આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ પર સાઉથ બોપલની ફ્લોરા આઈરીશના રહીશોની અનોખી ઉજવણી

Spread the love

આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સાઉથ બોપલની ફ્લોરા આઈરીશ સોસાઈટીના રહીશો પણ પુરા ઉત્સાહ સાથે ગરબે ઝૂમી રહ્યાં છે. અહીં સભ્યો ઘ્વારા પરંપરાગત રીતે ગરબા, ટીમલી અને રાસનો આનંદ લઇ રહ્યા છે. સોસાયટી ઘ્વારા રોજ અલગ-અલગ થીમ પર ગરબાનું ખાસ આયોજન થાય છે . જેમાં નાના બાળકોથી લઈને વડિલો પણ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે.


Spread the love

Check Also

દેશમાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં અવસાન પામેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the loveઅમદાવાદ, ગુજરાત | ૨૪ નવેમ્બર ૨૦૨૬ | બે દિવસ પહેલાં ભૂજ નજીક ખાવડા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *