ઓટોમોબાઈલ

સ્કોડા ઓટો ઇન્ડિયાએ 350થી વધુ કસ્ટમર ટચપોઇન્ટનો આંકડો પાર કર્યો, 193 શહેરો સુધી પહોંચ વધારી

193 શહેરોમાં 350થી વધુ કસ્ટમર ટચપોઇન્ટ સાથે બ્રાન્ડ દેશભરના ગ્રાહકોની વધુ નજીક નેટવર્ક 2021માં 191 ટચપોઇન્ટથી વધીને 2026માં 350થી વધુ થયું, પાંચ વર્ષમાં લગભગ 85%નો વધારો જાન્યુઆરીથી ઓક્ટોબર 2026 દરમિયાન બ્રાન્ડના કુલ વેચાણમાં નવા આઉટલેટ્સનો હિસ્સો 25%થી વધુ 16 શહેરો, 18 બ્રાન્ડ અને 88,000 ગ્રાહક રિવ્યૂને આવરી લેતા CarPhD સર્વેમાં ડીલરશિપ ગ્રાહક અનુભવ માટે ડીલર નેટવર્ક નંબર 1 અમદાવાદ, ગુજરાત …

Read More »

સ્પિનીએ નવરાત્રિના પ્રથમ દિવસે ગુજરાતનાં તમામ શહેરોમાં સૌથી વધુ અમદાવાદમાં 109 કારની ડિલિવરી કરી

ગુજરાતના બિઝનેસમાં વાર્ષિક ધોરણે 75%ની વૃદ્ધિ નોંધાઈ અમદાવાદ, ગુજરાત | ૦૨ નવેમ્બર ૨૦૨૬ | ભારતના અગ્રણી યુઝ્ડ-કાર પ્લેટફોર્મ સ્પિનીએ નવરાત્રિના પ્રથમ દિવસે, 11 ઑક્ટોબરના રોજ અમદાવાદમાં 109 કારની ડિલિવરી કરી હતી, જે શહેરમાં એક જ દિવસમાં અત્યાર સુધીની સૌથી વધુ ડિલિવરીનો રેકોર્ડ છે. ગુજરાતમાં ડિલિવર કરવામાં આવેલી કુલ 114 કારમાંથી લગભગ તમામ કાર અમદાવાદમાં ડિલિવર કરવામાં આવી હતી. ગયા વર્ષે …

Read More »

ભારતની નંબર 1 ઇલેક્ટ્રિક વાહન નિકાસકાર કંપની મારુતિ સુઝુકીએ 50,000 ઇલેક્ટ્રિક વાહનોની નિકાસનો આંકડો પાર કર્યો

તે એપ્રિલ-સપ્ટેમ્બર 2026** દરમિયાન પેસેન્જર વાહન શ્રેણીમાં ભારતની કુલ EV નિકાસમાં લગભગ 93% હિસ્સો ધરાવે છે. યુ.કે., નોર્વે, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ સહિત લગભગ 50 દેશોમાં EVની નિકાસ કરવામાં આવી છે. હાંસલપુર | ૨૯મી ઓક્ટોબર ૨૦૨૬ | મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (“મારુતિ સુઝુકી”) એ આજે ​​જાહેરાત કરી કે ઓગસ્ટ 2025માં વૈશ્વિક નિકાસ શરૂ થઈ ત્યારથી ભારતમાં બનેલી (Made-in-India) તેની ઇલેક્ટ્રિક વાહનોની …

Read More »

રોલ્સ-રોયસ મોટર કાર્સ ચેન્નાઈમાં નવા લક્ઝરી શોરૂમ સાથે ભારત પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવે છે.

રોલ્સ-રોયસ મોટર કાર્સ ચેન્નાઈએ તેના નવા લક્ઝરી શોરૂમનું ઉદ્ઘાટન કર્યું છે, જેના દ્વારા આ બ્રાન્ડની વૈશ્વિક વિઝ્યુઅલ ઓળખ ભારતનાં સૌથી ગતિશીલ બજારોમાંના એકમાં આવી છે. રોલ્સ-રોયસ મોટર કાર્સના સેલ્સ એન્ડ બ્રાન્ડ ડિરેક્ટર જુલિયન જેન્કિન્સ દ્વારા, તેમના વ્યાપક પ્રાદેશિક પ્રવાસના ભાગરૂપે, આ ​​ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવામાં આવી હતી. નવો શોરૂમ રોલ્સ-રોયસ મોટર કાર્સની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે, જે …

Read More »

સ્ટેલાન્ટિસ દ્વારા ભારતમાં ₹4,000 કરોડની નવી પ્રતિબદ્ધતાઓ સાથે વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશઃ જીપ® અને સિટ્રોએન ફાસ્ટલેન 2030 હેઠળ 12 પ્રોડક્ટ રજૂ કરશે

આગામી ત્રણ વર્ષમાં જીપ® અને સિટ્રોએનમાં 12પ્રોડક્ટ – સાત સંપૂર્ણપણે નવી પ્રોડક્ટ અને પાંચ મોટા અપગ્રેડસાથેમુખ્ય પેસેન્જર વાહન સેગમેન્ટમાં સ્ટેલાન્ટિસની ભાગીદારીને વિસ્તૃત કરશે. આશરે ₹4,000 કરોડનું નવું રોકાણ, 2030 સુધીમાં ભારતમાં સ્ટેલાન્ટિસના સંચિત રોકાણને ₹11,000 કરોડથી વધુથી આશરે ₹15,000 કરોડ સુધી લઈ જશે. કાર્યક્ષમ ICE, હાઇબ્રિડ, પ્લગ-ઇન હાઇબ્રિડ અને બેટરી-ઇલેક્ટ્રિક તકનિકોનો સમાવેશ કરતો બહુ-ઊર્જા પોર્ટફોલિયો. જૂથ માટે પ્રોડક્ટ, એન્જિનિયરિંગ અને …

Read More »

નવરાત્રીના પહેલા જ દિવસે સ્પિનીએ 1,370 કારની ડિલિવરી કરી; દર 41 સેકન્ડે એક કારની ડિલિવર કરાઇ

બલેનો, ગ્રાન્ડ i10 અને ક્વિડ સૌથી આગળ સ્પિની પ્લેટફોર્મે તેના અગાઉના એક દિવસના રેકોર્ડ કરતાં 1.7 ગણી ડિલિવરી કરી, અને ગત વર્ષના નવરાત્રીના પ્રથમ દિવસ કરતાં 96% વધુ ગુરુગ્રામ | ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ | અનેક ભારતીય પરિવારો માટે, નવરાત્રીનો પ્રથમ દિવસ સપનાને સાકાર કરવાનો અવસર બન્યો હતો. ચાલુ વર્ષે 11મી ઓક્ટોબરે, ભારતનું અગ્રગણ્ય યુઝ્ડ-કાર પ્લેટફોર્મ સ્પિનીએ ભારતના આશરે 24 શહેરોમાં …

Read More »

નવી સ્કોડા સ્લાવિયા બધું કહી દે છે — સ્ટાઈલ, સાર્થકતા અને આત્મવિશ્વાસ સાથે

સ્કોડા ઓટો ઇન્ડિયા ભારતમાં 9.99 લાખ રૂપિયા (એક્સ–શોરૂમ, ભારત)થી શરૂ થતી કિંમતો જાહેર કરે છે સ્કોડા ઓટો ઇન્ડિયાએ નવી સ્લાવિયા માટે કિંમતો જાહેર કરી છે, અને આવતા અઠવાડિયાથી ડિલિવરી શરૂ થશે. બધું કહેતી સેડાન, નવી સ્લાવિયા વધુ તીક્ષ્ણ યુરોપિયન ડિઝાઇન, આનંદદાયક પર્ફોર્મન્સ, સ્માર્ટ ટેકનોલોજી, સુધારેલ આરામ અને સાબિત સલામતીને એક આકર્ષક પેકેજમાં એકત્ર કરે છે. ભારત–વિશિષ્ટ MQB-A0-IN પ્લેટફોર્મ પર બનેલી, …

Read More »

મારુતિ સુઝુકીએ ગુજરાત અને માનેસર સ્થિત તેના પ્લાન્ટ- આધારિત રેલવે સાઈડિંગ્સ દ્વારા 1 મિલિયન વાહનો મોકલવાનો આંકડો હાંસલ કર્યો

નાણાકીય વર્ષ 2026-27માં મારુતિ સુઝુકીએ કુલ રેલ- આધારિત વાહન મોકલવાનો 70% હિસ્સો કંપનીના ગુજરાત અને માનેસર સ્થિત પ્લાન્ટ-આધારિત રેલવે સાઈડિંગ્સ દ્વારા નોંધાવ્યો છે. હંસલપુર, ગુજરાત | ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ | મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (“મારુતિ સુઝુકી”)એ હાંસલપુર, ગુજરાત અને માનેસર, હરિયાણા ખાતેના તેના પ્લાન્ટ- આધારિત રેલવે સાઈડિંગ્સ દ્વારા કુલ 1 મિલિયન (10 લાખ) વાહનો મોકલવાનો મહત્ત્વપૂર્ણ સીમાચિહનરૂપ આંકડો હાંસલ કર્યો છે. …

Read More »

મારુતિ સુઝુકીએ સ્વિફ્ટ, ડિઝાયર અને બલેનોના ઓટોમેટિક S-CNG મોડેલ્સ સાથે ‘ઓટો ગ્રીન મિશન’ શરૂ કર્યું

નવી દિલ્હી | ૧૮મી સપ્ટેમ્બર ૨૦૨૬ | સ્વચ્છ અને હરિત મોબિલિટી ક્ષેત્રે અગ્રેસર એવી મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (મારુતિ સુઝુકી)એ લોકપ્રિય સ્વિફ્ટ, ડિઝાયર અને બલેનો માટે ઓટોમેટિક S-CNG મોડેલ્સ રજૂ કરીને ‘ઓટો ગ્રીન મિશન’નો પ્રારંભ કર્યો છે. કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરતા આધુનિક ગ્રાહકો માટે તૈયાર કરાયેલી મારુતિ સુઝુકીની આ નવી ઓટોમેટિક S-CNG કાર શ્રેણી શ્રેષ્ઠ ઈંધણ કાર્યક્ષમતા સાથે …

Read More »

ટાટા મોટર્સ દ્વારા ઓક્ટોબર 2026થી કમર્શિયલ વાહનો માટે કિંમત વધારો જાહેર

મુંબઈ | ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદકમાંથી એક ટાટા મોટર્સ દ્વારા 1લી ઓક્ટોબર, 2026થી અમલ સાથે કમર્શિયલ વાહનોની તેની શ્રેણઈ પર 1% સુધી કિંમત વધારાની આજે ઘોષણા કરી છે. આ સુધારો કોમોડિટી અને અન્ય ઈનપુટ ખર્ચમાં થયેલા વધારાને પહોંચી વળવા માટે કરવામાં આવી રહ્યો છે. આ વધારો મોડેલ અને પ્રકારને આધારે ભિન્ન રહેશે. == સમાપ્ત …

Read More »