સેમસંગ સ્માર્ટથિંગ્સ દ્વારા સ્માર્ટ એર કંડિશનર્સ અને સ્માર્ટ ફેન્સને સિન્ક્રોનાઈઝ કરવા માટે આધુનિક અલ્ગોરીધમનો ઉપયોગ કરીને મહત્તમ ટેમ્પરેચર કંટ્રોલ અને સુધારિત ઊર્જા કાર્યક્ષમતા સાથે આરામદાયક ઘરનું વાતાવરણ નિર્માણ કરાયું. ગુરુગ્રામ, ભારત ૦૧ એપ્રિલ ૨૦૨૫: સમરની અનિદ્રાયુક્ત રાત્રિઓનો સંઘર્ષ આખરે પૂરો થયો છે. ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેના નવીનતમ ઈનોવેશન ‘કસ્ટમાઈઝ્ડ કૂલિંગ’ સાથે હોમ કૂલિંગમાં નવો દાખલો બેસાડવામાં આવ્યો …
Read More »ઈલેક્ટ્રોનિક્સ
સેમસંગ દ્વારા હોમ એપ્લાયન્સીસ માટે વિશેષ વિસ્તારિત વોરન્ટી, જે સેમસંગ કેર+ સાથે ગ્રાહકોને મનની શાંતિ આપે છે
ગ્રાહકો 30મી એપ્રિલ, 2025 સુધી વિશેષ કિંમતે ઉપલબ્ધ સેમસંગ કેર+ સાથે ખાસ વિસ્તારિત વોરન્ટી સાથે વધુ સુવિધા અને બાંયધરી માણી શકે છે. ગ્રાહકો ચુનંદાં ફ્રન્ટ લોડ વોશિંગ મશીનો પર ફક્ત રૂ. 499 માટે ઉપલબ્ધ રૂ. 4290 મૂલ્યની 2 વર્ષની વિસ્તારિત વોરન્ટી અને અનુક્રમે રૂ. 4490 અને રૂ. 1270 મૂલ્યની વોરન્ટીઓ પર 500 લિ.ની ફ્રેન્ચ ડોર અને સાઈડ-બાય- સાઈડ મોડેલો માટે …
Read More »પેનાસોનિકે પશ્ચિમ ભારતમાં પોતાની 2025 AC ઉત્પાદન શ્રેણી રજૂ કરી; 55ᵒC સુધીના આકરા તાપમાન સામે ટકી શકે તેવી ડિઝાઇન કરાઇ
61 નવા રેસિડેન્શિયલ એર કન્ડિશનર (RAC) મોડેલ્સને 2025 ઉત્પાદન શ્રેણીમાં રજૂ કર્યા નવી ACની રેન્જમાં વર્ગમાં શ્રેષ્ઠ IDU (ઇન્ડોર યુનિટ)ગુણધર્મ સાથે ચડીયાતા કૂલીંગ અનુભવ ખાતરી કરતા 20% ઊંચો(એરફ્લો)ધરાવે છે પેનાસોનિકના 2025 ઇન્વર્ટર સ્પ્લીટ ACઉત્પાદન શ્રેણીના મોટાભાગના અસાધારણ ઓપરેટિંગ તાપમાન એટલે કે 55ᵒC સુધી પર્ફોમ કરી શકે છે મિરાઈ દ્વારા સંચાલિત ભારતના પ્રથમ મેટર સક્ષમ RACsઇન્વર્ટર 3-સ્ટાર સેગમેન્ટ સુધી લંબાવવામાં આવ્યા …
Read More »સેમસંગનો અત્યંત પોષણક્ષમ સ્માર્ટફોન Galaxy A26 5G, ભારતમાં લોન્ચ થયો, જેની પ્રારંભિક કિંમત છે રૂ. 22999
Galaxy A26 5G ગૂગલ સાથે સર્કલ ટુ સર્ચ અને AI આધારિત કેમેરા અને સેગમેન્ટમાં સૌપ્રથમ વખત ઉત્પાદકતા ફીચર્સ લાવે છે Galaxy A26 5G IP67 કચરો અને પાણી પ્રતિકારકતા સાથે સંપૂર્ણ મજબૂતાઇ પૂરી પાડે છે; ગોરિલા ગ્લાસ વિક્ટસ + રક્ષણ, તેની સાથે સેગમેન્ટમાં અગ્રણી 6 OS અપગ્રેડ્ઝ ધરાવે છે આ ડિવાઇસમાં વિસ્તરિત કૂલીંગ માટે વેપર ચેમ્બર સાથે શક્તિશાળી પ્રોસેસર ધરાવે છે …
Read More »સેમસંગનાં નવાં AI-પાવર્ડ પીસી, ગેલેક્સી બુક 5 સિરીઝ હવે ભારતમાં ઉપલબ્ધ
ઈન્ટેલ કોર અલ્ટ્રા સાથે ગેલેક્સી બુક 5 સિરીઝ હવે રૂ. 1,14,900થી શરૂ થાય છે, જે અગાઉના ગેલેક્સી બુક 4 સિરીઝ મોડેલ કરતાં રૂ. 15,000 ઓછા છે. સિરીઝમાં AI સિલેક્ટ જેવા ગેલેક્સી AI ફીચર્સ સાથે AIની પાવર અને ઓન-ડિવાઈસ માઈક્રોસોફ્ટ કોપાઈલટ+ પીસી અનુભવ સાથે ફોટો રિમાસ્ટર પણ છે. ગેલેક્સી બુક 5 સિરીઝ 25 કલાક સુધીના બેટરી આયુષ્ય સાથે સૌથી અત્યાધુનિક ગેલેક્સી …
Read More »સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ સાથે ગેલેક્સી F16 5G લોન્ચ કરાયા
ગુરુગ્રામ, ભારત – ૧૫ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ગેલેક્સી F16 5Gના લોન્ચની ઘોષણા કરી હતી, જે સાથે તેનો લોકપ્રિય ગેલેક્સી Fસિરીઝ પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. ગેલેક્સી F16 5Gએ ગેલેક્સી Fસિરીઝની લીગસી ચાલુ રાખી છે, જે ફન અને સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ પ્રદાન કરે થે, જેમ કે, અદભુત sAMOLED ડિસ્પ્લે, 50 MP ટ્રિપલ કેમેરા અને એન્ડ્રોઈડ અપગ્રેડ્સની …
Read More »‘મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા’ પર ધ્યાન કેન્દ્રિત કરીને, હાયર એ નવા એસી પ્રોડક્શન અને ઇન્જેક્શન મોલ્ડિંગ યુનિટ્સ સાથે ગ્રેટર નોઇડા પ્લાન્ટનું વિસ્તરણ કર્યું, રૂ. 1,000 કરોડનું રોકાણ કર્યું
ભારત ૧૨ માર્ચ ૨૦૨૫: સતત 16 વર્ષથી નંબર 1 ગ્લોબલ મેજર એપ્લાયન્સિસ બ્રાન્ડ, હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાએ તેના એસી ઉત્પાદનને ગ્રાઉન્ડ બ્રેકિંગ ક્ષમતાઓ સાથે વિસ્તૃત કર્યું છે અને તેના ગ્રેટર નોઇડા પ્લાન્ટમાં નવી ઇન્જેક્શન મોલ્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતમાં અગ્રણી હોમ એપ્લાયન્સિસ ઉત્પાદકોમાંની એક, આ વિકાસ “મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા” પહેલને મજબૂત કરવાની દિશામાં વધુ એક પગલું છે. …
Read More »સેમસંગ દ્વારા અલ્ટ્રા- ફાસ્ટ પરફોર્મન્સ અને લોંગ- લાસ્ટિંગ બેટરી સાથે ભારતમાં AI-પાવર્ડ ગલેક્સી બુક 5 સિરીઝ પીસી લોન્ચ કરાયાં
ઈન્ટેલ કોર અલ્ટ્રા સાથે ગેલેક્સી બુક 5 સિરીઝ હવે રૂ. 1,14,990થી શરૂ થાય છે, જે તેને વધુ કિફાયતી બનાવે છે. ગેલેક્સી AI ફીચર્સ, જેમ કે, AI સિલેક્ટ અને ફોટો રિમાસ્ટરપ સાથે આવે છે. ઈન્ટેલ® કોર™ અલ્ટ્રા સિરીઝ 2 પ્રોસેસર્સ દ્વારા પાવર્ડ, જેમાં શક્તિશાળી NPUsછે. અત્યંત ઝડપી ચાર્જિંગ સાથે 25 કલાક સુધી બેટરી આયુષ્ય સાથે આવે છે. ગેલેક્સી બુક 5 સિરીઝ …
Read More »નથિંગ ફોન (3a) 11 માર્ચે વેચાણ માટે ઉપલબ્ધ થશે; ₹19,999 થી ઓછી કિંમતમાં ઉપલબ્ધ
નવીદિલ્હી ૧૦ માર્ચ ૨૦૨૫: લંડન સ્થિત ટેકનોલોજી કંપની નથિંગે ફ્લિપકાર્ટ, વિજય સેલ્સ, ક્રોમા અને ભારતના તમામ મુખ્ય રિટેલ સ્ટોર્સ પર નથિંગ ફોન (3A) શ્રેણી માટે 11 માર્ચથી ઓપન સેલની જાહેરાત કરી છે. પહેલા દિવસે ખાસ પ્રારંભિક ઓફર તરીકે, ફોન (3A) ₹19,999 જેટલી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે, અને ફોન (3A) પ્રો ₹24,999 જેટલી ઓછી કિંમતે (બધી ઑફર્સ સહિત) ઉપલબ્ધ થશે. નથિંગે …
Read More »નોઈઝે ભારતમાં માસ્ટર બડ્સ લોન્ચ કર્યા, સાઉન્ડ બાય બોસની સાથે નેકસ્ટ-જનરેશનના TWS
માસ્ટર બડ્સ એ તાજેતરમાં લોન્ચ કરેલ નોઇઝ માસ્ટર સિરીઝ હેઠળ લોન્ચ કરાયેલ નોઇઝની પ્રથમ ઓફર છે, જેને પ્રીમિયમ અનુભવને ડેમોક્રેટિઝ બનાવવા માટે ડિઝાઇન કરેલ છે માસ્ટર બડ્સ ભારતીય બજારમાં હાઇ-ક્વાલિટીવાળું સાંભળવાની સુવિધા અને TWS માં પહેલાં ક્યારેય ન જોયેલી આઇકોનિક ડિઝાઇન લઇને આવ્યા છે ગુજરાત, અમદાવાદ ૦૬ માર્ચ ૨૦૨૫: ભારતની અગ્રણી કનેક્ટેડ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ નોઇઝ એ તેનું નવીનતમ ઓડિયો ઇનોવેશન, …
Read More »
Aajna Samachar