અમદાવાદ 01 જાન્યુઆરી 2025: આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસીસ, જે એક અગ્રણી એનબીએફસીએમએફઆઇ છે, જાન્યુઆરી 2025માં ગુજરાતના 8 સ્થળોએ એક એનજીઓ સાથે ભાગીદારીમાં આરોગ્ય તપાસ શિબિરોનું આયોજન કરી રહી છે, જે અંતર્ગત પછાત સમુદાયોને આરોગ્ય સેવાઓ પ્રાપ્ય કરવામાં આવશે. આ પહેલનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગરીબ અને પ્રત્યંત વિસ્તારના લોકો સુધી ગુણવત્તાપૂર્ણઆરોગ્યસંભાળ પહોંચાડી શકાય. આરોહણ ફાઇનાન્સિયલ સર્વિસીસ વિવિધ જિલ્લાઓ જેમ કે …
Read More »એનજીઓ
ઈન્ડિયન પ્લમ્બિંગ પ્રોફેશનલ્સ લીગ– IPPL 19 ઓક્ટોબર 2024ના રોજ AMA ખાતે યોજાઈ રહ્યું છે
ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન એ NGO અને ભારતમાં પ્લમ્બિંગ પ્રોફેશનલ્સની સર્વોચ્ચ સંસ્થા છે. પ્લમ્બિંગ અને બિલ્ડિંગ સર્વિસ ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 1993માં સ્થપાયેલ, IPA સભ્યપદ બાંધકામ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા દરેક માટે ખુલ્લું છે. ઇન્ડિયન પ્લમ્બિંગ એસોસિએશન (IPA)માં કન્સલટન્સી, મેન્યુફેક્ચરિંગ, કોન્ટ્રાક્ટિંગ, ટ્રેડિંગ, એકેડેમિયા અને આર્કિટેક્ચર સહિત બિલ્ડિંગ ઉદ્યોગના દરેક સેગમેન્ટમાંથી દેશભરમાં 5000+ સભ્યો છે. IPAનું મુખ્યાલય …
Read More »સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું
સત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું આયોજન કરવાની એક પહેલ કરી. જેનો ઉદ્દેશ આરોગ્યસંભાળ દ્વારા જનજાગૃતિ ઉભી કરવાનો અને ગુજરાતના લોકો માટે એક તંદુરસ્ત સમાજને સમક્ષ બનાવવાનો છે. આ મેગા હેલ્થ ચેક-અપ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત રાજ્યમાં આવેલા ચાર ગામોમાં આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલે નેનપુર, ચોઈલા, ઉમલ્લા અને સુખસરના ગામડાઓમાં …
Read More »રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇને ટ્રેઝર હન્ટ 2.0 સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી
અમદાવાદ 15 ઓગસ્ટ 2024: રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇને 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અનેક રોમાંચક કાર્યક્રમો સાથે કરી, જેમાંથી સૌથી વધુ આકર્ષક હતો ટ્રેઝર હન્ટ 2.0. આ કાર્યક્રમમાં 135થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ દિવસ સાહસ, મિત્રતા અને સેવાભાવનો રહ્યો હતો. સ્કાયલાઇન સમુદાયે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ વિશેષ દિવસની ઉજવણી કરી. તેઓએ સ્વતંત્રતા દિવસની ઉત્સવની ભાવનાને વધારતા સાથી નાગરિકો સાથે …
Read More »શ્રી કચ્છી જૈન સેવા સમાજ (ટ્રસ્ટ) દ્વારા નવનીત ફાઊન્ડેશનની સંપૂર્ણ આર્થિક સહાય દ્વારા જશોદા નગરમાં રાહત દરે મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
ગુજરાત, અમદાવાદ 07 ઓગસ્ટ 2024: જશોદાનગર ચાર રસ્તા, પૂર્વ મણિનગર વિસ્તારમાં એક જ છત્ર નીચે તમામ મેડિકલ સુવિધાઓ કિફાયતી દરે મળી રહે તેવા ‘નવનીત મેડિકલ સેન્ટર’નું ઉદ્ઘાટન તારીખ ૭મી ઓગષ્ટે – બુધવારના રોજ થયું. જેમાં નવનીત ફાઉન્ડેશનના એમડી રાજુભાઈ ગાલા તથા સંદીપભાઈ ગાલા ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી જૈન સમાજના ટ્રસ્ટી હસમુખભાઈ ગઢેચા અને કચ્છી જૈન સમાજના પ્રમુખ પ્રતાપ દંડ હાજર …
Read More »
Aajna Samachar