મેટરની મેન્યુફેક્ચરિંગ ઉત્કૃષ્ટતા, ઝડપ અને ઇનોવેશન સાથે મોબિલિટી પરિવર્તનની ખાતરી અમદાવાદ ૦૫ એપ્રિલ ૨૦૨૫: મેટરે ઝડપી ઉત્પાદન અને ટકાઉ મોબિલિટીની દિશામાં તેની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરતાં આજે અમદાવાદના ચાંગોદરમાં તેના વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ હબનું ગૌરવભેર ઉદઘાટન કર્યું હતું. શ્રી. ભુપેન્દ્રભાઇ પટેલ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી દ્વારા ઉદઘાટન કરાયેલી આ સુવિધા ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીમાં નવા યુગની શરૂઆત કરે છે. ઉત્પાદનમાં શ્રેષ્ઠતાને પ્રેરિત …
Read More »બિઝનેસ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ દ્વારા ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારતની વિકાસ પામી રહેલી ક્રિએટિવ ઈકોનોમી પર પ્રકાશ પાડે છે.
ગાંધીનગર ૦૪ એપ્રિલ ૨૦૨૫: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (IICS) દ્વારા કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આયોજિત ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટ ૨૦૨૫,જે NSDC એકેડેમી સાથે જોડાયેલી સંસ્થા છે અને મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલ (MESC) દ્વારા સંચાલિત છે,NSDC દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, તેમાં મીડિયા અને મનોરંજન જગતના વિચારશીલ નેતાઓ, ક્રિએટર્સ અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટસનો પ્રેરણાદાયક સંગમ જોવા મળ્યો. આ સમિટમાં ભારતની …
Read More »કુશલ ધામએ બીએનઆઈ પ્રોમિથિયસના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો
સૌરભ પંચાલ અને ગજાનન પવાર એ અનુક્રમે વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી/ટ્રેઝરર તરીકેનો હોદ્દો સંભાળ્યો ગુજરાત, અમદાવાદ ૦૪ એપ્રિલ ૨૦૨૫: બીએનઆઈ પ્રોમિથિયસ, જે બીએનઆઈ અમદાવાદના ટોચના પ્રકરણોમાંનું એક છે અને વિશ્વની અગ્રણી બિઝનેસ રેફરલ ઓર્ગેનાઈઝેશન, બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલનો એક ભાગ છે, ત્યાં એક નવી લીડરશીપ ટીમે કમાન સંભાળી છે. કુશલ ધામ એ હેલી ગઢેચા પાસેથી બીએનઆઈ પ્રોમિથિયસના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર …
Read More »સેમસંગ દ્વારા ભારતમાં INR 42999થી શરૂ થતી ગેલેક્સી ટેબ S10FE સિરીઝ લોન્ચ કરાઈ
નવા ટેબ S10 FE ઉમેરા પર ઈન્ટેલિજન્ટ ફીચર્સ સાથે પ્રો જેવું મલ્ટીટાસ્કિંગ અને ક્રિયાત્મક અભિવ્યક્તિને વધુ ઉત્તમ બનાવશે ગુરુગ્રામ, ભારત 04 એપ્રિલ 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ગેલેક્સી ટેબ S10 FE અને ગેલેક્સી ટેબ S10 FE+ના લોન્ચની ઘોષણા કરી છે, જે પ્રીમિયમ ટેબ્લેટ ડિઝાઈન પર ગેલેક્સી ઈકોસિસ્ટમમાં નવા એન્ટ્રી પોઈન્ટ્સ ઓફર કરે છે. ગેલેક્સી ટેબ S10 FEસિરીઝ …
Read More »નવા ઑસમ ઈન્ટેલિજન્સ ફીચર્સ ગેલેક્સી A56, A36 અને A26ને વધુ ફન અને પહોંચક્ષમ બનાવે છે
ગુરુગ્રામ, ભારત 04 એપ્રિલ 2025: સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ઑસમ ઈન્ટેલિજન્સ સાથે AIની વ્યાપ્તિ વધારવા માટે વધુ પગલાં લઈ રહી છે, જે હવે ગેલેક્સી A56, A36 અને A26 પર ઉપલબ્ધ કરાયું છે. આ મંચે મોબાઈલ અનુભવ દરેક માટે વધુ પહોંચક્ષમ, ક્રિયેટિવ અને પ્રોડક્ટિવ બનાવવા માટે તૈયાર કરાયેલા AI-પાવર્ડ ફીચર્સની રેન્જ રજૂ કરી છે. મલ્ટીટાસ્કિંગ આસાન બનાવાયું ઑસમ ઈન્ટેલિજન્સે શક્તિશાળી ક્ષમતાઓની રેન્જ પ્રદાન …
Read More »ઓલ ઠંડર, નો શુગર સાથે થમ્સ અપ એક્સફોર્સનું ઝેપ્ટોના પ્રથમ પ્રી-બુકિંગ એક્સક્લુઝિવ પર પદાર્પણ
50 વર્ષના માઈલસ્ટોન પૂર્વે થમ્સ અપ તરફથી મોટે પાયે લોન્ચિંગ નેશનલ 04 એપ્રિલ 2025: કોકા-કોલા ઈન્ડિયાની પ્રતીકાત્મક એક અબજ ડોલરની ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડ થમ્સ અપ તેના નવીનતમ ડ્રોપ- થમ્સ અપ એક્સફોર્સ સાથે નો- શૂગર બેવરેજ અવકાશમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે. પાવર-પેક્ડ દુનિયામાં ધામધૂમથી પદાર્પણ સાથે નો શુગર બેવરેજીસ તેના મજબૂત રૉ ટેસ્ટ અને હાઈ ફિઝ સાથે ‘‘ઓલ …
Read More »એમેઝોન પે દ્વારા ઉપલબ્ધ એક્સક્લુઝીવ ડીલ્સ અને રિવોર્ડ્સની મદદથી આખરે ઉનાળાથી બચવાનો તમારો પ્લાન બનાવો!
ગુજરાત, અમદાવાદ ૦૩ એપ્રિલ ૨૦૨૫: ઉનાળો આવી ગયો છે, જે તમારા સપનાની રજાઓનું પ્લાનિંગ કરવા માટેએકદમ પરફેક્ટ સમય છે! ભલે તમ બીચ પર જવા માંગતા હોવ, પહાડોમાં મિજબાની માણવી હોય કે પછીરોમાંચક શહેર સાહસિક સફર કરવા ઇચ્છતા હોવ, એમેઝોન પે પાસે તમારા વેકેશનને સરળ, સસ્તું અને ફળદાયી બનાવવા માટે જરૂરી હોય તે બધું જ છે. 7એપ્રિલથી શરૂ કરીને, એમેઝોન પે …
Read More »ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો
ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે ગુજરાત, અમદાવાદ ૦૩ એપ્રિલ ૨૦૨૫: ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીની હાજરીમાં આયોજિત એક કાર્યક્રમમાં નેસ્લે ઇન્ડિયાએ ઓડિશાના ખોરધામાં તેની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો. આ નેસ્લે ઇન્ડિયાની દસમી અને દેશના પૂર્વ ભાગમાં પ્રથમ ફેક્ટરી હશે. આ કાર્યક્રમમાં બોલતા ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ જણાવ્યું હતું …
Read More »સ્ટાર યુનિયન દાઈ-ઇચી લાઈફ ઈન્શ્યોરન્સે આંતરરાષ્ટ્રીય પદચિહ્ન વિસ્તાર કરતા પોતાની નવી શાખા ગિફ્ટ સિટી ખાતે ખોલી અને આંતરરાષ્ટ્રીય લાઈફ ઈન્શ્યોરન્સ સોલ્યુશનનું પ્રક્ષેપણ કર્યું છે.
ગુજરાત, ગિફ્ટ સિટી ૦૩ એપ્રિલ ૨૦૨૫: સ્ટાર યુનિયન દાઈ-ઇચી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ (એસ.યુ.ડી. લાઈફ), જે 2009 થી ભારતીય લાઈફ ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં વિશ્વસનીય નામ છે, તેણે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી), જે ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ કેન્દ્ર (આઈ.એફ.એસ.સી.) છે, ત્યાં આઈ.એફ.એસ.સી. ઈન્શ્યોરન્સ ઓફિસ (આઈ.આઈ.ઓ.) સ્થાપીને તેના વૈશ્વિક હાજરીને વિસ્તારી છે. આ વ્યૂહાત્મક પગલાં સાથે, એસ.યુ.ડી. લાઈફ હવે …
Read More »યુટીટી સીઝન 6 માં પાંચ કોચ પ્રથમવાર ડેબ્યૂ કરશે કારણ કે ટીમોએ પ્રથમ વખત તેમના પોતાના કોચિંગ સ્ટાફની પસંદગી કરી છે.
ભારતીય સુબ્રમણ્યમ રમન અને જુબીન કુમાર; આંતરરાષ્ટ્રીય ટ્રેનર્સ ક્રિસ ફિફર, પાવેલ રેહોરેક અને જુલિયન ગિરાર્ડ આ સિઝનમાં કોચિંગ લાઇનઅપ્સમાં જોડાયા છે. રાષ્ટ્રીય ૦૩ એપ્રિલ ૨૦૨૫: દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા રમન સુબ્રમણ્યમ, જર્મન સ્પેશિયાલિસ્ટ ક્રિસ ફિફર—જેમણે શરથ કમલ અને મનિકા બત્રા જેવા સ્ટાર્સને કોચિંગ આપ્યું છે—અનુભવી ટ્રેનર્સ પાવેલ રેહોરેક અને જુલિયન ગિરાર્ડ અને ભારતીય ભૂતપૂર્વ નંબર 1 જુબીન કુમાર, આ તમામ અલ્ટીમેટ ટેબલ …
Read More »