રોટરી ક્લબ ઓફ અસ્મિતા દ્વારા ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૧૬ જુલાઈ ૨૦૨૫: રોટરી ક્લબ ઓફ અસ્મિતા દ્વારા અમદાવાદના એસ.પી રિંગ રોડ પર આવેલા નક્ષત્ર બેન્કવેટ ખાતે ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં ઇન્સ્ટોલેશન ઓફિસર ડી.જી. શ્રી નિગમ ચૌધરી તેમજ વિશેષ અતિથિ શ્રી મૌલિન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રેસિડેન્ટ નેહા શાહ અને સેક્રેટરી ડો.અંકુર કોટડિયનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ બ્લ્યુ ટેક પ્રાઇવેટ લિમિટેડના એમ.ડી. શ્રી મિલન દલાલ, રોટરી ક્લબના ઇન્ડક્શન ઓફિસર શ્રી સેતુ શાહ ઉપસ્થિત રહ્યા હતા.


Spread the love

Check Also

અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહની Samukમાં વિનિત કુમાર સિંહની એન્ટ્રી, મહત્વની ભૂમિકામાં જોવા મળશે

Spread the love અમદાવાદ, ગુજરાત | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *