- ગ્રાહક 4 લાખથી પણ વધુ સ્ટાઇલમાંથી પસંદ કરી શકો છો અને 1500થી પણ વધુ ટોપ બ્રાન્ડ, લેટેસ્ટ ટ્રેન્ડ અને કેરેટલેન, જીએપી, કેલ્વિન ક્લેન, વાઇલ્ડક્રાફ્ટ, હાઇલેંડર વગેરેના નવા લોન્ચ પર 50-80%થી છૂટ મેળવી શકો છો
- બીબા, યુએસપીએ, ક્રોક્સ, પ્યુમા, અમેરિકન ટુરિસ્ટર, સેમસોનાઇટ, ટાઇટન, ફોસિલ, કેસિયો, ગિવા વગેરે જેવી ટોચની બ્રાન્ડ્સમાંથી ગ્રાહકોની પસંદગીની ચીજવસ્તુઓ શ્રેષ્ઠ કિંમત પર ખરીદો
બેંગાલુરુ, 28 મે, 2025: એમેઝોન ફેશને આજે 30 મેથી 4 જૂન સુધી ચાલનારા પોતાના 16માં વોર્ડ્રોબ રિફ્રેશ સેલ (ડબ્લ્યુઆરએસ)ની જાહેરાત કરી છે, જેમાં 4 લાખથી વધુ સ્ટાઇલના સૌથી વિસ્તૃત્ત બ્રાન્ડ્સ પોર્ટફોલિયો સામેલ છે, જેમાં હવે 20થી વધુ બ્રાન્ડ્સ અને કેરેટલેન, ગેપ, વાઇલ્ડગેપ વગેરે સહિતનાં તેમના કલેક્શન અને વિશેષ નવા પ્રિમિયમ ડેસ્ટિનેશન ધ પ્રિમિયમ એડિટની સાથે રિબ્રાન્ડેડ જેન ઝેડ ડેસ્ટિનેશન સર્વમાંથી નવા વ્યુહાત્મક એડિશન્સ સામેલ છે. આ એડિશન ટોચની બ્રાન્ડ્સને શ્રેષ્ઠ કિંમત પર એક સાથે લાવે છે, જે ગ્રાહકોને એમેઝોનની હોલમાર્ક સુવિધા, વિશ્વાસ અને ડિલિવરીની ઝડપની સાથે અભૂતપૂર્વ પસંદગી પૂરી પાડે છે.
પ્રિમિયમ ફેશનના શોખીનો ગેસ, અરમાની એક્સચેન્જ, કેલ્વિન ક્લેઇન, લાકોસ્ટે, એલેક્ઝાન્ડર ક્રિસ્ટી, માઇકલ કોર્સ, મોકોબારા, ટોમી હિલફાયર, લુઇસ ફિલિપ, ફોસિલ વગેરેમાંથી ખરીદી કરી શકે છે, સાથે સાથે ટ્રેન્ડ પ્રત્યે જાગૃત્ત ગ્રાહકો નવી લોન્ચ થયેલી અમેરિકન ક્લાસિક બ્રાન્ડ ગેપને લઘુત્તમ 30% છૂટની સાથે શોધી શકે છે. આ સેલમાં કેરેટલેનની ઉત્કૃષ્ઠ જ્વેલેરી પણ રજૂ કરવામાં આવી છે, જે ગ્રાહકોને એમેઝોનની પ્રખ્યાત સુવિધાની સાથે વિશ્વસનીય શિલ્પકૌશલ્ય પૂરું પાડે છે.
“એમેઝોન ફેશનમાં અમે તમારા માટે બ્રાન્ડ્સ, ટ્રેન્ડિંગ સ્ટાઇલ અને રોમાંચક નવા લોન્ચનું એક વ્યાપક કલેક્શન લાવીએ છીએ – આ તમામ એમેઝોનના વિશ્વાસ અને સુવિધાની સાથે શ્રેષ્ઠ મૂલ્ય પર. વોર્ડ્રોબ રિફ્રેશ સેલની 16મી આવૃત્તિની સાથે ગ્રાહકો ટ્રેન્ડી વસ્ત્રો, પ્રિમિયમ ઘડિયાળ, સુંદર હેન્ડબેગ, આકર્ષક સ્નીકર્સ અને આ સિવાય ઘણા બધાની એક વિસ્તૃત્ત શ્રેણી શોધી શકે છે. અમારી ક્યુરેટેડ પસંદગીઓ દેશભરમાં દરેક ફેશનના ઉત્સાહી લોકોને સેવા આપે છે, જેનાથી એમેઝોન ફેશનની વ્યાપક ઓફરિંગની સાથે પોતાના દેખાવને પૂર્ણ કરવો સરળ બને છે.” એમ એમેઝોન ફેશન ઈન્ડિયાના નિર્દેશક નિખિલ સિંહાએ જણાવ્યું હતું.
સામાન અને યાત્રાની જરૂરિયાતો માટે ડબ્લ્યુઆરએસ જિનિયસ બાય સફારી, મુવમેન્ટ બાય લિબર્ટી, પ્રોવોગ અને વાઇલ્ડક્રાફ્ટના રોમાંચક નવા લોન્ચ સામેલ છે. વસ્ત્રોમાં ગ્રાહકો તેમના વોર્ડ્રોબને ટોચની બ્રાન્ડ્સ જેવી કે વેરો મોડા, બ્લિસ ક્લબ, જનસ્યા, ટ્ર્યુ બ્રાઉન, મિક્સ, હાઇલેન્ડર, ટોકિયો ટોકીઝ, સિમ્બોલ પ્રિમિયમ, લોકોમોટિવ, સ્કેચર્સ, કિલર્સ, એડિડાસ કિડ્સ, રિડ એન્ડ ટેયલર અને બાર્સિનો સાથે રિફ્રેશ કરી શકે છે. તેમાં ગ્રાહકોની વિવિધ આવશ્યકતાઓ માટે સમર્પિત સંગ્રહ પણ સામેલ હશે, જેમાં ગરમી માટે આવશ્યક વસ્તુઓમાં બ્રિધેબલ કોટન અને લિનન પસંદગીઓ સામેલ હશે. એમેઝનનું “વિયર ઇટ વિથ” ફિચર ગ્રાહકોને સંપૂર્ણ દેખાવ બનાવવામાં સહાય કરે છે, જે સંપૂર્ણપણે મેચ થતા સ્ટાઇલ સંયોજનોનું સૂચન આપીને ઓનલાઇન ફેશન શોપિંગની મુખ્ય સમસ્યાનો ઉકેલ લાવે છે. અન્ય રોમાંચક ડીલ્સમાં 4 લાખથી વધુ સ્ટાઇલ પર સેમ ડે (એ જ દિવસે) ડિલિવરી, બાય મોર એન્ડ સેવ મોર અને લિમિટેડ-ટાઇમ 8 પીએમ ડીલ્સ અને ટોચની ટ્રેન્ડિંગ સ્ટાઇલ્સ પર 60% સુધી છૂટની વિશેષ પ્રથમ વખતની ઓફર્સ સામેલ છે. ગ્રાહકો તમામ પ્રિપેઇડ ઓફર પર 10% વધારાનું કેશબેક* અને આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10%ની બચત પણ પ્રાપ્ત કરી શકે છે.
આવનારા વોર્ડ્રોબ રિફ્રેશ સેલમાંથી તમારા માટે અમારી ટોચની ભલામણો અહીં આપવામાં આવી છે.
નવા લોન્ચ
કેરેટલેન 9 કેટી યલો ગોલ્ડ સર્કલ ઓફ પિઅર જેમસ્ટોનઃઆ વિંટી કલાત્મક રીતે સ્લીક જ્યોમેટ્રીને ઓર્ગેનિક ફ્લેરની સાથે ભેળવે છે. નાજુક પિઅર-કટ રત્ન દરેક ખૂણાથી પ્રકાશને ઝીલે છે અને એક સૂક્ષ્મ, પરંતુ મોહક ચમક આપે છે. તેને બિલકુલ હલ્કા અને ધ્યાનપૂર્વક આકાર આપવામાં આવ્યો છે, જેને સરળતાથી પહેરી અને કાઢી શકાય એવી ડિઝાઇન આપવામાં આવી છે, જે તેને ડેસ્કથી લઈને ડિનર સુધી બધે પહેરવા માટે પરિપૂર્ણ એક્સેસરી બનાવે છે. આને અન્ય મિનિમલિસ્ટ ગોલ્ડ પીસની સાથે પેર કરો અથવા તેને પોતાની સિગ્નેચર સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે એકલો ચમકવા દો.
ગેપ વુમ્ન્સ થ્રી-ક્વોટર લેંથ સ્લીવ ફિટ અને ફ્લેર ડ્રેસ ઇન ક્રેપઃ આ ક્લાસિક ગેપ ડ્રેસમાં બધા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચો, જ્યાં હવાની અવરજવર થઈ શકે એવો આરામ સ્ટેમેન્ટ સમર સ્ટાઇલને મળે છે. નરમ માખણ જેવા મટિરિયલમાંથી તૈયાર કરેલ, આ એક સ્વપ્નની જેમ લહેરાય છે, જે ‘પ્રયત્ન રહિત પરંતુ શ્રેષ્ઠ’ દેખાવ માટે એકદમ યોગ્ય છે. તેને ચંકી સેન્ડલ અને લેયર્ડ જ્વેલેરીની સાથે સ્ટાઇલ કરો, જેથી આ મોસમમાં આકર્ષક, આરામદાયક સોંદર્યને નિખારી શકાય.
મહિલાઓ માટે
સોલ્ડ સ્ટોર વેન્ડરિંગ સોલ પ્લેસુટઃઆ મલ્ટિકલર પ્રિન્ટેડ પ્લેસૂટની સાથે તમારા ગરમીના વોર્ડ્રોબમાં ઉત્સાહી જેનઝેડ ઊર્જા ઉમેરો. એક આરામદાયક સિલહાઉટમાં ડિઝાઇન કરેલ આ ડ્રેસ હવાની અવરજવર થઈ શકે એવી હાફ સ્લીવ, આકાર માટે સિન્ચ્ડ વેઇસ્ટ અને બટન-ડાઉન ફ્રન્ટ ધરાવે છે, જે તેને એકદમ સ્ટાઇલિશ બનાવે છે. તેની જીવંત એબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટ યુવા ટ્વીસ્ટ ઉમેરે છે, જે તેને બીચ ગેટવેઝ, વીકેન્ડ બ્રન્ચિસ, અથવા સિટિ સ્ટ્રોલ્સ માટે એકદમ પરિપૂર્ણ બનાવે છે. સ્નીકર્સ અને સેન્ડલ્સ ઉમેરો અને તમે જવા માટે તૈયાર છો.
તમે આ પણ પસંદ કરી શકો છોઃ
Bewakoof Official Disney Merchandise Hakuna Matata Women’s T Shirt
Symbol Premium Women’s Fitted Draped Dress
મહિલાઓ માટે મારિઆગો કેરોલ ક્રોસબોડી બેગ: તેના આકર્ષક ગોલ્ડ પુશ-લોક ક્લોઝર અને સ્માર્ટ ઇનર ડ્રોસ્ટ્રિંગ કમાપ્ટમેન્ટની સાથે તે તમારી વસ્તુઓને સુરક્ષિત રાખે છે અને તેની સાથે તે સરળતાથી એક્સેસિબલ પણ છે. તમે સવારની મિટિંગમાં જતા હોય કે પછી સાંજની પાર્ટીમાં જતા હોય આ બહુમુખી પીસ કોઇ પણ આઉટફિટને શ્રેષ્ઠ બનાવે છે, જે તેને સવારથી સાંજ સુધી તમારી પસંદગી બનાવે છે.
તમે આ પણ પસંદ કરી શકો છોઃ
Lavie Women’s Monoprint Sherry Tote Bag:
Hidesign Women’s Leather Tote Bag
થિએટર વુમન કેલી બ્લોક હીલ સેન્ડલ્સ: આ બોલ્ડ બ્લોક હીલ્સ ક્લાસિક મેરી જેન પર એક મોડર્ન ટ્વીસ્ટ છે. હાઇ-ગ્લોસ વિગન પેટન્ટ લેધર તેને અરિસા જેવી ચમક આપે છે, જ્યારે જ્વલંત લાલ રંગ રેટ્રો અને વિદ્રોહી જેવી ત્વરીત અસર ઉમેરે છે. ડબલ-સ્ટ્રેપ સિલહાઉટ પગને આરામ આપે છે અને સ્લીક મેટલ બકલ્સ લોક કરે છે.
તમે આ પણ પસંદ કરી શકો છોઃ
Aldo Womens Black Synthetic Pumps Sandal
Adidas Women Lace Up Running Shoes
અરમાની એક્સચેન્જ લોલા એનાલોગ સિલ્વર ડાયલ અને બેન્ડ વુમન્સ સ્ટેઇનલેસ સ્ટીલ વોચઃઅરમાની એક્સચેન્જ લોલા સ્ટેઇનલેસ સ્ટીલ વોચની સાથે તમારી એક્સેસરી ગેમને વધારો. આ સિલ્વર-ઓન-સિલ્વર બ્યુટી એક સ્લક રાઉન્ડ ડાયલને સ્ટેઇનલેસ સ્ટીલ બ્રેસલેટની સાથે પોલિશ, આધુનિક દેખાવ સાથે જોડે છે. ક્વોર્ટ્ઝ મુવમેન્ટ દ્વારા સંચાલિત અને મિનરલ ગ્લાસ દ્વારા સુરક્ષિત તે 50 મીટર સુધી વોટર-રેઝિસ્ટન્ટ છે – જે કાર્યના દિવસો, વિકેન્ડ અને તેની વચ્ચેના કોઇ પણ દિવસો માટે તૈયાર છે.
તમે આ પણ પસંદ કરી શકો છોઃ
Fossil Modern Courier Stainless Steel Analog Women’s Watch
Michael Kors Analog Silver Women Watch
ગેસ વુમન સ્ક્વેર યુવી પ્રોટેક્ટેડ સનગ્લાસ:આ સનગ્લાસ તમારા સહજ ગ્લેમનો શોર્ટકટ છે. સ્લીક મિરર્ડ લેન્સ અને આકર્ષક સિલહાઉટન સાથે ડિઝાઇન કરેલા આ હાઇ ફેશન અને રોજે પહેરી શકાય તેની વચ્ચેનું યોગ્ય સમતુલન બનાવે છે. તમે પૂલસાઇડ હોય, શેહરમાં લટાર મારવા નીકળ્યા હોય, અથવા બ્રન્ચ માટે જઈ રહ્યા હોય, તેનો બોલ્ડ, પરંતુ બહુમુખી દેખાવ તમારા આઉટફિટને ત્વરીત ઉભારે છે અને તેની સાથે સાથે સંપૂર્ણ યુવી સુરક્ષા પણ પૂરી પાડે છે.
તમે આ પણ પસંદ કરી શકો છોઃ
John Jacobs | Polarized & UV Protection Sunglasses For Women
પુરુષો માટે
લેવીસ મેન્સ કોટન સ્લિમ ફિટ શર્ટ:આ પુરુષોની સ્લિમ ફિટ શર્ટની સાથે પોતાના વોર્ડ્રોબમાં એક અલગ આકર્ષણ ઉમેરે છે. ક્લાસિક સ્પ્રેડ કોલર અને બટન-ડાઉન ફ્રન્ટની સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે, આ પોલિશ એજની સાથે રોજિંદી સહજતા પૂરી પાડે છે. સંપૂર્ણ કોટનમાંથી બનેલો છે, જે આરામદાયકતા અને સહજ સ્ટાઇલ આપે છે – જે તેને કામ અને વિકેન્ડ વિઅર બંને માટે એકદમ યોગ્ય બનાવે છે.
તમે આ પણ પસંદ કરી શકો છોઃ
Allen Solly Men’s 100% Cotton Regular Fit T-Shirt
Symbol Premium Men’s Solid Super Soft Classic Polo T-Shirt
સેઇકો સ્ટેઇનલેસ સ્ટીલ એનાલોગ, ગ્રીન ડાયલ મેન વોચ: સેઇકો 5 સ્ટેઇનલેસ સ્ટીલ એનાલોગ વોચની સાથે બોલ્ડ સ્ટેટમેન્ટ બનાવો. સ્ટેન્ડઆઉટ ગ્રીન ડાયલ અને સ્ટેઇનલેસ સ્ટીલ કેસની વિશેષતાની સાથે ઘડિયાળ સ્ટાઇલને સબસ્ટન્સની સાથે જોડે છે. સેઇકોના કેલિબર 4આર36 દ્વારા સંચાલિત છે, જે સંપૂર્ણ રીતે સેલ્ફ-વાઇન્ડિંગ છે – બેટરીની આવશ્યકતા નથી. મજબૂત કેસ ડિઝાઇન મેટલ બ્રેસલેટ રોજે પહેરવા માટે બનાવવામાં આવ્યા છે, જ્યારે 100 મીટરના વોટર રેસિસ્ટન્સ સુનિશ્ચિત કરે છે કે તમારા માર્ગમાં જે કોઇ અવરોધ આવે તેના માટે તે તૈયાર છે.
તમે આ પણ પસંદ કરી શકો છોઃ
Mathey-Tissot Stainless Steel Swiss Made Analog White Dial Men Watch
Titan Neo Iv Analog Black Dial Men’s Watch
પુમા મેન લેસ અપ સ્નીકર શુઝ:પુમાના આ ઓલ-સીઝન ફેવરિટ શુઝની સાથે પોતાના એથ્લેઝર ગેમને એક સ્તર ઉપર ઉઠાવો.- જ્યાં પરફોર્મ્ન્સ સ્ટ્રીટ-રેડી સ્ટાઇલ સાથે મળે છે. હવાની અવરજવર થઈ શકે એવા સિન્થેટિક અને મેશ અપર, લો-કટ સિલહાઉટ અને કુશન્ડ પ્લેટફોર્મ હીલની સાથે ડિઝાઇન કરેલા આ શુઝ આખા દિવસ સુધી આરામ આપે છે, ભલે પછી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી રહ્યા હોય કે માર્ગો પર હોય. ન્યુટ્રલ-ફિટ પ્રોફાઇલ અને રબર આઉટસોલ સ્થિર ટ્રેક્શન સુનિશ્ચિત કરે છે, જ્યારે સ્લિક પુમા લોગો તેને સહજતાથી આઇકોનિક બનાવીને રાખે છે. વર્કાઉટ, વિકેન્ડ કાર્યો, અથવા માત્ર થોડી ગંભીર સ્ટાઇલ બતાવવા માટે એકદમ યોગ્ય છે.
તમે આ પણ પસંદ કરી શકો છોઃ
Crocs unisex-adult Bayaband Slides
અમેરિકન ટુરિસ્ટર લિફ્ટઓફ લાર્જ ચેક-ઇન સ્પિનર લગેજ (સી બ્લ્યુ): ગરમીમાં અચાનક આવેલી યોજનાઓ અને સમર્પિત વેકેશન્સ માટે ડિઝાઇન કરેલી આ હળવા વજનની ટ્રોલી તમારી આદર્શ સાથી છે. મજબૂત પોલિપ્રોપિલિનથી બનેલી, તે તમને વધુ પડતા વજનના બોજ વિના ટકાઉતા આપે છે. સ્મૂધ-રોલિંગ વ્હીલ્સ, સ્લીક ડિઝાઇન અને સ્માર્ટ રીતે પેક કરવા માટે ભરપૂર જગ્યાની સાથે તે તમારી યાત્રાના તમામ તબક્કામાં સાથે ચાલવા માટે તૈયાર કરી છે. તમે પહાડો પર જઈ રહ્યા હોય કે પછી કોઇ કિનારા પર જવા માટે ઉડાન ભરી રહ્યા હોય હળવી યાત્રા કરો અને યોગ્ય યાત્રા કરો.
તમે આ પણ પસંદ કરી શકો છોઃ
Aristocrat Airpro Cabin 55 Cm(Small) Hard Case Luggage (Teal Blue)
Skybags Polyester Solid Pattern Hustle Duffle Bag (Orange, Small)
ઓકલી મેન પોલરાઇઝ્ડ રેક્ટેન્ગલ સનગ્લાસિસ:
પરફોર્મન્સ માટે એન્જિનીયર અને સ્ટાઇલ માટે ડિઝાઇન કરેલા આ સનગ્લાસિસ તડકામાં સક્રિય દિવસો માટે સૌથી શ્રેષ્ઠ પસંદગી છે. તમે મેદાન પર બાઉન્ડ્રીનો પીછો કરી રહ્યા હોય કે સ્ટેન્ડમાંથી મેચ-ડે વાઇબ્સનો આનંદ લઈ રહ્યા હોય આ સ્પોર્ટી, એકદમ હળવા શેડ્સ તમારી દૃષ્ટિને તીક્ષ્ણ બનાવે છે અને તમારી સ્ટાઇલને વધુ ધારદાર બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે મહત્તમ કવરેજ અને સ્લીક, ફ્યુચરિસ્ટિક એજ પૂરા પાડે છે, જે દરેક પગલે સાથે ચાલે છે.
તમે આ પણ પસંદ કરી શકો છોઃ
Ray-Ban Unisex Irregular Sunglasses
ARNETTE Men’s An4262 Deep Ellum Square Sunglasses