ગ્રાહકો માટે વેચાણ બાદની સેવા અને કાર માલિકીનો અનુભવ વધુ સુવિધાજનક બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. હવે સ્થાનિક TESLA માલિકોને ઓરિજિનલ સ્પેર પાર્ટ્સ, પ્રશિક્ષિત બોડી રિપેર ટેક્નિશિયનો તેમજ TESLAના નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવતી અકસ્માતગ્રસ્ત વાહનોની મરામત …

Read More »