Fanta Snacking GT Toolkit_Banner_16 x 9 in_CTC

ફેન્ટા સ્વાદિષ્ટ ખુશીને પુનઃવ્યાખ્યાયિત કરે છે; કાર્તિક આર્યનને સમાવતી નવી Fnacking કેમ્પેન લોન્ચ કરે છે

Spread the love

યુટ્યૂબ લિંક:https://www.youtube.com/watch?v=rLa6X5GsdU4

નેશનલ, 7 મે 2024: કોકા-કોલા ઇન્ડિયાના નવીન અને સ્વાદિષ્ટ પીણુ (બેવરેજ) ફેન્ટાએ તેના પ્રિય નાસ્તાની સાથે સ્વાદિષ્ટ ફેન્ટા ઓરેન્જ પીતી વખતે નેકીંગ (Fnacking)ના આનંદને દર્શાવવા માટે નવી કેમ્પેન લોન્ચ કરી છે.  કાર્તિક આર્યનને સમાવતી આ નવી કેમ્પેન ફિલ્મ ઉપભોક્તાઓને ક્ષણની ઝડપી લેવા અને ફેન્ટાની અસંખ્ય સંવેદનાઓ અને તરબોળ સ્વાદ સાથે યોગ્ય નાસ્તા પરંપરાને ઊભી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ભારતના નાસ્તાના ચિત્રનો અસાધારણ નાસ્તા મિશ્રણોના પ્રયોગથી વાયરલ ફૂડ હેક્સને ચાખવા અને દરેક નાસ્તાની સમીક્ષા માટે પ્રયોગાત્મક નાસ્તા તરીકે દુરુપયોગ કરવામાં આવે છે. આ વચ્ચે ફેન્ટા આ અત્યુત્તમ ડીલાઇટ્સના સ્વાદમાં વધારો કરવા માટે એક સંપૂર્ણ સક્ષમકર્તા તરીકે કાર્ય કરે છે. FANTA અને નાસ્તો ઝડપી લો અને FNACKING મેળવો!

Fnacking કેમ્પેનમાં બોલિવુડ સેન્સેશન કાર્તિક આર્યન ‘Fnacking’ની રમતિયાળ બાજુનું નિદર્શન કરે છે.હા, તે સ્વાદિષ્ટ ફેન્ટા સાથે નાસ્તાની મજાને ઝડપવાનો નવો શબ્દ છે. કાર્તિક ફેન્ટા ઓરેન્ડ અને નાસ્તા સાથે પ્રયોગના ખ્યાલમાં જીવન જીવે છે, જે ફેન્ટાને બિનપરંપરાગત અને પ્રયોગાત્મક અનુભવનું ઘરે અને મિત્રો સાથેનું ઉત્પ્રેરક છે.

ઓજિલ્વી દ્વાર કલ્પિત, આ કેમ્પેન ટેલિવીજન, ડિજીટલ મીડિયા અને આઉટડોર વિજ્ઞાપન જેવા અસંખ્ય પ્લેટફોર્મમાં પ્રેક્ષકોને મોહિત કરવા માટે સજ્જ છે, જે રાષ્ટ્રના દરેક ખૂણામાં ફેન્ટાનો જાદૂ પાથરશે.

કોકા કોલા ઇન્ડિયા અને સાઉથ વેસ્ટ એશિયાના સ્પાર્કલીંગ ફ્લેવર્સના સિનીયર કટેગરી ડિરેક્ટર સુમેલી ચેટર્જીએ ટિપ્પણી કરતા જણાવ્યું હતુ કે, “અમે Fnackingને તેની અનોખી, સ્વાદિષ્ટ ફેન્ટા રીતે નાસ્તાના આનંદ તરીકે ઉજવીએ છીએ. આ ઝુંબેશ એ વાત પર ભાર મૂકે છે કે નાસ્તો માત્ર ભૂખને શાંત કરવા માટે જ નથી પરંતુ સ્વાદના બડ્ઝને ઉત્તેજિત કરતા સ્વાદો સાથે સમગ્ર અનુભવને ઉન્નત કરવા વિશે છે. કાર્તિક આર્યન અમારી સાથે સંમત છે અને ફેન્ટાને તેની નાસ્તાની વિધિમાં ઉમેરવાનું પસંદ કરે છે તેનો અમને રોમાંચ છે, જે દરેક ક્ષણને વધુ જીવંત અને આનંદપ્રદ બનાવે છે. Fnackingમાત્ર એક ક્ષણ નથી પરંતુ એક સ્વાદિષ્ટ સંવેદનાત્મક અનુભવ છે.

ફેન્ટા સાથે પોતાનાસહયોગ વિશે બોલતા અભિનેતા કાર્તિક આર્યનએ જણાવ્યું હતુ કે “ફેન્ટાની Fnacking કેમ્પેનનો ભાગ બનવુ તે મારા માટે આશ્ચર્યકારક છે! ફેન્ટાની તરબોળતા અને સ્વાદિષ્ટ Fnacking ગુણધર્મ ગેઇમ ચેન્જર છે. ચેમ્પીયનની ભાવના અને ચેબલ પર તાજો દ્રષ્ટિકોણ લાવતી આ મોહક કેમ્પેનમાં સામેલ થવું તે મારા માટે ખરેખર રોમાંચક છે.”

ઓજિલ્વી નોર્થના ચિફ ક્રિટેવી ઓફિસર રિતુ શારદાએ આ કેમ્પેન પર ટિપ્પણી કરતા ઉમેર્યુ હતુ કે, “આપણને આપના નાસ્તા સાથે પ્રયોગ કરવાનું ગમે છે, તેમજ સ્વાદોના વિશિષ્ટ મિશ્રણોની સતત શોધ કરીએ છીએ. આથી જ જ્યારે તમે સમોસા ભેળ, પકોડા પાવ અને તેના જેવા નાસ્તાના નામ સાંભળો ત્યારે આશ્ચર્યની વાત નથી. ફેન્ટા અને આ રાંધણ ભાવનાના એકસાથે આવવાનું નિદર્શન કરવા માટે, અમે ગ્રામ દ્વારા પ્રેરિત દૃષ્ટિની અદભૂત દુનિયા બનાવી છે, જ્યાં કાર્તિક આર્યન આ અદભૂત નાસ્તાના મિશ્રણ બનાવે છે. રમતિયાળ ટ્વિસ્ટ સાથે, તે સ્વાદિષ્ટ ફેન્ટાની છાંટ ઉમેરીને, તેને “Fnack” (Fanta + Snack) માં રૂપાંતરિત કરીને, દરેક બાઇટ વધુ જીવંત અને આનંદપ્રદ બનાવીને સ્વાદની મુસાફરીને વધારે છે.”


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *