એમેઝોન ઇન્ડિયા ગ્રેટ સમર સેલ 2025

Spread the love

1 મે 2025 થી શરૂ | મધ્યરાત્રિથી 12 કલાક સુધી પ્રાઇમ અર્લી એક્સેસ મળશે 

બેંગલુરુ ૩૦ એપ્રિલ ૨૦૨૫: એમેઝોન ઇન્ડિયા દ્વારા 1 મે2025ના રોજ બપોરે શરૂ થનારા આગામી ગ્રેટ સમર સેલ માટે બ્લોકબસ્ટર ડીલ્સ જાહેર કરવામાં આવી છે. સેમસંગ AI દ્વારા સહ-સંચાલિત અને ખૂબ જ લાંબા સમયથી રાહ જોવાઈ રહેલીઆ સિઝનમાં ખરીદદારોને ખુશ કરવા માટે અગ્રણી બ્રાન્ડ્સ દ્વારા અસાધારણ ડીલ્સ રજૂ કરવામાં આવી છે. ગ્રાહકો સેમસંગ AI અને ઇન્ટેલ તરફથી પ્રીમિયમ ટેકનોલોજી, સેમસંગ એપ્લાયન્સિસ અને ટીવી, TCL અને હાઇસેન્સ તરફથી અત્યાધુનિક હોમ એન્ટરટેઇનમેન્ટ સોલ્યુશન્સ, તેમજ ટાટાપ્રોડક્ટ્સ, મસલ ​​બ્લેઝ, વોલિની, HUL, કેલોગ્સ અને બોટના ઉત્પાદનોમાંથી ગ્રાહકો દ્વારા ભરોસો મૂકાયેલી મનપસંદ ચીજો પર નોંધપાત્ર ઓફરો એક્સપ્લોર શકે છે.

એમેઝોન પે

ખરીદી કરતી વખતે, ટિકિટ બુક કરતી વખતે અથવા બિલ ચુકવતી વખતે INR5,000ના બમ્પર રિવોર્ડ્સ અનલૉક કરો, તેમજ તેમના પ્રથમ, પાંચમા અને દસમા ટ્રાન્ઝેક્શન પર ખાસ ઓફરોનો લાભ મેળવો. એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહેલા પ્રાઇમ સભ્યો INR2,500ના વેલકમ રિવોર્ડ્સની સાથે-સાથે અમર્યાદિત 5% કૅશબેકનો આનંદ માણી શકે છે. આ સેલમાં ફ્લાઇટ બુકિંગ પર 20% સુધી અને હોટલ તેમજ હોમસ્ટે પર 35% સુધીની બચત પણ આપવામાં આવે છે. પાત્રતા ધરાવતા ગ્રાહકો એમેઝોન પે લેટર દ્વારા INR60,000 સુધીની ઇન્સ્ટન્ટ ક્રેડિટ મેળવી શકે છે અને INR600 સુધીના રિવોર્ડ્સ મેળવી શકે છે. આ ઉપરાંત, ગ્રાહકો તેમના એમેઝોન પે વૉલેટમાં INR1,000 ઉમેરતી વખતે INR100 સુધીનું કૅશબેક મેળવી શકે છે. 

સિલેક્શન સાથે સ્પીડનો સમન્વય

એમેઝોને 2024માં સમાન/આગામી દિવસે ડિલિવરી પિન કોડ્સમાં11%નોવધારો કર્યો છે જે અંતર્ગત 10 લાખ કરતાં વધુ વસ્તુઓ પર ઓર્ડર આપવામાં આવે તે સમાન દિવસે ડિલિવરી, 40લાખ કરતાં વધુ વસ્તુઓ પર આગામી દિવસે અને 20,000થી વધુબેસ્ટ સેલિંગ વસ્તુઓ પર 4કલાકમાં ડિલિવરી ઓફર કરવામાં આવે છે. INR 1,499 (સંપૂર્ણ લાભો)માં પ્રાઇમમાં, INR 799 (મર્યાદિત વીડિયો)માં પ્રાઇમ લાઇટમાં અથવા INR 299 (ફક્ત શિપિંગ)માં પ્રાઇમ શોપિંગમાં જોડાઓ. પ્રાઇમમાં જોડાવા માટે હમણાં જ amazon.in/primeની મુલાકાત લો. ગ્રેટ સમર સેલ દરમિયાન ગ્રાહકો આતુરતાથી રાહ જોઈ શકે તેવી કેટલીક ભલામણ કરેલ ડીલ્સઅહીં આપેલી છે: 

સ્માર્ટફોન અને એસેસરીઝ (80% સુધીની છૂટ)

પ્રીમિયમ: સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રા (INR84,999*), iPhone15 (INR57,749*), વનપ્લસ 13R (INR39,999*), શાઓમી 14 સિવી (INR32,999*)

મધ્યમ-રેન્જ: સેમસંગ ગેલેક્સી A55 (INR 27,999*), iQOO નિઓ 10R (INR 24,999*), iQOO Z9s (INR 16,999*), વનપ્લસ નોર્ડ CE 4 લાઇટ (INR 15,999*)

બજેટ:સેમસંગગેલેક્સી M35 (INR 13,999*), રીઅલમી NARZO 80x (INR 11,999*), TECNO Pop 9 (INR 5,490*)

ઑડિયો: સેમસંગ ગેલેક્સી બડ્સ 3પ્રો (INR10,999*), એપલ એરપોડ્સ 4 (INR9,900*), વનપ્લસ નોર્ડ બડ્સ 3પ્રો (INR2,299*)

એસેસરીઝ: હેડસેટ્સ INR699થી શરૂ, પાવર બેંક INR1,899થી શરૂ, ચાર્જિંગ એસેસરીઝ INR99થી શરૂ, કેસ INR99થી શરૂ. 

એપ્લાયન્સિસ અને ઘર (80% સુધીની છૂટ)

એસી અને કૂલિંગ: કેરિયર, ડાઇકિન, પેનાસોનિક, LG, વોલ્ટાસ, બજાજ, ક્રોમ્પ્ટન, સિમ્ફની (60% સુધીની છૂટ)

મુખ્ય એપ્લાયન્સિસ: સેમસંગ, LG, હાયર, ગોદરેજ, બોશ, IFB રેફ્રિજરેટર (55%ની છૂટ), વૉશિંગ મશીન (60%ની છૂટ)

રસોડું: ફેબર, એલિકા, ગ્લેન, ક્રોમ્પ્ટન ચીમની (65%ની છૂટ); સેમસંગ, LG, હાયર માઇક્રોવેવ્સ (60%ની છૂટ)

ડીશવૉશર્સ: બોશ, IFB, ફેબર (55%ની છૂટ) 

ટેકનોલોજી અને મનોરંજન (80% સુધીની છૂટ)

કમ્પ્યૂટિંગ:HP, ડેલ, આસુસ, લેનોવોનાલેપટોપ (45%ની છૂટ); ગેમિંગ લેપટોપ INR 41,990 થી શરૂ (ડેલ, HP, એસર, MSI)

ટેબ્લેટ્સ: સેમસંગ, એપલ, શાઓમી, લેનોવો, વનપ્લસ (60%ની છૂટ)

ટેલિવિઝન: સેમસંગ, સોની, LG, Mi, TCL, Vu, એસર, હાઇસેન્સ, તોશીબા (65%ની છૂટ); 4K ટીવી INR 12,999થી શરૂ* • 600+ ટીવીનાં મોડેલોમાં મફત ઇન્સ્ટોલેશન જેમાં મળશેલુમિઓ, સેમસંગ, TCL તરફથી તાજેતરમાં લોન્ચ થયેલા મોડેલ• INR 7,000 સુધીની એક્સચેન્જ ઓફર; INR 15,000 સુધીની કૂપન ડિસ્કાઉન્ટ; 4 વર્ષ સુધીની લંબાવેલીવૉરંટી• INR 6,999 થી શરૂ થતા બજેટ ટીવી સાથે મફત ઓપન-બોક્સ ડિલિવરી અને ઇન્સ્ટોલેશન મેળવો

