એમેઝફિટ, સેમસંગ, એપલ, સોની અને બીજી ઘણી ટોપ બ્રાન્ડ્સમાંથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ પર ગ્રેટ ઓફર્સ મેળવો
નાઈકી, એડિદાસ, ટોમી હિલફિગર, જોન પોલ, કેલ્વિન ક્લેઈન અને બીજી ઘણી લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ પર ટોપ ડીલ્સની મજા માણો
એલજી, પેનાસોનિક અને સેમસંગ જેવી બ્રાન્ડ્સમાંના લાર્જ એપ્લાયન્સ પર મોટી બચત કરો
વિન્ટર સ્ટોરમાં વિન્ટર કેર એસેન્શિયલ્સ તથા સ્ટાયલિશ સિઝનલ પિક્સ મેળવો, જ્યાં જોવા મળશે ડાબર, સીબેમ્ડ લોશન્સ તથા ટાટા ટી જેવી ટોપ બ્રાન્ડ્સ
ગ્રાહકો એચડીએફસી, ઈન્ડસઈન્ડ, બોબ કાર્ડ અને એચએસબીસી બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા ક્રેડિટ ઈએમઆઈ વડે મેળવી શકે છે 10% ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
બેંગાલુરુ 28 નવેમ્બર 2024: એમેઝોન ઈન્ડિયાએ તેની સૌપ્રથમ બ્લેક ફ્રાઈડે ઈવેન્ટની ઘોષણા કરી છે, જે 29 નવેમ્બરથી આગામી 2 ડિસેમ્બર સુધી ચાલશે. વિશ્વભરમાં મોટાપાયે સેલિબ્રેટ થતી આ ઈવેન્ટ, એમેઝોન ઈન્ડિયાની સૌપ્રથમ બ્લેક ફ્રાઈડે ઈવેન્ટ બની રહેશે જે લઈને આવી છે ટોચની બ્રાન્ડ્સ જેવીકે એપલ, સેમસંગ, સોની, નાઈકી, કેલ્વિન ક્લેઈન, એડિદાસ, ટોમી હિલફિગર, પેનાસોનિક, જોન પોલ, ડાબર, એલજી, આલ્ડો, સ્વારોવ્સ્કી અને બીજી ઘણી ઈલેક્ટ્રોનિક્સ, એપ્લાયન્સીસ, ફેશન તથા બ્યૂટી કેટેગરીમાંની પ્રોડક્ટ્સ.
“એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024ની વિક્રમજનક સફળતાએ દેખાડી દીધું છે કે સારા મૂલ્ય પ્રત્યે ભારતીય ગ્રાહકોનો ભરપૂર લગાવ રહ્યો છે. હવે, અમે આ માપદંડને વધુ ઊંચે લઈ જતાં પ્રસ્તુત કરી રહ્યા છીએ વિશ્વભરમાં એમેઝોનની સૌથી લોકપ્રિય શોપિંગ ઈવેન્ટ એટલે કે બ્લેક ફ્રાઈડે, જે Amazon.in પર ભારતમાં પ્રથમવાર જોવા મળશે, જેમાં ઈલેક્ટ્રોનિક્સ, બ્યૂટી, હોમ એપ્લાયન્સીસ, અને ડેકોર સહિતની ભારતીય તથા ઈન્ટરનેશનલ એમ બંને બ્રાન્ડ્સની કેટેગરીમાં થશે બચત જ બચત. તમામ કેટેગરીમાં ગ્રાહકોને શોપિંગની અવિસ્મરણીય અનુભૂતિ અને સર્વોત્તમ મૂલ્ય પૂરા પાડવાની અમારી વચનબદ્ધતામાં આ વધુ એક સીમાચિહ્નરૂપ સફળતા છે,” એમ એમેઝોન ઈન્ડિયાના કેટેગરી વિભાગના વાઈસ-પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
ગ્રાહકો એચડીએફસી, ઈન્ડસઈન્ડ, બોબ કાર્ડ અને એચએસબીસી બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા ક્રેડિટ ઈએમઆઈ વડે 10% ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. બ્લેક ફ્રાઈડે સેલ માટે, પ્રાઈમ મેમ્બર્સ એમેઝોન કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ વડે કરેલી તમામ ખરીદી પર અનલિમિટેડ 5% કેશબેક મેળવવાપાત્ર બને છે. જ્યારે નોન-પ્રાઈમ મેમ્બર્સ મેળવશે 3% કેશબેક. પ્રાઈમ મેમ્બર્સ પ્રાઈમ ડે સહિત સ્પેશિયલ શોપિંગ ઈવેન્ટ્સમાં વહેલા પ્રવેશને પણ માણી શકે છે.
40-75% છૂટ મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર
- સેમસંગ ગેલેક્સી બડ્સ – તમર જાતને ગરકાવ કરી દો ઉચ્ચ-ગુણવત્તાશીલ ઓડિયો અનુભૂતિમાં સેમસંગ ગેલેક્સી પ્રો બ્લૂટૂથ હેડફોન્સ વડે જેમાં તમને મળશે એક્ટિવ નોઈઝ કેન્સલેશન અને મનોરંજન તથા કામ માટે સર્વોત્તમ એવી આરામદાયક ડિઝાઈન
- એમેઝફીટ એક્ટિવ 42mm એમોલેડ સ્માર્ટ વોચ – એમઝફટ સ્માર્ટવોચ સાથે તમારી ફીટનેસ ગેમમાં હંમેશા ટોચ પર રહો – જે તમારી કસરત હોય કે હેલ્થ ટ્રેકિંગ, બની રહે તમારી અલ્ટિમેટ સાથી, અને સાથે એલેક્સા-એનેબલ્ડ સ્માર્ટ ફીચર્સ તો ખરા જ
- એપલ મેકબુક એર લેપટોપ – એપલ મેકબુક એર વડે પાવર અને પરફોર્મન્સનો અદભુત સુમેળ મેળવો જેમાં છે એમ1 ચિપ, જે આપે સ્લીક, ઝડપી અને સર્વોત્તમ પ્રોડક્ટિવિટી
- સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રા – બનાવો તમારી યાદોને વધુ ઉજળી ગેલેક્સી એઆઈ અને એસ23 અલ્ટ્રાની તાકાત વડે. તે તમને તમારા ફોટો અને ફોટો આસિસ્ટનો આરામથી ઉપયોગ કરવા દઈને લાઈવ ટ્રાન્સલેટ વડે વિવિધ ભાષાઓમાં સંદેશાવ્યવહારની પણ સુલભતા આપે
હોમ મસ્ટ-હેવ્સ સાથે કરો 65% જેટલી તગડી બચત
- પેનાસોનિક5 ટન 3 સ્ટાર વાઈ-ફાઈ ઈન્વર્ટર સ્માર્ટ સ્પ્લિટ એસી – કરો બચત ઊર્જાની 7-ઈન-1 કન્વર્ટિબલ મોડ્સ સાથે જે રૂમના તાપમાનને સ્માર્ટ રીતે ઓળખે અને બિલ્ટ-ઈન સેન્સર્સનો ઉપયોગ કરીને કૂલિંગની આગાહી કરે.
- એલજી 7 કેજી ફુલ્લી-ઓટોમેટિક ફ્રન્ટ લોડ વોશિંગ મશીન – અનુભવો અદ્યતન લોન્ડરી કેરને એલજીના 7 કેજી ઈન્વર્ટર ફુલ્લી-ઓટોમેટિક ફ્રન્ટ લોડ વોશિંગ મશીન સાથે- જેને આધુનિક જીવનશૈલી માટે શક્તિશાળી, કૌશલ્યપૂર્ણ અને ડિઝાઈન કરાયેલું છે
- સેમસંગ 653 લિ કન્વર્ટિબલ 5-ઈન-1 એઆઈ એનેબલ્ડ સ્માર્ટ રેફ્રિજરેટર – અપગ્રેડ કરો તમારા રસોડાને સેમસંગ કન્વર્ટિબલ ઈન્વર્ટર રેફ્રિજરેટર વડે – જેમાં તમને મળશે કાર્યક્ષમતા, સ્ટાઈલ અને એક સ્લીક ડિઝાઈનમાં નવતર સંશોધન
સામાન, હેન્ડબેગ અને લક્ઝરી બ્રાન્ડ્સ પર 40-70% છૂટ
- જોન પોલ ગોલ્ટિયર લે બ્લુ પેરેડાઈઝ ગાર્ડન યુનિસેક્સ લિક્વિડ યુ દ પરફ્યુમ 125 મિલિ – ગરકાવ થઈ જાવ જોન પોલ ગોલ્ટિયરના પેરેડાઈઝ ગાર્ડનની મનમોહક ખુશ્બુમાં- જ્યાં આધુનિકતાનો સંગમ થાય છે અપ્રતિમ મહેક સાથે. તમારી સેન્ટ ગેમને ઊંચી લઈ જવા અત્યારે જ શોપિંગ કરો
- ટોમી હિલ્ફિગર જોશુઆ 21 લિટર બ્લેક લેપટોપ બેકપેક – તમારી સાથે લઈ જાવ સ્ટાઈલ અને કાર્યક્ષમતાને અને તે પણ વિના ખાસ પ્રયત્ને કરે કારણ કે તમારી સાથે છે ટોમી હિલ્ફિગર જોશુઆ બેકપેક – કામના સ્થળ, પ્રવાસ, અથવા રોજિંદા કામકાજ માટેનો તમારો સર્વોત્તમ સાથી
તમારા મનપસંદ આનંદ અને આરામના સ્ત્રોત પર અતુલ્ય ઓફર્સ
- સોની પ્લેસ્ટેશન®5 ડિજિટલ એડિશન – ઉન્નત કરો તમારા ગેમિંગના અહેસાસને સ્લીક અને શક્તિશાળી સોની પ્લેટસ્ટેશન®5 ડિજિટલ એડિશન સ્લિમની સાથે—નેક્સ્ટ-જેન પરફોર્મન્સ માટે અને તે પણ કોમ્પેક્ટ ડિઝાઈનમાં.
- ઝાઓમી 80 સેમી એચડી રેડી ગુગલ એલઈડી ટીવી – તમારા ડિસ્પ્લેને અપગ્રેડ કરો 1366 x 768 પિક્સેલ્સ પર ઝાઓમી 32-ઈંચ એચડી રેડી સ્માર્ટ ગુગલ એલઈડી ટીવી સાથે જેમાં આવે છે સ્ક્રીનિંગ મિરરિંગ, ક્વિક મ્યૂટ, બ્લૂટૂથ 5.0, ઓપ્ટિકલ અને ઈથરનેટ કનેક્ટિવિટી.
વિન્ટર કેર જરૂરિયાતો પર અદભુત ઓફર્સ
- ડાબર ચ્યવનપ્રાશ – તમારી રોગપ્રતિકારકતાને નવા સ્તરે લઈ જાવ ડાબર ચ્યવનપ્રાશ વડે- જે આયુર્વેદિક ગુણોથી સમૃદ્ધ છે, જેની સાથે હવે આવે છે 50 ગ્રામ હની પેક મફત
- ટાટા ટી પ્રિમિયમ 5kg પાવડર – તમારા દિવસની શરૂઆત કરો ટાટા ટી પ્રિમિયમના સમૃદ્ધ અને તરોતાજા કરી દેનારા સ્વાદ વડે- જેને ખાસ ભારતની વૈવિધ્યપૂર્ણ ચા-પ્રેમી પ્રજાને અનુકૂળ આવે તેવા સ્વાદ માટે તૈયાર કરાઈ છે