ગુજરાત સરકાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ‘હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશે વિકાસની સાકર ચાખી લીધી છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ૭૬,૦૦૦ કિચન ગાર્ડનના છોડ વાવવાના સંકલ્પ સાથે વિશ્વ ગુજરાતી સમાજના અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અશક્યને શક્ય કરી બતાવે એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, એટલે સમગ્ર વિશ્વ તેમના પર વિશ્વાસ મૂકે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીને પરિણામે જ …

Read More »

ભારત જહાજની માલિકી, લીઝિંગ અને મેરીટાઇમ ફાઇનાન્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે: સર્વાનંદ સોનોવાલ

ગિફ્ટ સિટી ભારતની દરિયાઈ નાણાકીય મહત્વાકાંક્ષાઓ માટે સક્ષમ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે સોનોવાલે ગિફ્ટ સિટી (GIFT City) સ્થિત IFSC ખાતે ‘ઇન્ડિયા શિપ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ’ને સંબોધિત કરી. ગાંધીનગર | 10 સપ્ટેમ્બર 2026 | આજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબ ખાતે, મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ (MoPSW) ના સહયોગથી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) દ્વારા આયોજિત ‘ઇન્ડિયા શિપ …

Read More »

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર ખાતેથી ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો પ્રારંભ કરાવ્યો

ગુજરાતના રમતવીરો આગામી ૧૦ વર્ષમાં વિશ્વના નકશા પર તિરંગાની શાન વધારશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ખેલ મહાકુંભ અને શક્તિદૂત જેવી યોજનાઓ થકી ગુજરાતનો ખેલાડી કોઈપણ રમતમાં ઝળહળતી સફળતા મેળવવા સક્ષમ બન્યો: નાયબ મુખ્યમંત્રીશ્રી રમતવીરોની ઇંજરી રિકવરી માટે દેશનું નંબર-૧ સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિન રિકવરી સુવિધા ઉપલબ્ધ કરાવશે ગુજરાત રાજ્યમાં કુલ રૂ. ૩૮૮ કરોડથી વધુની રમત ગમત સુવિધાઓ તેમજ લાયબ્રેરી …

Read More »

ડેટા અને એઆઈ અપસ્કિલિંગ ની પહોંચ વધારવા માટે ગુજરાત સરકારની DST પહેલ અંતર્ગત એસએએસ તાલીમ કાર્યક્રમોને મંજૂરી મળી

અમદાવાદ, ગુજરાત | ૦૨ જુલાઈ ૨૦૨૬ | ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા રાજ્યભરના શીખનારાઓ માટે ટેકનોલોજી શિક્ષણને વધુ સુલભ બનાવવાના હેતુથી પોતાના કૌશલ્ય વિકાસના પ્રયાસોને આગળ વધારવામાં આવી રહ્યા છે. આ પહેલ ગુજરાતના એ વ્યાપક વિઝનને સમર્થન આપે છે, જે અંતર્ગત ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , મશીન લર્નિંગ, ક્લિનિકલ પ્રોગ્રામિંગ અને અન્ય ઉભરતા ડિજિટલ ક્ષેત્રોની ક્ષમતાઓથી સજ્જ …

Read More »

ગુજરાત સરકાર, IAIRO અને IBM દ્વારા ગુજરાતમાં ઔદ્યોગિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી

પ્રસ્તાવિત પહેલ દ્વારા ઔદ્યોગિક AIમાં નવીનતા, માનવ સંસાધન કૌશલ્ય વિકાસ તથા AI ઇકોસિસ્ટમના સશક્તિકરણને પ્રોત્સાહન અપાશે. ઔદ્યોગિક AI CoE ને ઇકોસિસ્ટમ વિકાસને સક્ષમ બનાવવા અને સ્કેલેબલ એસેટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ અને સોવરેન AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઔદ્યોગિક AI નવીનતાઓને અપનાવવા માટેના પ્લેટફોર્મ તરીકે કલ્પના કરવામાં આવી છે. વડોદરા, ગુજરાત | ૨૯ જૂન ૨૦૨૬ | IBM (NYSE: IBM), ગુજરાત સરકારના વિજ્ઞાન અને …

Read More »

મારુતિ સુઝુકીએ પાંચ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સની સ્થાપના માટે ગુજરાત સરકાર સાથે MoU સાઇન કર્યા

એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સ પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદ ખાતેનીઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ(આઈ.ટી.આઈ.)માં સ્થાપવામાં આવશે નાણાકીય વર્ષ2025-26માં કંપનીએ તેના CSR કાર્યક્રમ અંતર્ગત કૌશલ વિકાસ પહેલોમાં ₹125 કરોડ (₹1,250 મિલિયન)નું રોકાણ કર્યું અમદાવાદ, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (“મારુતિ સુઝુકી”)એ પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદ ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈ.ટી.આઈ.)ખાતે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સ (AML)ની સ્થાપના …

Read More »

રાષ્ટ્રસેવાના ૧૨ વર્ષ પૂર્ણ : ગુજરાત રાજ્ય વકફ બોર્ડે પસાર કર્યો સર્વાનુમતે અભિનંદન ઠરાવ

ગૌરવ અને કૃતજ્ઞતા સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પાઠવી હાર્દિક શુભેચ્છાઓ અમદાવાદ, ગુજરાત | ૧૯ જૂન ૨૦૨૬ | વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વને વકફ બોર્ડની સલામ : *“સૌનો સાથ, સૌનો વિકાસ”થી “વિકસિત ભારત @ 2047” સુધીની સફરને બિરદાવી ગુજરાત રાજ્ય વકફ બોર્ડની બેઠકમાં ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રસેવાના સતત ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સર્વાનુમતે અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બોર્ડ …

Read More »

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને સાંસદ હેમંગ જોષીના મુખ્ય અતિથિ તરીકે આંતરરાષ્ટ્રીય BIMSTEC પરિષદમાં ઉપસ્થિત; યુથ એમ્બેસેડર વિદિત શર્માએ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચેલી માનસિક આરોગ્ય જાગૃતિ ઝુંબેશની માહિતી આપી

ગાંધીનગર, ગુજરાત | ૦૮ જૂન ૨૦૨૬ | ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “Strengthening BIMSTEC’s Role in Connectivity, Culture & Cooperation” વિષય પર આંતરરાષ્ટ્રીય BIMSTEC પરિષદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને લોકસભા સાંસદ હેમંગ જોષી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પરિષદમાં BIMSTEC દેશોના રાજદ્વારીઓ, નીતિનિર્માતાઓ, શિક્ષણવિદો, સંશોધકો અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. …

Read More »

જળસંચયથી જનસુખાકારી: કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં નવનિર્મિત તળાવનું ભવ્ય લોકાર્પણ

વડસરનું નવસર્જન: ૧૮ કરોડના ખર્ચે તૈયાર થયું સોલાર એનર્જીથી સંચાલિત ઇકો-ટુરિઝમ સ્પોટ પ્રકૃતિ અને આધુનિકતાનો અદભુત સમન્વય એટલે વડસર ખાતે નવનિર્મિત ‘આનંદમ્ જેડવા તળાવ’ ૩૧ હજાર વૃક્ષો, મિયાવાકી જંગલ અને QR કોડ: વડસરનું સ્માર્ટ પ્રકૃતિ ધામ અમદાવાદ, ગુજરાત | ૨૯મી મે ૨૦૨૬ | ગુજરાતના વિકાસ મોડેલમાં આજે વધુ એક સોનેરી પીંછું ઉમેરાયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભૌતિક વિકાસની સાથે …

Read More »

કેન્દ્રિય ગૃહ તેમજ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા તળાવોને સજીવન અને ઇન્ટરલિકિંગ કરવાનું અભિયાન ધરવામાં આવ્યું છે તે પૈકી આજરોજ આનંદમ્ જેડવા તળાવનું લોકાર્પણ કરવામાં આવશે

ગાંધીનગર, ગુજરાત | ૨૭મી મે ૨૦૨૬ | ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરની લોકસભા ક્ષેત્રમાં અનેક પહેલ આદરવામાં આવી રહી છે. જે પૈકી તળાવોને સજીવન અને ઇન્ટરલિકિંગ કરવાનું અભિયાનથી ગાંધીનગર લોકસભાનું ગ્રીન કવરેજ 8% થી વધીને 16% સુધી આગળ વધી રહ્યું છે. શ્રી અમિતભાઈ શાહના વિઝન અને મિશન મોડ કાર્યશૈલીના …

Read More »