ઈલેક્ટ્રોનિક્સ

સેમસંગ ડેઝ સેલનો શુભારંભઃ વિવિધ શ્રેણીઓમાં આકર્ષક ઓફરો સાથે AI- પાવર્ડ લિવિંગ ઉજાગર કરે છે

એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ્સ, બેક કેશબેક, ફ્રીબીઝ અને નવીનતમ AI ટીવી, સ્માર્ટફોન્સ, લેપટોપ્સ અને હોમ એપ્લાયન્સીસ પર વધુ અનુભવો ગુરુગ્રામ, ભારત | ૧૬ જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા સેમસંગ ડેઝ સેલની ઘોષણા કરવામાં આવી છે, જે 12 જુલાઈથી ખાસ Samsung.com, સેમસંગ શોપ એપ અને સેમસંગ એક્સપીરિયન્સ સ્ટોર્સમાં લાઈવ માણી શકાશે. આ બહુપ્રતિક્ષિત ઝુંબેશ 18 જુલાઈ સુધી ચાલુ રહેશે, …

Read More »

ડ્રીમ ટેકનોલોજીએ ક્રૉમા સાથે સહભાગીદારી કરીને ભારતમાં તેની ઑફલાઇન હાજરી વિસ્તારી

નવી દિલ્હી, ભારત | ૧૫ જુલાઈ ૨૦૨૫: સ્માર્ટ હૉમ એપ્લાયન્સિસમાં વૈશ્વિક અગ્રણી ગણાતી ડ્રીમ ટેકનોલોજીએ ક્રૉમા સાથે સહભાગીદારી કરીને ભારતમાં સત્તાવાર રીતે ઑફલાઇન રીટેલ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે અને આ માર્કેટમાં તેની વૃદ્ધિની વ્યૂહરચના ઘડવામાં એક મહત્વનું પગલું લીધું છે. એમેઝોન ઇન્ડિયા પર મજબૂત માગ અને નિરંતર સફળતાને પગલે, આ બ્રાન્ડ હવે તેના ઇન્ટેલિજેન્ટ ક્લીનિંગ અને ગ્રૂમિંગના નવીનીકરણોને સીધા ફીઝિકલ રીટેઇલમાં …

Read More »

Nothing Phone (3) અને Nothing Headphone (1)નું હવે ભારતમાં વેચાણ શરૂ

ભારત | ૧૫ જુલાઈ ૨૦૨૫: લંડન સ્થિત ટેક્નોલોજી કંપની Nothing દ્વારા આજે બપોરે 12 વાગ્યાથી શરૂ કરીને સમગ્ર ભારતભરમાં તેના પ્રથમ ટ્રૂ ફ્લેગશિપ સ્માર્ટ ફોન Nothing Phone (3) અને ઓવર-ઇયર ઑડિયો પ્રોડક્ટ Nothing Headphone (1) ખરીદી માટે ઉપલબ્ધ બનવાની જાહેરાત કરવામાં આવી છે. આ બન્ને પ્રોડક્ટ આકર્ષક ડિઝાઇન અને બોલ્ડ ઇનોવેશનની સાથે કન્ઝ્યુમર ટેકને નવી સ્તર ઉપર લઈ જવાના Nothingના …

Read More »

LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાએ વર્ષ 2025 માટે આગામી પેઢીના એઆઇથી સંચાલિત OLEDevo અને QNEDevo TV લાઇન-અપનું અનાવરણ કર્યું છે

અદ્યતન AI વ્યક્તિગતકરણ અને પુરસ્કાર વિજેતા ટેકનોલોજીને પ્રદર્શિત કરી રહી છે નવી દિલ્હી | ૧૪ જુલાઈ ૨૦૨૫: LG ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા લિમિટેડે આજે તેના 2025 OLEDevo અને QNEDevo TV લાઇન-અપની જાહેરાત કરી હતી. આ નવા ટેલિવિઝન્સ LG’નીતાજેતરની આલ્ફા એઆઇ પ્રોસેસર જેન2થી સંચાલિત છે, જે વ્યક્તિગત અનુભવો અને વધુ સારા પિક્ચર, સાઉન્ડ અને ઇન્ટરેક્ટિવિટી પૂરા પાડે છે. આગામી સ્તરની AI સક્ષમતાઓ અને પુરસ્કાર વિજેતા …

Read More »

સેમસંગ ઈન્ડિયાએ ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 માટે પ્રી-ઓર્ડર શરૂ કર્યાઃ આજ સુધીની સૌથી આધુનિક ગેલેક્સી Z સિરીઝ

અચૂક એન્જિનિયરિંગ અને શક્તિશાળી ઈન્ટેલિજન્સને સહજ રીતે સંમિશ્રિત કરીને રોજબરોજના ઈન્ટરએકશનને નવી ઊંચાઈએ લઈ જતાં ગેલેક્સી Z ફોલ્ડ 7 આજ સુધીનો સૌથી પાતળો અને હલકો અવતાર છે. ગેલેક્સી Z ફ્લિપ 7 સંપૂર્ણ સ્લિમ અને રિફાઈન કરાયા છે અને હવે તેમાં વધુ મોટી બેટરી અને વધુ મોટું ડિસ્પ્લે છે, જે સર્વ વધુ કોમ્પેક્ટ સ્વરૂપમાં છે. ગેલેક્સી Z ફોલ્ડ 7 અને Z …

Read More »

સેમસંગે Galaxy Z Fold7અને Samsung Galaxy Z Flip7નું અનાવરણ કર્યુ: અત્યાર સુધીનો અંત્યત એડવાન્સ્ડ Galaxy Z સિરીઝ

ગુરુગ્રામ | ૧૦ જુલાઈ ૨૦૨૫ — ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક બ્રાન્ડ સેમસંગએ શ્રેષ્ઠ Galaxy ડિઝાઇન, કેમેરા ફંશનાલિટી અને AI ઇનોવેશન સાથેGalaxy Z Fold7અને Galaxy Z Flip7ની ઘોષણા કરી છે. સેમસંગ Galaxy Fold7 અત્યાર સુધીનોઅત્યંત પાતળો અને હળવો Galaxy Z Fold છે. તે અલ્ટ્રા સ્માર્ટફોનનું આગવુ પ્રદર્શન અને અનુભવ પૂરો પાડે છે, તેની સાથે અનફોલ્ડ કરવામાં આવે ત્યારે વ્યાપક અને …

Read More »

સેમસંગ ઈન્ડિયા દ્વારા M9, M8, અને M7 સ્માર્ટ મોનિટર સિરીઝ માટે આકર્ષક લોન્ચ ઓફર્સ રજૂ કરાઈ

7 જુલાઈથી 20 જુલાઈ સુધી ગ્રાહકો સર્વ ચેનલોમાં રૂ. 3000 સુધી લોન્ચ ઓફરો માણી શકે છે  ગુરુગ્રામ, ભારત | ૧૦ જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા 7 જુલાઈથી 20 જુલાઈ, 2025 સુધી મર્યાદિત સમયની ઓફરો સાથે તેની નવી સ્માર્ટ મોનિટર લાઈનઅપ લોન્ચ કરવામાં આવી છે. ગ્રાહકો આ સમયગાળા દરમિયાન રૂ. 3000 સુધી ઈન્સ્ટન્ટ બચતો માણી શકે છે. …

Read More »

સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ આજે તેના અત્યાર સુધીના સૌથી પાતળા, સૌથી હલકા અને સૌથી મજબૂત ફોલ્ડેબલ સ્માર્ટફોન રજૂ કરશે

ગુરુગ્રામ, ભારત | ૯ જુલાઈ ૨૦૨૫: દક્ષિણ કોરિયાની ટેક્નોલોજી કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ 9 જુલાઈએ ન્યુયોર્કના બ્રુકલિનમાં પોતાના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. ભવિષ્યના દૃષ્ટિકોણ સાથે નવીન વિચારો માટે જાણીતી સેમસંગ, ગેલેક્સી પોર્ટફોલિયોમાં નવી અને શ્રેષ્ઠ ઉમેરાઓ એક એવા શહેરમાં રજૂ કરી રહી છે જે તેની સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને સહકાર માટે જાણીતું છે. કંપનીએ સંકેત આપ્યા છે કે …

Read More »

ડ્રીમએ ભારતમાંF10 રોબોટ વેક્યુમલૉન્ચ કર્યું- 13,000 Pa સક્શન પાવર સાથે રૂ.21,999 માં

નવી દિલ્હી, ભારત | ૯ જુલાઈ ૨૦૨૫ — સ્માર્ટ હોમ સોલ્યુશન્સમાં વિશ્વ સ્તરે પ્રશંસનીય ઇનોવેટર, ડ્રીમટેક્નોલોજીએ ભારતીય બજારમાં ગર્વથી ડ્રીમF10 રજૂ કર્યું. ખાસ કરીને આધુનિક ભારતીય ઘરોની જરૂરિયાતો પૂરી કરવા માટે રચાયેલ, ડ્રીમF10 રોબોટ વેક્યુમ ક્રાંતિકારીવોર્મેક્સ™ સ્ટાન્ડર્ડ સિસ્ટમથી સજ્જ છે.આસિસ્ટમ પ્રભાવશાળી અને ઑપ્ટિમાઇઝ્ડ13,000Pa સક્શન પાવર પ્રદાન કરે છે, જે તેના શક્તિશાળી પ્રદર્શન, બુદ્ધિશાળી સુવિધાઓ અને વ્યાપક સફાઈ કવરેજ દ્વારા રોબોટિક …

Read More »

સેમસંગ દ્વારા M9: AI-પાવર્ડ 4K QD-OLED સ્માર્ટ મોનિટર રજૂ, જે કામ, સ્ટ્રીમિંગ અને ગેમિંગમાં પરિવર્તન લાવે છે

ફ્લેગશિપ M9 મોડેલ AI પાવર્ડ ઉપયોગમાં આસાની વિસ્તારતાં નવા વિઝ્યુઅલ સ્ટાન્ડર્ડ અને અપડેટેડ M8 and M7 સ્થાપિત કરે છે. સ્માર્ટ મોનિટર સિરીઝે લોકો જે રીતે કામ કરે, જુઓ અને ગેમ રમે તેને આધારે ઉત્ક્રાંતિ લાવવાનું ચાલુ રાખ્યું છે. ગ્રાહકો 7 જુલાઈ અને 20 જુલાઈ, 2025 વચ્ચે રૂ. 3000 સુધી ઈન્સ્ટન્ટ કાર્ડ ડિસ્કાઉન્ટ સાથે લોન્ચના લાભો મેળવી શકે છે.  ગુરુગ્રામ, ભારત 7 …

Read More »