ગુજરાત, અમદાવાદ ૧૯ એપ્રિલ ૨૦૨૫: આ ફાસ્ટ-પેસ સ્પોર્ટ્સમાં ભાગ લેવો માત્ર પ્રતિક્રિયાઓ અને સહનશક્તિમાં સુધારો કરીને ફિઝિકલ ફિટનેસને જ પ્રોત્સાહન આપતો નથી, પરંતુ અન્ય લોકો સાથે કનેક્ટ થવા માટે એક ફન અને સોશિયલ એન્વાયર્મેન્ટ પણ પ્રદાન કરે છે.
તમે વ્યસ્ત સપ્તાહ પછી આરામ કરવા માંગતા હોવ અથવા વેલ્યુએબલ પ્રોફેશનલ કનેક્શન બનાવવા માંગતા હોવ, ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ (CCC) ખાતે ટેબલ ટેનિસ એક્ટિવ રહેવા, સ્ટ્રેસ ઘટાડવા અને આરામદાયક વાતાવરણમાં સમાન વિચાર ધરાવતા વ્યક્તિઓ સાથે નેટવર્કિંગ કરવાની આદર્શ તક આપે છે.