એમેઝોન ઈન્ડિયાની સૌપ્રથમ બ્લેક ફ્રાઈડે ઈવેન્ટ લાઈવ થશે 29મી નવેમ્બરે

Spread the love

એમેઝફિટ, સેમસંગ, એપલ, સોની અને બીજી ઘણી ટોપ બ્રાન્ડ્સમાંથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ પર ગ્રેટ ઓફર્સ મેળવો

નાઈકી, એડિદાસ, ટોમી હિલફિગર, જોન પોલ, કેલ્વિન ક્લેઈન અને બીજી ઘણી લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ પર ટોપ ડીલ્સની મજા માણો

એલજી, પેનાસોનિક અને સેમસંગ જેવી બ્રાન્ડ્સમાંના લાર્જ એપ્લાયન્સ પર મોટી બચત કરો

વિન્ટર સ્ટોરમાં વિન્ટર કેર એસેન્શિયલ્સ તથા સ્ટાયલિશ સિઝનલ પિક્સ મેળવો, જ્યાં જોવા મળશે ડાબર, સીબેમ્ડ લોશન્સ તથા ટાટા ટી જેવી ટોપ બ્રાન્ડ્સ

ગ્રાહકો એચડીએફસી, ઈન્ડસઈન્ડ, બોબ કાર્ડ અને એચએસબીસી બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા ક્રેડિટ ઈએમઆઈ વડે મેળવી શકે છે 10% ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ

બેંગાલુરુ 28 નવેમ્બર 2024: એમેઝોન ઈન્ડિયાએ તેની સૌપ્રથમ બ્લેક ફ્રાઈડે ઈવેન્ટની ઘોષણા કરી છે, જે 29 નવેમ્બરથી આગામી 2 ડિસેમ્બર સુધી ચાલશે. વિશ્વભરમાં મોટાપાયે સેલિબ્રેટ થતી આ ઈવેન્ટ, એમેઝોન ઈન્ડિયાની સૌપ્રથમ બ્લેક ફ્રાઈડે ઈવેન્ટ બની રહેશે જે લઈને આવી છે ટોચની બ્રાન્ડ્સ જેવીકે એપલ, સેમસંગ, સોની, નાઈકી, કેલ્વિન ક્લેઈન, એડિદાસ, ટોમી હિલફિગર, પેનાસોનિક, જોન પોલ, ડાબર, એલજી, આલ્ડો, સ્વારોવ્સ્કી અને બીજી ઘણી ઈલેક્ટ્રોનિક્સ, એપ્લાયન્સીસ, ફેશન તથા બ્યૂટી કેટેગરીમાંની પ્રોડક્ટ્સ.

“એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024ની વિક્રમજનક સફળતાએ દેખાડી દીધું છે કે સારા મૂલ્ય પ્રત્યે ભારતીય ગ્રાહકોનો ભરપૂર લગાવ રહ્યો છે. હવે, અમે આ માપદંડને વધુ ઊંચે લઈ જતાં પ્રસ્તુત કરી રહ્યા છીએ વિશ્વભરમાં એમેઝોનની સૌથી લોકપ્રિય શોપિંગ ઈવેન્ટ એટલે કે બ્લેક ફ્રાઈડે, જે Amazon.in પર ભારતમાં પ્રથમવાર જોવા મળશે, જેમાં ઈલેક્ટ્રોનિક્સ, બ્યૂટી, હોમ એપ્લાયન્સીસ, અને ડેકોર સહિતની ભારતીય તથા ઈન્ટરનેશનલ એમ બંને બ્રાન્ડ્સની કેટેગરીમાં થશે બચત જ બચત. તમામ કેટેગરીમાં ગ્રાહકોને શોપિંગની અવિસ્મરણીય અનુભૂતિ અને સર્વોત્તમ મૂલ્ય પૂરા પાડવાની અમારી વચનબદ્ધતામાં આ વધુ એક સીમાચિહ્નરૂપ સફળતા છે,” એમ એમેઝોન ઈન્ડિયાના કેટેગરી વિભાગના વાઈસ-પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.

ગ્રાહકો એચડીએફસી, ઈન્ડસઈન્ડ, બોબ કાર્ડ અને એચએસબીસી બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા ક્રેડિટ ઈએમઆઈ વડે 10% ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. બ્લેક ફ્રાઈડે સેલ માટે, પ્રાઈમ મેમ્બર્સ એમેઝોન કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ વડે કરેલી તમામ ખરીદી પર અનલિમિટેડ 5% કેશબેક મેળવવાપાત્ર બને છે. જ્યારે નોન-પ્રાઈમ મેમ્બર્સ મેળવશે 3% કેશબેક. પ્રાઈમ મેમ્બર્સ પ્રાઈમ ડે સહિત સ્પેશિયલ શોપિંગ ઈવેન્ટ્સમાં વહેલા પ્રવેશને પણ માણી શકે છે.

40-75% છૂટ મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર

  • સેમસંગ ગેલેક્સી બડ્સ – તમર જાતને ગરકાવ કરી દો ઉચ્ચ-ગુણવત્તાશીલ ઓડિયો અનુભૂતિમાં સેમસંગ ગેલેક્સી પ્રો બ્લૂટૂથ હેડફોન્સ વડે જેમાં તમને મળશે એક્ટિવ નોઈઝ કેન્સલેશન અને મનોરંજન તથા કામ માટે સર્વોત્તમ એવી આરામદાયક ડિઝાઈન
  • એમેઝફીટ એક્ટિવ 42mm એમોલેડ સ્માર્ટ વોચ – એમઝફટ સ્માર્ટવોચ સાથે તમારી ફીટનેસ ગેમમાં હંમેશા ટોચ પર રહો – જે તમારી કસરત હોય કે હેલ્થ ટ્રેકિંગ, બની રહે તમારી અલ્ટિમેટ સાથી, અને સાથે એલેક્સા-એનેબલ્ડ સ્માર્ટ ફીચર્સ તો ખરા જ
  • એપલ મેકબુક એર લેપટોપ – એપલ મેકબુક એર વડે પાવર અને પરફોર્મન્સનો અદભુત સુમેળ મેળવો જેમાં છે એમ1 ચિપ, જે આપે સ્લીક, ઝડપી અને સર્વોત્તમ પ્રોડક્ટિવિટી
  • સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રા – બનાવો તમારી યાદોને વધુ ઉજળી ગેલેક્સી એઆઈ અને એસ23 અલ્ટ્રાની તાકાત વડે. તે તમને તમારા ફોટો અને ફોટો આસિસ્ટનો આરામથી ઉપયોગ કરવા દઈને લાઈવ ટ્રાન્સલેટ વડે વિવિધ ભાષાઓમાં સંદેશાવ્યવહારની પણ સુલભતા આપે

હોમ મસ્ટ-હેવ્સ સાથે કરો 65% જેટલી તગડી બચત

સામાન, હેન્ડબેગ અને લક્ઝરી બ્રાન્ડ્સ પર 40-70% છૂટ

તમારા મનપસંદ આનંદ અને આરામના સ્ત્રોત પર અતુલ્ય ઓફર્સ

  • સોની પ્લેસ્ટેશન®5 ડિજિટલ એડિશન – ઉન્નત કરો તમારા ગેમિંગના અહેસાસને સ્લીક અને શક્તિશાળી સોની પ્લેટસ્ટેશન®5 ડિજિટલ એડિશન સ્લિમની સાથે—નેક્સ્ટ-જેન પરફોર્મન્સ માટે અને તે પણ કોમ્પેક્ટ ડિઝાઈનમાં.
  • ઝાઓમી 80 સેમી એચડી રેડી ગુગલ એલઈડી ટીવી – તમારા ડિસ્પ્લેને અપગ્રેડ કરો 1366 x 768 પિક્સેલ્સ પર ઝાઓમી 32-ઈંચ એચડી રેડી સ્માર્ટ ગુગલ એલઈડી ટીવી સાથે જેમાં આવે છે સ્ક્રીનિંગ મિરરિંગ, ક્વિક મ્યૂટ, બ્લૂટૂથ 5.0, ઓપ્ટિકલ અને ઈથરનેટ કનેક્ટિવિટી.

વિન્ટર કેર જરૂરિયાતો પર અદભુત ઓફર્સ

  • ડાબર ચ્યવનપ્રાશ – તમારી રોગપ્રતિકારકતાને નવા સ્તરે લઈ જાવ ડાબર ચ્યવનપ્રાશ વડે- જે આયુર્વેદિક ગુણોથી સમૃદ્ધ છે, જેની સાથે હવે આવે છે 50 ગ્રામ હની પેક મફત
  • ટાટા ટી પ્રિમિયમ 5kg પાવડર – તમારા દિવસની શરૂઆત કરો ટાટા ટી પ્રિમિયમના સમૃદ્ધ અને તરોતાજા કરી દેનારા સ્વાદ વડે- જેને ખાસ ભારતની વૈવિધ્યપૂર્ણ ચા-પ્રેમી પ્રજાને અનુકૂળ આવે તેવા સ્વાદ માટે તૈયાર કરાઈ છે

Spread the love

Check Also

તારીખ ૨૧, ૨૨ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ સિક્યોરિટી લેડરશિપ સબમિટ – ૨૦૨૪, જે APDI (એસોસિયેશન ઓફ પ્રોફેશનલ ડિટેક્ટિવ એન્ડ ઇન્વેસ્તિગેટરસ – ઇન્ડિયા) ની ૧૯મી વાર્ષિક કોન્ફરન્સ જે PHD હાઉસ, નવી દિલ્હી ખાતે યોજાઈ હતી.

Spread the loveગુજરાત, અમદાવાદ 04 ડિસેમ્બર 2024: જેમાં દેશ વિદેશના ખ્યાતનામ પ્રાઇવેટ ડિટેક્ટિવ આવતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *