પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં

Spread the love

સોનગઢ ૧૦ માર્ચ ૨૦૨૫: જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે સોનગઢ (તાપી)માં તેમની રામકથાના સંબોધન દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં વિજેતા બનવા બદલ કેપ્ટન રોહિત શર્મા, સમગ્ર ટીમ તથા બીસીસીઆઇના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે ન્યૂઝીલેન્ડની ટીમને પણ સારી રમતનું પ્રદર્શન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં.


Spread the love

Check Also

પોલિકેબ ઈન્ડિયા ફેન કેટેગરીમાં તેની પકડ મજબૂત કરે છે; સુપર ROI ફેનસ લોન્ચ કર્યા – સુપિરિયર એર ડિલિવરી, સુપિરિયર સેવિંગ્સ

Spread the love9 મિલિયનફેનસની ક્ષમતા ધરાવતી, અત્યાધુનિક ઉત્પાદન સુવિધા દ્વારા સમર્થિત, આ નવી લાઇન-અપ કામગીરી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *