બિઝનેસ

SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડે નવા કૌશલ્ય કેન્દ્રો દ્વારા યુવાનોને સશક્ત બનાવવા માટે અંબુજા ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી

ગુજરાતના ગાંધીનગર અને સાણંદમાં તથા હિમાચલ પ્રદેશના ઉનામાં નવા કૌશલ્ય તાલીમ કેન્દ્રોની સ્થાપના સોમવાર, 7 એપ્રિલ, 2025 ના રોજ ગુજરાતના ગાંધીનગર અને સાણંદ ખાતે કૌશલ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન મુંબઈ ૦૮ એપ્રિલ ૨૦૨૫: SBI ફંડ્સ મેનેજમેન્ટ (SBIFM) ગુજરાતના ગાંધીનગર અને સાણંદ તથા હિમાચલ પ્રદેશના ઉનામાં નવા કૌશલ્ય તાલીમ કેન્દ્રો સ્થાપિત કરવા માટે અંબુજા ફાઉન્ડેશન સાથે ભાગીદારીની જાહેરાત કરતા ખુશ છે. આ સહયોગનો ઉદ્દેશ્ય …

Read More »

હીરો મોટોકોર્પ નાણાકીય વર્ષ ૨૦૨૫માં ઊંચાઈ પર સવારી કરે છેઃ રિટેઈલ અને હોલસેલમાં તેની આગેવાની જાળવી રાખી

ગુજરાત, અમદાવાદ ૦૮ એપ્રિલ ૨૦૨૫: મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયાની સૌથી મોટી ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા મજબૂત નોંધ સાથે નાણાકીય વર્ષ ૨૦૨૫ની પૂર્ણાહુતિ કરીને બજારમાં આગેવાની વધુ મજબૂત બનાવીને રિટેઈલ અને હોલસેલ સેગમેન્ટમાં ટુવ્હીલર ઉદ્યોગમાં આગેવાની કરી છે. એફએડીએ ડેટા ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન્સ (એફએડીએ)ના રિટેઈલ ડેટા અનુસાર હીરો મોટોકોર્પે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૫૪,૪૫,૨૫૧ યુનિટ્સનું કુલ રિટેઈલ વેચાણ નોંધાવવા સાથે …

Read More »

લેક્સસ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2024-25માં 19 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી

બેંગ્લોર ૦૮ એપ્રિલ ૨૦૨૫: લેક્સસ ઇન્ડિયા એ નાણાકીય વર્ષ 2023-24ની તુલનામાં નાણાકીય વર્ષ 2024-25 માં પ્રભાવશાળી 19% વૃદ્ધિની જાહેરાત કરતા આનંદ અનુભવે છે, જે ભારતના વૈભવી ઓટોમોટિવ ક્ષેત્રમાં બ્રાન્ડની વધતી હાજરીને મજબૂત કરે છે. આ મજબૂત પ્રદર્શન લેક્સસની અસાધારણ વાહનો અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવો પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પણ સતત વેગ જોવા મળ્યો હતો, …

Read More »

નિવૃત્તિ આયોજનને વિસ્તારવા પીએનબી મેટલાઈફ અને પોલિસીબાઝાર નવા પેન્શન પ્રીમિયર મલ્ટિકેપ ફંડ માટે ભાગીદારી કરે છે

ગુજરાત, અમદાવાદ ૦૮ એપ્રિલ ૨૦૨૫: પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે પીએબી મેટલાઈફે પોતાના યુનિટ-લિન્કડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ (યુલિપ્સ) ભેટ હેઠળ પીએનબી મેટલાઈફ પૅન્શન પ્રીમિયર મલ્ટિકૅપ ફંડ લૉન્ચ કર્યું હતું. સક્રિયપણે સંચાલિત આ ફંડ ગ્રાહકોને નિવૃત્તિ માટેની સુરક્ષિત બચતનું નિર્માણ કરવામાં ગ્રાહકોની મદદ કરવા માટે ડિઝાઈન કરાયું છે. પોલિસીબાઝારના સહયોગમાં લૉન્ચ કરાયેલો આ ફંડ પહેલી એપ્રિલથી પંદરમી એપ્રિલ, 2025 વચ્ચે સબસ્ક્રિપ્શન …

Read More »

સત્વ સુકુન લાઇફકેર લિમિટેડને રૂ. 49.50 કરોડના રાઇટ્સ ઇશ્યૂ માટે BSE તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી

કંપની વિશે મુખ્ય હાઈલાઈટ્સ : • નાણાકીય વર્ષ 2024-25 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 84% વધ્યો તેમજ આવક 29% વધી • નાણાકીય વર્ષ 24-25 ના નવ મહિનામાં ચોખ્ખો નફો 126% વધ્યો તેમજ આવક 65% વધી • કંપનીના બોર્ડે નવી અને હાલની પેટાકંપનીમાં રૂ. 3,500 લાખના રોકાણને મંજૂરી આપી • બોર્ડે વ્યવસાય વિસ્તરણ માટે 500 લાખની ફાળવણીને મંજૂરી આપી મુંબઈ …

Read More »

નથિંગ 28 એપ્રિલે ત્રણ બડ્સ સાથે CMF Phone 2 Pro લોન્ચ કરશે

ભારત ૦૭ એપ્રિલ ૨૦૨૫: લંડન સ્થિત ટેકનોલોજી કંપની નથિંગે આજે નથિંગ લાઇનઅપ દ્વારા CMF માં આગામી ઉત્પાદનોના અનાવરણ માટેની સત્તાવાર તારીખ જાહેર કરી છે. સોમવાર, 28 એપ્રિલના રોજ સાંજે 6:30 વાગ્યે, CMF CMF Phone 2 Pro રજૂ કરશે, જે સપ્ટેમ્બર 2023માં લોન્ચ કરવામાં આવેલી સબ-બ્રાન્ડ હેઠળ લોન્ચ કરાયેલો બીજો સ્માર્ટફોન છે. Phone 2 Pro ઉપરાંત, CMF બાય નથિંગ ત્રણ નવા …

Read More »

સાયકનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન સાયકનોફેસ્ટ 2025નું આયોજન કરવા માટે તૈયાર

ગુજરાત, અમદાવાદ ૦૭ એપ્રિલ ૨૦૨૫: અમદાવાદ સ્થિત સાયન્ટિસ્ટ અને શિક્ષણવિદ્ ડૉ. મેઘા ભટ્ટ દ્વારા સ્થાપિત સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન, સાયનોફેસ્ટ 2025 નું આયોજન કરવા જઈ રહ્યું છે, જે એક લોકપ્રિય વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ છે જ્યાં ધોરણ 2 થી 10 ના વિદ્યાર્થીઓ 300+ જીવન ઉપયોગી વ્યવહારુ પ્રોજેક્ટ્સ અને મોડેલ્સ રજૂ કરશે. ડૉ. મેઘા ભટ્ટ અને તેમની ટીમ દ્વારા માર્ગદર્શિત આ કાર્યક્રમ …

Read More »

ExxonMobil Mobil Delvac™ લ્યૂબ્રીકન્ટ્સના 100 વર્ષની ઉજવણી કરે છે

ભારત ૦૭ એપ્રિલ ૨૦૨૫– ચાલુ વર્ષે Mobil Delvac™ બ્રાન્ડ 100મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે, જે ડીઝલ એન્જિન લ્યૂબ્રીકેશનમાં સંશોધનની એક સદીને ચિન્હિત કરે છે. Mobil Delvac™ બ્રાન્ડ એન્જિનના પ્રદર્શન અને મજબૂતાઇની મર્યાદા સતત વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જાણીતી છે. શ્રેષ્ઠતાની સદીને સન્માન આપતા આ સિદ્ધિની યાદગીરી રૂપે અને ગ્રાહકોની અનેક પેઢીને અને શ્રેષ્ઠતાના સતત નવા ધોરણો સ્થાપિત કરતા …

Read More »

સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે એડોલેસન્ટ, કાઉન્સેલિંગ સેન્ટરની થઈ સ્થાપના

કિશોરો અને કિશોરીઓમાં શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ ફેલાવશે આ કેન્દ્ર ગુજરાત, અમદાવાદ ૦૭ એપ્રિલ ૨૦૨૫: પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીજી અને શ્રી સ્વામિનારાયલ વિશ્વમંગલ ગુરુકુલના પ્રણેતા અને ચેરમેનની પ્રેરણા અને આશીર્વાદ સાથે તારીખ ૦૭ એપ્રિલ ૨૦૨૫ના રોજ પી.એસ.એમ. મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજ દ્વારા …

Read More »

પોલિકેબ ઈન્ડિયા ફેન કેટેગરીમાં તેની પકડ મજબૂત કરે છે; સુપર ROI ફેનસ લોન્ચ કર્યા – સુપિરિયર એર ડિલિવરી, સુપિરિયર સેવિંગ્સ

9 મિલિયનફેનસની ક્ષમતા ધરાવતી, અત્યાધુનિક ઉત્પાદન સુવિધા દ્વારા સમર્થિત, આ નવી લાઇન-અપ કામગીરી અને ડિઝાઇન શ્રેષ્ઠતા પર ભાર મૂકે છે.  મુંબઈ ૦૫ એપ્રિલ ૨૦૨૫: ઇલેક્ટ્રિકલ સોલ્યુશન્સમાં અગ્રણી, પોલિકેબ ઇન્ડિયા, તેની સુપર ROI શ્રેણીના લોન્ચ સાથે ફેન શ્રેણીમાં તેની હાજરીને મજબૂત કરી રહી છે.નવા બેન્ચમાર્ક સેટ કરવા માટે રચાયેલ, આ વ્યૂહાત્મક પહેલનો હેતુ ફેનસ કેટેગરી માટે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ (ROI) ને …

Read More »