કૅમેરા:GoPro, સોની, ફુજીફિલ્મ, કેનોન, ડિજિટેક, CP પ્લસ (80%ની છૂટ)

ઑડિયો:બોટ, સોની, JBL, બૌલ્ટ, નોઇઝ, ઝેબ્રોનિક્સ, બોસનાહેડફોન અને સ્પીકરો (70%ની છૂટ)

પહેરવાલાયક વસ્તુઓ: ફાયરબોલ્ટ, એમેઝફિટ, એપલ, નોઇઝ, ગાર્મિન સ્માર્ટવોચ (80%ની છૂટ)

ગેમિંગ: પ્લેસ્ટેશન 5 (INR5,000 ની છૂટ), પ્લેસ્ટેશન, એમકેટે, પાવર A એસેસરીઝ (70%નીછૂટ) 

ફેશન અને બ્યૂટી (50-85%ની છૂટ)

મહિલાઓ માટે ફેશન:• 1,500+ ટોચની બ્રાન્ડ્સ અને 4.5 લાખ+ સ્ટાઇલ પર અજેય ડીલ્સ • લિબાસ, વેરો મોડા, બીબા (50-80%ની છૂટ); સિમ્બોલ પ્રીમિયમ, Myx ​​(ઓછામાં ઓછી40%ની છૂટ) • જનરેશનZ સ્ટાઇલ (ઓછામાં ઓછી 60%ની છૂટ): ટોક્યો ટોકીઝ, ફ્રીકિન્સ, ઓન્લી, માર્સ, મોક્સી

પુરુષો માટે ફેશન:• USPA, એલન સોલી, લુઇસ ફિલિપે (50-80%ની છૂટ) • હાઇલેન્ડર, બેવકૂફ, લેવીઝ, ધ બેઅર હાઉસ, લોકોમોટિવ, સોલ્ડ સ્ટોર, લાકોસ્ટે

ફૂટવેર અને એસેસરીઝ:• ક્રોક્સ, પુમા, કેમ્પસ ફૂટવેર (50-80%ની છૂટ) • ઘડિયાળો: ટાઇટન, માઇકલ કોર્સ, ફાસ્ટ્રેક, GIVA, કેસિયો, ફોસિલ, ટાઇમેક્સ (50-80%ની છૂટ) • લગેજ: અમેરિકન ટુરિસ્ટર, સ્કાયબેગ્સ, સફારી, વાઇલ્ડક્રાફ્ટ (50-80%ની છૂટ) • જ્વેલરી: GIVA અને પ્રીમિયમ બ્રાન્ડ્સ

બ્યૂટી અને પર્સનલ કૅર:• લેક્મે, ડોટ એન્ડ કી, પ્લમ, SKIN1004, માયગ્લેમ (70%ની છૂટ) • પોન્ડ્સ, હિમાલયા, નિવિયા, ગાર્નિઅર (50%ની છૂટ)

પ્રીમિયમ સિલેક્શન: ટોમી હિલફિગર, હ્યુગો બોસ, કોચ, સ્વારોવસ્કી, ALDO (50%ની છૂટ)

વધારાની બચત:25 લાખથી વધુ સ્ટાઇલ પર 10% સુધીની વધારાની કૂપન 

કરિયાણા અને દૈનિક જીવનજરૂરી ચીજો (60% સુધીની છૂટ)

