બીએનઆઈ ઇન્ડિયા, બીએનઆઈ અમદાવાદ ના એક ચેપ્ટર બીએનઆઈ લઝારસ એ ક્રોસ રીજન કોન્ક્લેવનું આયોજન કર્યું

Spread the love

આ કોન્ક્લેવમાં 8 થી વધારે રીજન એ ભાગ લીધો હતો જેમાં 30 જેટલા ચેપ્ટર હતા. આ આખા દિવસની ઇવેન્ટના સ્પોન્સર્સ લઝારસના જ 16 મેમ્બર્સ હતા. જેમાં ટાઇટલ સ્પોન્સર તરીકે વિસ્કોન ઓટોમેશનના ફાઉન્ડર શ્રી રોહિત સિંઘ અને વર્ધમાન ફર્નિચરના ફાઉન્ડર શ્રી શૈવલ વોરા હતા. અલગ-અલગ રીજનથી આવેલા 200 મેમ્બર્સએ મળીને 250 કરતાં પણ વધારે રેફરલ પાસ કરેલા જેમાં ઘણી સક્સેસ સ્ટોરી પણ શેર કરી હતી . બિઝનેસ લેવલ ઉપર આટલી મોટી ઇવેન્ટ કરનારું બીએનઆઈ અમદાવાદનું યંગેસ્ટ ચેપ્ટર બીએનઆઈ લઝારસ એકમાત્ર રહ્યું હતું.


Spread the love

Check Also

ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ 2025 રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 30મી નવેમ્બર, 5મી જાન્યુઆરીએ એક્ઝામ યોજાશે

Spread the loveભારત 20મી નવેમ્બર 2024: ઝેવિયર એપ્ટિટ્યુડ ટેસ્ટ (XAT), એક પ્રીમિયર નેશનલ લેવલની MBA …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *