।। રામ ।। ગુજરાત, તલગાજરડા ૧૩ માર્ચ ૨૦૨૫: પૂજ્ય મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે છે. અનેક કારણોસર લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. કથા દરમિયાન એક શ્રોતાએ પૂજ્ય બાપુને વિનંતી કરી હતી કે આ વિસ્તારમાં શાળાઓ ઓછી છે અને તેથી મફત શિક્ષણ આપવાના બહાને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તો …
Read More »ગુજરાત
પેરેગ્રાફે લાઇવ લિપસ્ટિક મેકિંગ વર્કશોપ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી
ગુજરાત, અમદાવાદ ૧૩ માર્ચ ૨૦૨૫: અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રીમિયમ કો-વર્કિંગ અને મેનેજ્ડ ઓફિસ સ્પેસ પ્રોવાઇડર, પેરેગ્રાફ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી એક આકર્ષક ઉજવણી સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાર્ક ટેન્ક- ફીચર્ડ કંપની, ઓર્ગેનિક લિપ પ્રોડક્ટ્સમાં વિશેષતા ધરાવતી, કરીબો કોસ્મેટિક્સના સહયોગથી લાઇવ લિપસ્ટિક-મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કરીબોના કો-ફાઉન્ડર જાસ્મીન શાહના નેતૃત્વમાં, આ વર્કશોપમાં પેરેગ્રાફ ટીમના સભ્યો અને …
Read More »શાંતિનો માર્ગ: ઇતિહાસનું સન્માન કરતી આધુનિક દાંડી કૂચ
ગુજરાત, અમદાવાદ ૧૩ માર્ચ ૨૦૨૫: શાંતિ અને અહિંસાની ભાવનાની ઉજવણી કરતી દાંડી યાત્રાની ઉજવણી માટે “પાથવે ટુ પીસ” દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ – ભારત- યુએસએ ઇન્ટરકન્ટ્રી કમિટી (ICC) એ રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ્સના સહયોગથી દાંડી યાત્રાનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ કાર્યક્રમની શરૂઆત સાબરમતી આશ્રમ ખાતે પ્રતીકાત્મક દાંડી યાત્રા શ્રદ્ધાંજલિ સાથે થઈ, જેમાં મહાત્મા ગાંધીના આદર્શો અને તેમની સુસંગતતા …
Read More »જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયા (JCI) ઝોન 8 દ્વારા વિધાનસભાની મુલાકાત
ગુજરાત, અમદાવાદ ૧૩ માર્ચ ૨૦૨૫: જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયા (JCI) ઝોન 8 ના સભ્યો આગામી 18મી માર્ચ, મંગળવાર ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભાની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન આશરે 500 જેટલા JCI સભ્યો, ઝોન ગવર્નિંગ બોર્ડ સભ્યો, પૂર્વ ઝોન પ્રમુખશ્રીઓ વગેરે ઉપસ્થિત રહેશે. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે ખાસ મુલાકાત યોજાશે. સાથે જ સચિવાલય ભવન ખાતે વિધાનસભા …
Read More »Stayfree® અને Menstrupediaએ માસિકથી સજ્જ વર્ગખંડોનુ સર્જન કરતા 10,000 શિક્ષકો અને 1 મિલિયનથી વધુ છોકરીઓને શિક્ષીત કરી
વીડિયોની લિંક: https://youtu.be/Yob2Pk9RjeQ નેશનલ 12 માર્ચ 2025: માસિક સ્વચ્છતાની અગ્રણી બ્રાન્ડ Stayfreeએ ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ અને માસિક શિક્ષણ પર કેન્દ્રિત Menstrupedia સાથેની ભાગીદારીમાં નોંધપાત્ર સિદ્ધિની ઉજવણી કરે છે. Stayfree અને Menstrupedia બન્નેએ સાથે મળીને શાળાઓમાં માસિક અંગેનું શિક્ષણ આપવા માટે 10,000 જેટલા શિક્ષકોને તાલીમ આપી છે અને માસિક સ્વચ્છતા વિશે 1 મિલિયન વધુ છોકરીઓને શિક્ષીત કરી છે, જેથી માસિક આરોગ્યને …
Read More »કથાનું કામ છે સ્વાદ અને પ્રસાદ આપવો.
જેની આંખમાં વ્હાલ-વાત્સલ્ય દેખાય એની શરણે જજો. જેની જીભમાં સત્યનો સ્વાદ અને પ્રસાદ હોય ત્યાં જજો. જેનાં હ્રદયમાં પ્રેમ અને કરુણા હોય ત્યાં જજો. આદિતીર્થવાસી ક્ષેત્ર ગણાતીસોનગઢની ભૂમિ પર ચાલી રહેલી નવ દિવસીયરામકથાનાંપાંચમાં દિવસે આરંભે આ વિસ્તારમાં સનાતન ધર્મની સેવા કરતા, પોતાના વર્ષો જેણે અર્પણ કરી દીધા છે એવા તમામ વિશિષ્ટ લોકોને યાદ કરીને,આજે ગાંધીજીનોદાંડીકૂચનો દિવસ અને એમની પ્રતિજ્ઞાને પણ …
Read More »મહિલાઓ માટે ટ્રાવેલ ગાઈડઃ દુબઈમાં સુરક્ષિત રીતે હોળી મનાવવાના તરીકા
નેશનલ ૧૨ માર્ચ ૨૦૨૫: દુબઈ, જ્યાં લગભગ 200 રાષ્ટ્રીયતાના લોકો રહે છે, તે વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાં શામેલ છે. નામ્બિયો સેફ્ટી ઇન્ડેક્સ 2024 અનુસાર, દુબઈનો સેફ્ટી સ્કોર 83.7 છે, જે તેને મહિલા મુસાફરો માટે એક આદર્શ સ્થળ બનાવે છે. અહીં મહિલાઓ દિવસ કે રાત દરેક સમયે સુરક્ષિત રીતે ફરી શકે છે. હોળીના લાંબા વીકેન્ડ સાથે, દુબઈ એ મહિલાઓ માટે એક ઉત્તમ …
Read More »નાના વ્યવસાયોને ડિજિટલ વેગ આપવા માટે અમદાવાદમાં વોટ્સએપ ભારત યાત્રાનું આગમન
અમદાવાદ ૧૨ માર્ચ ૨૦૨૫: નાના વ્યવસાયોને ડિજિટાઇઝ કરવામાં અને તેમના વિકાસને ઝડપી બનાવવા માટે, વોટ્સએપની ભારત યાત્રા અમદાવાદમાં આવી પહોંચી છે. આ પહેલના ભાગ રૂપે ૩ માર્ચે અમદાવાદમાં શરૂ થયેલી વોટ્સએપ બ્રાન્ડેડ બસ ૧૫ માર્ચ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં જશે અને શહેરના નાના વ્યવસાયોને ઓન ગ્રાઉન્ડ, વ્યક્તિગત તાલીમ આપશે, જે વ્યવસાયોને નિષ્ણાતો સાથે સીધા જોડાવાની અને તેમની ડિજિટલ કુશળતા વધારવા …
Read More »હેવમોર આઈસ્ક્રીમ એ હોળી માટે ‘ફેસ્ટિવ ઠંડાઈ ફ્લેવર’ રજૂ કરી
પરંપરાગત હોળી બેવરેજઆ ક્રીમી ડિલાઈટમાં રૂપાંતરિત થઇ, જે સમરના ફેસ્ટિવલ માટે એકદમ અનુરુપ છે ગુજરાત ૧૨ માર્ચ ૨૦૨૫: ભારતની પ્રિય આઈસ્ક્રીમ બ્રાન્ડ્સમાંની એક હેવમોર આઈસ્ક્રીમ પોતાની નવીઠંડાઇફ્લેવર આઈસ્ક્રીમના લોન્ચ સાથે હોળીનું સેલિબ્રેશનકરી રહ્યું છે. આ ઠંડાઇ આઈસ્ક્રીમ ‘ટેક હોમ પેક’ ફોર્મેટમાં ઉપલબ્ધ છે, જેતહેવારના સ્વાદને એક મીઠા વ્યવંજનમાં મિશ્રિત કરે છે. પરંપરાગત ઠંડાઈ પીણાંથી પ્રેરિત થઈનેઆ લિમિટેડ એડિશનનો સ્વાદ દરેક …
Read More »‘મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા’ પર ધ્યાન કેન્દ્રિત કરીને, હાયર એ નવા એસી પ્રોડક્શન અને ઇન્જેક્શન મોલ્ડિંગ યુનિટ્સ સાથે ગ્રેટર નોઇડા પ્લાન્ટનું વિસ્તરણ કર્યું, રૂ. 1,000 કરોડનું રોકાણ કર્યું
ભારત ૧૨ માર્ચ ૨૦૨૫: સતત 16 વર્ષથી નંબર 1 ગ્લોબલ મેજર એપ્લાયન્સિસ બ્રાન્ડ, હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાએ તેના એસી ઉત્પાદનને ગ્રાઉન્ડ બ્રેકિંગ ક્ષમતાઓ સાથે વિસ્તૃત કર્યું છે અને તેના ગ્રેટર નોઇડા પ્લાન્ટમાં નવી ઇન્જેક્શન મોલ્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતમાં અગ્રણી હોમ એપ્લાયન્સિસ ઉત્પાદકોમાંની એક, આ વિકાસ “મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા” પહેલને મજબૂત કરવાની દિશામાં વધુ એક પગલું છે. …
Read More »