તાજા ઉત્પાદન:• 20+ પ્રકારની પ્રીમિયમ કેરીની જાત (સુરક્ષિત રીતે પરવેલી, કાર્બાઇડ-મુક્ત) • રસોઈ માટે જરૂરી વસ્તુઓ: આશીર્વાદ, ટાટા સંપન્ન, દાવત, ફોર્ચ્યુન, વેદકા (45%ની છૂટ) • નાસ્તા અને બ્રેકફાસ્ટ: કેલોગ્સ, ક્વેકર, યોગબાર, પારલે, ઓરિયો, સનફીસ્ટ, લેય્સ, બ્રિટાનિયા (50-60%ની છૂટ) • સફાઈ માટે જરૂરી વસ્તુઓ: VIM, સર્ફ એક્સેલ, એરિઅલ, હાર્પિક, લાઇઝોલ, પ્રેસ્ટો, સ્કોચ-બ્રાઇટ (40%ની છૂટ)

હેલ્થ અને સુખાકારી:• પર્સનલ કૅર: લેક્મે, પોન્ડ્સ, હિમાલયા, નિવિયા, ગાર્નિઅર (50%ની છૂટ) • ગ્રૂમિંગ: ફિલિપ્સ, અગારો, વેગા (70%ની છૂટ) • ઓમરોન, અગારોના હેલ્થકૅર ઉપકરણો INR 349​​થી શરૂ • સપ્લિમેન્ટ્સ: ઓપ્ટીમમ ન્યુટ્રિશન, કાર્બામાઇડ ફોર્ટે, ડાબર, હોર્લિક્સ, કપિવા, મસલ ​​બ્લેઝ (45%ની છૂટ)

સ્પેશિયાલિટી ફૂડ:• સૂકા મેવા અને ચોકલેટ: હેપ્પીલો, કેડબરી, નટરાજ, ફેરેરો, નૌરિશ યુ (60%નીછૂટ) • ચા અને નાસ્તો: ટાટા ટી, લિપ્ટન (60%નીછૂટ) • ચિયા સીડ્સ (40%નીછૂટ), ક્રિએટાઇન (30%નીછૂટ), ઓટ્સ અને મુસ્લી (35%નીછૂટ)

બાળકો અને પાલતુ પ્રાણીઓની સંભાળ:• બાળકો માટેનાં ઉત્પાદનો: પેમ્પર્સ, મેમીપોકો, હગ્ગીઝ, લવલેપ, લિટલ રિચ્યુઅલ, કોલગેટ, નેસ્લે (40-60%ની છૂટ) • પાલતુ પ્રાણીઓ માટે પુરવઠો: પેડિગ્રી, ડ્રૂલ્સ, રોયલ કેનિન, પુરીના, હિમાલયા (60%ની છૂટ) 

ઘર, રસોડું અને આઉટડોર (80% સુધીની છૂટ)

ઘર અને રસોડું:• ભરોસાપાત્ર બ્રાન્ડ્સ: ફિલિપ્સ, ટ્રાઇડેન્ટ, ક્રોમ્પ્ટન, પ્રેસ્ટિજ, ગ્રીન સોલ, સ્લિપવેલ, કોહલર, હિન્દવેર, હીરો, રોકવેલ • રસોડાની જરૂરી વસ્તુઓ: પાણીની બોટલો, લંચ બૉક્સ, કૂકવેર (ઓછામાં ઓછી50%ની છૂટ) • ફર્નિચર: બેડ, સોફા, ગાદલા, વોર્ડરોબ (નો-કોસ્ટ EMI અને ઇન્સ્ટોલેશન સાથે ઓછામાં ઓછી50%ની છૂટ) • સાફ-સફાઈ: સ્કોચ-બ્રાઇટ, સ્પોટઝીરો બાય મિલ્ટન, ગાલા (70%ની છૂટ) • જીવાંત નિયંત્રણ: હીટ, ગુડ નાઇટ, ઓલઆઉટ, ક્લાસિક મોસ્કિટો નેટ (50%ની છૂટ)

ઘર સુધારણા અને સાધનો:• બાગકામનો પુરવઠો: ઉગાઉ, ટ્રસ્ટબાસ્કેટ, ક્યારી, નર્ચરિંગ ગ્રીનના તૈયાર છોડ, બીજ, ખાતરો (70% છૂટ) • પાવર ટૂલ્સ: વેલ્ડિંગ મશીન, એંગલ ગ્રાઇન્ડર, પાવર ડ્રીલ (ઓછામાં ઓછી50%નીછૂટ)

ઓટો અને ફિટનેસ:• કાર એસેસરીઝ: ડેશકેમ્સ, GPS ટ્રેકર્સ, ક્યૂબોની Android સ્ક્રીન, અગારો, ગો મિકેનિક (60%ની છૂટ) • હેલ્મેટ અને રાઇડિંગ ગિયર: સ્ટીલબર્ડ, વેહા, ઓલએક્સટ્રીમ (30%ની છૂટ, INR 550 થી શરૂ) • ફિટનેસનાં સાધનો: ટ્રેડમિલ્સ, લાઇફલોંગ, પાવરમેક્સ, ફિટકિટની ફિટનેસ બાઇક (70%ની છૂટ) 

પુસ્તકો, રમકડાં અને મનોરંજન

પુસ્તકો: ફિક્શન, નોન-ફિક્શન, સ્વ-સહાય (60%ની છૂટ) જેમાં પ્રથમ ઓર્ડર પર મફત ડિલિવરી

રમકડાં અને ગેમ્સ: LEGO, બાર્બી, સ્કિલમેટિક્સ, ફનસ્કૂલ, હાસ્બ્રો (70%ની છૂટ) તેમજ મફત ડિલિવરી

ઓફિસ માટે જરૂરી ઉત્પાદનો: ક્લાસમેટ, નવનીત, કનુકા, સેલો, DOMS (70%ની છૂટ) 

માર્કેટપ્લેસ સ્પેશિયલ્સ (85% સુધીની છૂટ)

એમેઝોન બજાર: દરેક વસ્તુINR599થી ઓછી કિંમતે – ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ (80%ની છૂટ); મહિલાઓ અને પુરુષો માટે ફેશન (85%ની છૂટ) • ઘર સજાવટ અને રસોડાની આવશ્યક વસ્તુઓ (80%ની છૂટ); બાળકો માટે ફેશન (75%ની છૂટ)

એમેઝોન લોન્ચપેડ, સહેલી અને કારીગર:• લોન્ચપેડ: પર્સનલ કેર એપ્લાયન્સિસ (60%ની છૂટ); સ્કિનકેર, મેકઅપ (50%ની છૂટ); ફર્નિચર (40%ની છૂટ) • સહેલી: મહિલાઓના નેતૃત્વ હેઠળચાલતા વ્યવસાયનાં ઉત્પાદનો (70%ની છૂટ); કપડાં, બ્યૂટી (60%ની છૂટ), ઘરની સજાવટ (65%ની છૂટ) • કારીગર: કારીગર મહિલાઓના કપડાં (65%ની છૂટ); પુરુષોના કપડાં (60%ની છૂટ); ઘરની સજાવટ, બાળકોના કપડાં (60%ની છૂટ)

સ્થાનિક દુકાનો:• ફર્નિચર: ફર્ની, કેસ્પિયન ફર્નિચર, વુડનસ્ટ્રીટ, ઉબરલીફ (40%ની છૂટ) • ચોકલેટ અને નાસ્તા: સ્મૂર, સ્વીદેસી, ગુજરાત નમકીન (50%ની છૂટ)

કિંમતોમાં બેંકનીઓફરો, કૂપનો અથવા અન્ય ડિસ્કાઉન્ટ સામેલ છે. એમેઝોન ઇન્ડિયાના ગ્રેટ સમર સેલ 2025 એક્સપ્લોર કરવા માટેamazon.in ની મુલાકાત લો.


Spread the love

Check Also

ભારતની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદન્ના પર્સનલ સ્ટાઈલ અને સ્વઅભિવ્યક્તિના પ્રચાર માટેની ક્રોક્સ પરિવારની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બની છે.

Spread the loveગુજરાત, અમદાવાદ ૩૦ એપ્રિલ ૨૦૨૫: ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાના ભારત માટે વૈશ્વિક સ્તરે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *