તમારી છેલ્લી ઘડીની બચત મહત્તમ બનાવવા માટે આ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં એમેઝોન પેનો વપરાશ કરવાના 9 લાભદાયક કારણો

Spread the love

જ્યારે તહેવારોની મોસમની ઉજવણી તેની ચરમસીમાએ છે ત્યારે આપણામાંથી ઘણા લોકો હજુ પણ તેમની છેલ્લી ઘડીની ખરીદીઓને આખરી ઓપ આપવાની તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે – ભલે તે ગિફ્ટ હોય, પ્રવાસ હોય કે તહેવારની ઉજવણી માટેની આવશ્યક ચીજ-વસ્તુઓ હોય. સદનસીબે, એમેઝોન પેની મદદથી તમે તમારા છેલ્લી ઘડીના વ્યવહારોને સરળ, પરવડે તેવા અને અત્યંત લાભદાયક બનાવી શકો છો. જો તમે ટૂંકા સમયમાં પ્રવાસનું આયોજન કરી રહ્યાં હોવ, ધનતેરસ માટે ડિજિટલ ગોલ્ડ ખરીદી રહ્યાં હોવ અથવા તમારા સ્નેહીજનોને નાણાં મોકલી રહ્યાં હોવ તો એમેઝોન પે તેની વૈવિધ્યપૂર્ણ ઓફર્સ સાથે કૅશબેક, ડિસ્કાઉન્ટ અને બમ્પર રિવૉર્ડ્સ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

અહીં તહેવારોની આ મોસમમાં તમે મોટાભાગની એમેઝોન પે ચૂકવણી કેવી રીતે કરી શકો અને તમે કોઇપણ બચત ચૂકી ન જાવ તે સુનિશ્ચિત કરવાની કેટલીક રીતો આપવામાં આવી છેઃ

  1. આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે પ્રવાસ કરોઃ શું તમે તહેવારોની મોસમ પૂરી થાય તે પહેલાં ટૂંક જ સમયમાં પ્રવાસનું આયોજન કરી રહ્યાં છો? એમેઝોન પે તમારા છેલ્લી ઘડીના પ્રવાસને વધુ યાદગાર બનાવવા માટે તહેવારોની આ મોસમ માટે એક્સક્લુઝિવ ટ્રાવેલ્સ ડીલ્સ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. પરિવારની મુલાકાત લઇ રહ્યાં હોવ કે ફુરસતનો સમય પસાર કરી રહ્યાં હોવ, એમેઝોન પેનો ઉપયોગ કરો અને ફ્લાઇટ બૂકિંગ્સ ઉપર 12% સુધી અને હોટલ બૂકિંગ્સ ઉપર 55% સુધીની બચત કરો. બીજુ શું જોઇએ, એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટથી લઇને ઝંઝટમુક્ત કેન્સલેશન સુધી, ગ્રાહકો નજીવી ફી ચૂકવીને ટ્રેન ટિકિટ ઉપર સંપૂર્ણ રિફન્ડ મેળવી શકે છે.
  2. ડિજિટલ ગોલ્ડ ઉપર મહાબચતઃ શું તમે હજુ પણ ધનતેરસની સૌથી શ્રેષ્ઠ ગિફ્ટ શોધી રહ્યાં છો? પ્રાઇમ કસ્ટમર્સ માટે, એમેઝોન પે ઓફર્સનો ખજાનો લઇને આવી રહ્યું છે. પસંદગીની તારીખો પર, એમેઝોન પે UPIનો ઉપયોગ કરીને ડિજિટલ ગોલ્ડની ખરીદીઓ ઉપર પ્રાઇમ કસ્ટમર્સ ફ્લેટ 3% વળતર* અને નોન-પ્રાઇમ કસ્ટમર્સ ફ્લેટ 1% વળતર મેળવી શકે છે, જે તહેવારોની આ મોસમને સ્માર્ટ રોકાણ કરવા માટે અને તમારી સોનાની ખરીદી ઉપર આકર્ષક વળતર મેળવવાનો શ્રેષ્ઠ સમય બનાવે છે.
  3. ઉબર, સ્વિગી, ઝોમેટો જેવી એપ પર આકર્ષક ઓફર્સઃ ફૂડ ઓર્ડર કરવાથી માંડીને કેબની સવારી કરવા સહિત, એમેઝોન પે UPI ઉબર, સ્વિગી, ઝોમેટો અને બ્લિન્કઇટ જેવા લોકપ્રિય પ્લેટફોર્મ પર આકર્ષક રિવૉર્ડ્સ ઉપલબ્ધ કરાવે છે. પેમેન્ટ* કરવા માટે એમેઝોન પે UPIની પસંદગી કરીને આ સમગ્ર પ્લેટફોર્મ ઉપર રૂ.1,500 સુધીની ઓફર્સનો આનંદ ઉઠાવો.
  4. વધુ કૅશબેક ઓફર્સ અનલૉક કરવા માટે તમારું એમેઝોન પે બેલેન્સ ટોપ-અપ કરોઃ તહેવારો જ્યારે નજીક આવી રહ્યાં છે ત્યારે તમે બચાવેલા દરેક રૂપિયાની પૂરે પૂરું મૂલ્ય પ્રાપ્ત કરી શકો છો. એમેઝોન પે UPI દ્વારા ચૂકવણી કરતી વખતે લઘુતમ રૂ.1,000ના ઓર્ડર ઉપર રૂ.100 સુધીનું કૅશબેક મેળવો. આ બચત માત્ર આટલેથી જ અટકતી નથી. એમેઝોન પે UPI*નો ઉપયોગ કરીને રૂ.1,000 દ્વારા તમારું એમેઝોન પે બેલેન્સ ટોપ-અપ કરો ત્યારે વધારાના રૂ.100 ટકાનું વળતર પ્રાપ્ત કરો.
  5. એમેઝોન પે લેટરના વપરાશકર્તાઓ માટે એક્સક્લુઝિવ રિવૉર્ડ્સઃ શું તમે અગ્રીમ ચૂકવણી કર્યા વગર મોટી ખરીદીઓ કરવાની તક શોધી રહ્યાં છો? એમેઝોન પે લેટર મારફતે તમે રૂ.60,000 સુધી (પાત્રતાને આધીન)ની ત્વરિત ક્રેડિટ અને રૂ.600નો શોપિંગ રિવૉર્ડ્સ પ્રાપ્ત કરી શકો છો. આ ઉપરાંત, પસંદગીના કાર્ડ્સ ઉપર નો-કોસ્ટ EMI વિકલ્પો સાથે તહેવારોની છેલ્લી ઘડીની ખરીદી સુગમતાયુક્ત અને લાભદાયક એમ બન્ને બને છે. ફ્લેકિસબલ પેમેન્ટ પ્લાન્સની મદદથી હવે તમારા બજેટની ચિંતા કર્યા વગર મન મૂકીને તહેવારોની ખરીદી કરો.
  6. પ્રાઇમ ક્રેડિટ કાર્ડ ધારકો માટે તહેવારોના લાભોઃ જલ્દી કરો! આ ફેસ્ટિવ વેલકમ ડીલ માત્ર મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે – ઓફર્સ સમાપ્ત થાય તે પહેલાં અત્યારે જ એપ્લાય કરો અને તમારા તહેવારોની બચતને મહત્તમ બનાવો! આ સિઝનમાં એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી રહેલા પ્રાઇમ ગ્રાહકો રૂ.2,500 સુધીના મૂલ્યનો વેલકમ રિવૉર્ડ્સ મેળવી શકે છે અને એમેઝોન ઉપર શોપિંગ કરતી વખતે અનલિમિટેડ 5% કૅશબેકનો આનંદ ઉઠાવી શકે છે. આ એક એવી ઓફર છે જે તેમના તહેવારોનો શોપિંગના અનુભવને વધુ મૂલ્યવાન બનાવે છે.
  7. બિલ પેમેન્ટ અને રિચાર્જિસના લાભોઃ તહેવારોની આ મોસમ પૂરી થાય તે પહેલા તમારા બિલની ચૂકવણી કરવાનું ભૂલશો નહીં. એમેઝોન પે UPI રૂ.50*ના લઘુતમ ખર્ચ ઉપર બિલ ચૂકવણી અને રિચાર્જિસ ઉપર રૂ.50 સુધી કૅશબેકની ઓફર્સ ઉપલબ્ધ કરાવે છે. એટલું જ નહીં એમેઝોન પે થકી તમારી ચૂકવણી કરતી વખતે તમારા રોજિંદા વ્યવહારો પણ એક્સ્ટ્રા રિવૉર્ડ્સ અપાવી શકે છે, જે તમારી છેલ્લી ઘડીની ખરીદીના ખર્ચને હળવા બનાવે છે.
  8. એમેઝોન પે ગિફ્ટ કાર્ડ્સ ઉપર અભૂતપૂર્વ કૅશબેક ઓફર્સઃ શું તમારી પાસે એક પરફેક્ટ ગિફ્ટ ખરીદવાનો સમય નથી? તો આજે જ એક સ્માર્ટ અને સરળ વિકલ્પ તરીકે એમેઝોન પે ગિફ્ટ કાર્ડ્સ ઉપર પોતાની પસંદગી ઉતારો. તહેવારોની આ મોસમમાં, ગ્રાહકો એમેઝોન પે ગિફ્ટ કાર્ડ ઉપર 5% સુધી કૅશબેક અને પસંદગીની બ્રાન્ડના ગિફ્ટ કાર્ડ* ઉપર 15% કૅશબેક અને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. રિવોર્ડ્સ કમાવવાની સાથે સાથે તહેવારોનો આનંદ માણવાનો આનાથી વધુ સારો મોકો બીજો કયો હોઇ શકે?
  9. એમેઝોન પે UPIનો ઉપયોગ કરો અને વધુ લાભ મેળવોઃ એમેઝોન પે UPI કોઇપણ વ્યક્તિને કોઇપણ સ્થાન પર ખરીદી કરવા ઇચ્છી રહેલા વ્યક્તિ માટે એક હાથવગો વિકલ્પ પૂરો પાડે છે અને આ તહેવારોની મોસમમાં વધુ રિવોર્ડ્સ અને લાભો ઉપલબ્ધ કરાવે છે. શોપિંગ ડીલ્સથી માંડીને ગિફ્ટ કાર્ડ અને એક્સક્લુઝિવ ઓફર્સ ધરાવતાં પ્રવાસ લાભો સહિત, એમેઝોન પે UPIમાં તમારી તમામ જરૂરિયાતો આવરી લેવામાં આવી છે. પરંતુ સમય સમાપ્ત થઇ રહ્યો છે – આ ડીલ્સ પૂરી થાય તે પહેલા જ તેને ઝડપી લેવાન તક ચૂકશો નહીં! આજે જ એમેઝોન પે UPI દ્વારા વ્યવહારો હાથ ધરો અને દરેક 1લા, 5મા, 10મા અને 15મા વ્યવહાર ઉપર અનોખા બમ્પર રિવોર્ડ્સ મેળવો. જલદી કરો, સમય સમાપ્ત થઇ રહ્યો છે!

એમેઝોન પે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ વિશે વધુ જાણવા માંગો છો. અહીં વાંચો | ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલની તમામ આકર્ષક ડીલ્સ અને ઓફર્સ વિશે વધુ વિગતો માટે અહીં ક્લિક કરો.| *નિયમો અને શરતો લાગું.


Spread the love

Check Also

સોની બીબીસી અર્થના શોના ડિસેમ્બરમાં રોમાંચક પ્રીમિયર્સ, પ્રાચીન રોમથી અજાણ્યા જંગલી વિસ્તારો સુધી

Spread the loveરાષ્ટ્રીય 02 ડિસેમ્બર 2024: જેમ જેમ વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે, સૌથી વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *