ગુજરાત

આ લગ્નસરામાં ઝિપ્પો સાથે આધુનિક મિનિમાલીઝમ અનુભવો

પરંપરા સાથે મિનિમાલીઝમનું સંમિશ્રણ આધુનિક શૈલી નિર્માણ કરે છે નવી દિલ્હી, 28 ઓગસ્ટ, 2024: નામાંકિત લાઈટર બ્રાન્ડ ઝિપ્પો દ્વારા ભારતીય લગ્નો માટે આદર્શ સ્લિમ લાઈટર્સની શ્રેણી તૈયાર કરી છે. આ કોમ્પેક્ટ લાઈટર્સ તેમની મિનિમલ ડિઝાઈનો માટે અજોડ છે, જે આકર્ષક અને લક્ઝુરિયસ પણ છે. આ કલેકશન જૂના યુગની પરંપરાને આધુનિક વળાંક આપીને નિયોકલ્ચરેશનના નવા પ્રવાહને પ્રતિબિંબિત કરે છે. આ લાઈટરો …

Read More »

LG ઇલેક્ટ્રોનિક્સે લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરી

લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ભારતમાં 200 કોલેજ આવરી લેવાશે નવી દિલ્હી 28 ઑગસ્ટ 2024 – ભારતની અગ્રણી કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ LG ઇલેક્ટ્રોનિક્સે તેની ફ્લેગશિપ CSR પહેલ અંતર્ગત લાઇફ્સ ગૂડ સ્કોલરશિપ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ્યયુવતીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા સહિત ઊચ્ચ શિક્ષણ મેળવવા માટે નાણાકીય સહાયતા પૂરી પાડીને સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સફરમાં મદદરૂપ થવાનો …

Read More »

એક્સપર્ટ દ્વારા ઇન્સાઇટ સેશનમાં વર્ક અને પેરેન્ટિંગની વચ્ચે સંતુલન જાળવવા માટેની ટીપ્સ શેર કરાઈ

અમદાવાદ 28 ઓગસ્ટ 2024: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે ગુરુવારે “પ્રોફેશનલ માટે અસરકારક પેરેન્ટિંગ” વિષય પર એક જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્કિંગ પેરેન્ટ્સ પોતાની કારકિર્દી અને પારિવારિક જીવન વચ્ચે વધુ સારું સંતુલન જળવાઈ રહે એ માટે ઉત્સાહિત હતા. આ કાર્યક્રમનું આયોજન ‘આદી ધ ગર્ભસંસ્કાર એપ, વી પોઝીટીવ પેરેન્ટીંગ અને હીર ફાઉન્ડેશન સ્વરા ગ્રુપની સીએસઆર શાખા દ્વારા કરવામાં …

Read More »

તે ક્યાંથી શરૂ થાય છે, તે ક્યાં સમાપ્ત થાય છે, પાર્ટી ગીત “ઇશ્ક દે શોટ” પ્રેમની ઝલક સાથે તહેવારોની મોસમની શરૂઆત કરે છે.

ગુજરાત 28 ઓગસ્ટ 2024:ધ્વની ભાનુશાલી ફિલ્મ ‘કહાં શુરુ કહાં ખતમ’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે અને હવે ફિલ્મના નિર્માતાઓએ પહેલું ગીત ‘ઈશ્ક દે શોટ’ રિલીઝ કર્યું છે, જેણે ફિલ્મ પ્રત્યે લોકોનો ઉત્સાહ વધુ વધાર્યો છે. છે . આ પાર્ટી એન્થમ તહેવારોની મોસમ માટે યોગ્ય છે અને લગ્નોમાં પણ ચોક્કસપણે પ્રિય હશે. ધ્વની ભાનુશાલી અને આઈપી સિંઘ દ્વારા કંપોઝ …

Read More »

સેમસંગ ટીવી પ્લસે તેની ચેનલ ઓફરોને વિસ્તારીઃ ગ્રાહકો માટે આજ તક એચડી અને ધ લલ્લનટોપનું પદાર્પણ

ગુરુગ્રામ 27 ઓગસ્ટ 2024: ભારતમાં બ્રાન્ડની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) સર્વિસ સેમસંગ ટીવી પ્લસ દ્વારા આજ તક એચડી અને લલ્લનટોપ તેના પોર્ટફોલિયો પર લોન્ચ કર્યાની ઘોષણા કરી છે. સેમસંગ ટીવી પ્લસ અને ટીવી ટુડે નેટવર્કની ભાગીદારી ઉચ્ચ ગુણવત્તાના પ્રોગ્રામિંગ અને વધતી કનેક્ટેડ દુનિયામાં દર્શકોની વધતી જરૂરતોને પહોંચી વળવા માટે સેમસંગની કટિબદ્ધતા અધોરેખિત કરે છે. ટીવી ટુડે નેટવર્કસની ફાસ્ટ ચેનલ …

Read More »

એચસીજી આસ્થા કેન્સર સેન્ટરે સફળતાપૂર્વક ગુજરાતમાં પ્રથમ ફ્રી ફ્લેપ સર્જિકલ રિકન્સ્ટ્રક્શન સાથે ઇનોવેટિવ અને મિનિમલી ઇન્વેઝિવ રોબોટિક નેક ડિસેક્શન હાથ ધર્યું

અમદાવાદ 27 ઓગસ્ટ 2024: એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદે ઓરલ કેન્સરથી પીડિત દર્દીની સારવાર માટે ફ્રી ફ્લેપ રિકન્સ્ટ્રક્શન સાથે ગુજરાતની પ્રથમ રોબોટિક નેક ડિસેક્શન હાથ ધરી હતી. આ મહત્વપૂર્ણ અભિગમ ગરદન ઉપર જોવા મળતાં ડાઘને ઘટાડે છે, વિશેષ કરીને યુવા દર્દીઓને ઉત્તમ પરિણામો આપે છે તથા અદ્યતન મેડિકલ કેરમાં નવા ધોરણો સ્થાપિત કરે છે. અગ્રણી રોબોટિક હેડ એન્ડ નેક એન્ડ …

Read More »

સેમસંગ દ્વારા 10 લાર્જ કેપેસિટી બીસ્પોક એઆઈ વોશિંગ મશીન્સ ભારતીય ગ્રાહકો માટે રજૂ કરાયાં

નવાં, મોટાં 12 કિગ્રા એઆઈ વોશિંગ મશીન્સ એઆઈ વોશ, એઆઈ એનર્જી, એઆઈ કંટ્રોલ અને એઆઈ ઈકોબબલ વિશિષ્ટતાઓ સાથે આવે છે, જે ધુલાઈ વિશે નવો વિચાર લાવીને કામ આસાન બનાવે છે. 12 કિગ્રા ક્ષમતા ભારતીય ગ્રાહકો માટે આદર્શ છે, કારણ કે તે એસાથે તેમનાં ઘણાં બધાં કપડાંની ધુલાઈ કરી શકે છે, જેને લીધે વધુ સુવિધાજનક અને ઝંઝટમુક્ત જીવનશૈલી અભિમુખ બનાવે છે.  …

Read More »

માનુષ પર માનવની જીત છતાં અમદાવાદ એસજી પાઈપર્સે ઈન્ડિયન ઓઈલ યુટીટી2024માં યુમુમ્બા ટીટીને 9-6થી હરાવ્યું

આ લીગ સ્પોર્ટ્સ18 ખેલ પર બ્રોડકાસ્ટ થઈ રહી છે અને ભારતમાં જિયો સિનેમા તથા ભારત બહાર ફેસબુક લાઈવ થકી તેનું પ્રસારણ થઈ રહ્યું છે ચેન્નાઈ, 27 ઓગસ્ટ, 2024: માનવ ઠક્કરે જવાહરલાલને હરુ ઈન્ડોર સ્ટેડિયમમાં પોતાના નિયમિત પુરુષ ડબલ્સ પાર્ટનર એવા માનુષ શાહને 2-1થી હરાવ્યો પરંતુ તેની જીત યુમુમ્બા ટીટી ટીમને જીત અપાવવા માટે પૂરતી ના રહી. માનુષની હાર છતાં યુટીટી2024માં …

Read More »

સેન્ટર ફ્રેશ એ “આગે બઢ”ની સાથે પોતાને રિફ્રેશ કર્યું : વરુણ ધવનના રૂપમાં બ્રાન્ડ એમ્બેસેડરની સાથે એક નવું અભિયાન

નવી દિલ્હી 27 ઓગસ્ટ 2024 – શું થાય છે જ્યારે વરુણ ધવનની તાજગી સેન્ટર ફ્રેશની તાજગી સાથે મળે છે ?  એક નવો વળાંક જે તમને શાંત રહેવા અને ‘આગે બઢ’ માટે પ્રોત્સાહિત કરે છે ! ભૂતકાળના અફસોસમાંથી અને જે પણ તમને પાછળ રાખે છે તેનાથી ભૂતકાળમાં અટવાઈ જવાથી આગળ વધો. બસ તમારા શાંત, હળવા અને સકારાત્મક સ્વભાવને જાળવી રાખો અને …

Read More »

ભારતમાં 10 કરોડ ગ્રાહકો એમેઝોન પે યુપીઆઈનો ઉપયોગ કરીને ખામીરહિત અને રીવૉર્ડ આપનારી ડિજિટલ ચૂકવણીઓનો લાભ લઈ રહ્યાં છે

રાષ્ટ્રીય, 26 ઑગસ્ટ, 2024: 10 કરોડથી વધારે ગ્રાહકો હવે એમેઝોન પે યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યાં હોવાથી સમગ્ર દેશમાં હવે વ્યાપકપણે આ સેવાને અપનાવવામાં આવી રહી છે. તેના પ્રમુખ યુઝ કેસિસમાં મોબાઇલ રીચાર્જ, યુટિલિટી બિલની ચૂકવણી અને ઈ-કૉમર્સ ટ્રાન્ઝેક્શનોનો સમાવેશ થાય છે. આ વન-સ્ટોપ સોલ્યુશન તેના અત્યંત ઝડપી ટ્રાન્ઝેક્શન્સ (3.5 સેકન્ડમાં), આઇફોન પર ઓછી લાઇટમાં સ્કેન કરવા માટે ઑટો-ટોર્ચ, બિલની ચૂકવણીના …

Read More »