અમદાવાદ ૨૧ માર્ચ ૨૦૨૫: ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ફેસિલિટેશન સેન્ટર(IPFC), એક રણનીતિક પહેલ જે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર હેઠળ છે અને જેને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, અમદાવાદ દ્વારા અમલમાં મુકવામાં આવી રહી છે, આ પહેલ MSME ને તેમના ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી (IP) ક્ષમતાઓને વધારીને સશક્ત બનાવવાનો હેતુ ધરાવે છે. આજની જ્ઞાન-આધારિત અર્થવ્યવસ્થામાં, MSME ને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ્સ દ્વારા …
Read More »ગુજરાત
કાઈનેટિક ગ્રીન વૈશ્વિક વિસ્તરણને ધ્યાનમાં રાખતાં મોબિલિટી અને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રમુખ તરીકે સુધાંશુ અગ્રવાલની નિયુક્તિ
પુણે ૨૧ માર્ચ ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર્સની અગ્રણી ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડે મોબિલિટી અને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રેસિડેન્ટ તરીકે શ્રી સુધાંશુ અગ્રવાલની નિયુક્તિની ઘોષણા કરવા ખુશી અનુભવે છે. ઘરઆંગણાના અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ઓટોમોટિવ ક્ષેત્રમાં બે દાયકાથી વધુના સમૃગદ્ધ અનુભવ સાથે શ્રી અગ્રવાલ વ્યૂહાત્મક આગેવાની, વેપાર વિકાસ, વિસ્તરણ અને મોબિલિટી સમાધાનમાં નિપુણતાની સંપત્તિ લાવ્યા છે. …
Read More »એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરની વિદ્યાર્થીનીઓએ લેક્મે ફેશન વીક 2025માં પ્રથમ ક્રમ મેળવીને ઇતિહાસ રચ્યો
ગુજરાત, અમદાવાદ ૨૧ માર્ચ ૨૦૨૫: ગુજરાતના ફેશન એજ્યુકેશન માટે એક લેન્ડમાર્ક અચિવમેન્ટમાં, ન્યુ યોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન (એનઆઈએફ) ગ્લોબલ, ગાંધીનગરની બે પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓએ 26 થી 30 માર્ચ દરમિયાન મુંબઈમાં યોજાનાર લેક્મે ફેશન વીક 2025 માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતની પ્રથમ વિદ્યાર્થીનીઓ તરીકે ભારતના સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટમાં તેમની ડિઝાઇન પ્રદર્શિત કરીને, ક્રિષ્નાઠાકર અને આન્યા મુત્તાની પસંદગી સંસ્થા અને …
Read More »કિરણ સેવાનીનો FLO અમદાવાદના ચેરપર્સન તરીકેનો કાર્યકાળ પૂરો થયો
ગુજરાત, અમદાવાદ ૨૧ માર્ચ ૨૦૨૫: ફિક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશન (ફ્લો) અમદાવાદે ગુરુવારે ચેરપર્સન કિરણ સેવાણીના નેતૃત્વ હેઠળના એક નોંધપાત્ર વર્ષને વિદાય આપી, જેમનો કાર્યકાળ પૂરો થયો. આ ચેન્જ ઓફ ગાર્ડ ઇવેન્ટની ઉજવણી અને પ્રતિબિંબથી ભરપૂર હતો, અને સ્ટેન્ડ-અપ કોમેડિયન ગૌરવ ગુપ્તાના સ્પેશિયલપરફોર્મન્સ સાથે ઉજવાયો હતો. છેલ્લા એક વર્ષમાં, ફ્લોઅમદાવાદે 10,000 થી વધુ લોકોના જીવનને સ્પર્શતી શ્રેણીબદ્ધ પ્રભાવશાળી પહેલોનું નેતૃત્વ કર્યું. આર્ટ …
Read More »15 સૌથી ઝડપથી વિકસતી સ્કિલ જે ભારતીયોને કાર્યસ્થળ પર આગળ રહેવા માટે જરૂરી : લિંક્ડઇન સ્કિલ્સ ઑન ધ રાઇસ 2025
અમદાવાદમાં ૩૦% પ્રોફેશનલ્સને ખબર નથી કે તેમની કઈ સ્કિલ્સ નોકરીની જરૂરિયાત માટે યોગ્ય છે ભારતમાં વધી રહેલી ટોચની 5 સ્કિલ્સમાંથી ૩ હ્યુમન સ્કિલ્સ છે IT, બિઝનેસ ડેવલપમેન્ટ, સેલ્સ, કન્સલ્ટિંગ, HR અને ફાઇનાન્સમાં સંદેશાવ્યવહાર એક મહત્વપૂર્ણ સ્કિલ છે એઆઈ સાક્ષરતા અને એલએલએમ આઇટીથી આગળ વધી રહ્યા છે કાારણ કે શિક્ષણ અને માર્કેટિંગ કાર્યો AI અને ટેકનોલોજીના પ્રવાહને અપનાવી રહ્યા છે અમદાવાદ, …
Read More »સેમસંગનાં નવાં AI-પાવર્ડ પીસી, ગેલેક્સી બુક 5 સિરીઝ હવે ભારતમાં ઉપલબ્ધ
ઈન્ટેલ કોર અલ્ટ્રા સાથે ગેલેક્સી બુક 5 સિરીઝ હવે રૂ. 1,14,900થી શરૂ થાય છે, જે અગાઉના ગેલેક્સી બુક 4 સિરીઝ મોડેલ કરતાં રૂ. 15,000 ઓછા છે. સિરીઝમાં AI સિલેક્ટ જેવા ગેલેક્સી AI ફીચર્સ સાથે AIની પાવર અને ઓન-ડિવાઈસ માઈક્રોસોફ્ટ કોપાઈલટ+ પીસી અનુભવ સાથે ફોટો રિમાસ્ટર પણ છે. ગેલેક્સી બુક 5 સિરીઝ 25 કલાક સુધીના બેટરી આયુષ્ય સાથે સૌથી અત્યાધુનિક ગેલેક્સી …
Read More »મધુ બાંઠિયાએ FLO અમદાવાદના ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળ્યો, મહિલાઓને કૌશલ્યબદ્ધ કરવા અને સશક્ત કરવા માટેનું વિઝન રજૂ કર્યું
અમદાવાદ ૨૦ માર્ચ ૨૦૨૫: ગુરુવારે, મધુ બાંઠિયાએ કિરણ સેવાનીના અનુગામી તરીકે FICCI લેડીઝ ઓર્ગેનાઈઝેશન (FLO) અમદાવાદના ચેરપર્સન તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો. આ કાર્યક્રમમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન ગૌરવ ગુપ્તા દ્વારા એક આકર્ષક પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવ્યું હતું. પોતાના પ્રથમ સંબોધનમાં, મધુ બાંઠિયાએ મહિલાઓના કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણ પર ભાર મૂકીને, વિકસિત ભારત 2047 ના FLO નેશનલના એજન્ડા સાથે સુસંગત, વર્ષ …
Read More »વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની બીજી આવૃત્તિનું માર્ચ 22, 2025 ના રોજ આયોજન
દેશભરમાં એકમાત્ર અને અનોખો વિધાનસભા કક્ષાએ યોજાતો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં યોજાશે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0 વિજય શેખર શર્મા અને અમન ગુપ્તાની હાજરીમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0 બન્યો યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ અમદાવાદ ૨૦ માર્ચ ૨૦૨૫: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ “વિકસિત ભારત” …
Read More »AGFTC અને ITBA દ્વારા 21-22 માર્ચના રોજ બે દિવસીય ટેક્સ કોન્ક્લેવનું આયોજન
ગુજરાત, અમદાવાદ ૧૯ માર્ચ ૨૦૨૫: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (AGFTC) અને ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન (ITBA), ગુજરાત, સંયુક્ત રીતે 21 અને 22 માર્ચના રોજ બે દિવસીય ટેક્સ કોન્ક્લેવનું આયોજન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં આવકવેરા અને જીએસટીમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કરવેરા ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો, કાનૂની વ્યાવસાયિકો અને ઉદ્યોગના દિગ્ગજો એકત્ર થશે. આ કોન્ક્લેવમાં આવકવેરા કાયદાના …
Read More »શું તમને ઊંચા કોલેસ્ટરલનું જોખમ છે? તંદુરસ્ત વ્યક્તિએ પણ શા માટે LDLC લેવલ પર નજર રાખતા રહેવુ જોઇએ તે જાણો
ગુજરાત, અમદાવાદ ૧૯ માર્ચ ૨૦૨૫: જે લોક નબળી ખોરાક ટેવો કે બેઠાડુ જીવનશૈલી ધરાવે છે તેમની ચિંતા તરીકે આપણે ઊંચા કોલેસ્ટરલને સાંકળીએ છીએ. સામાન્ય રીતે જે લોકો પાતળા દેખાય છે, નાના કે આરોગ્યની કોઇ પણ સમસ્યા ન હોય તો તેમને કોલેસ્ટરલની સમસ્યા નથી તેવું માનવામાં આવે છે. પરંતુ તના બદલે હકીકત એવી છે કે તંદુરસ્ત વ્યક્તિઓ પણ કોલેસ્ટરલના ઉન્નત સ્તર …
Read More »