એગ્રિકલ્ચરલ

ભારતીય કૃષિમાં મહિલાઓના સશક્તિકરણ માટેની કોર્ટેવાની #2MillionWomen પહેલનાં બે વર્ષ પૂરા થયા

ગ્રામીણ ભારતમાં કૌશલ્ય નિર્માણ, આજીવિકા મજબૂતીકરણ અને પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે નારી સશક્તિકરણ નવી દિલ્હી, ભારત | ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ | કોર્ટેવા એગ્રીસાયન્સ દ્વારા બે વર્ષ પહેલાં એક સરળ માન્યતા સાથે, #2MillionWomen પહેલ શરૂ કરવામાં આવી હતી. આ માન્યતા હતી: જ્યારે મહિલાઓનો વિકાસ થાય છે, ત્યારે ખેતી વિકસે છે. આજે, તે માન્યતા વાસ્તવિકતા બની રહી છે. સમગ્ર ગ્રામીણ ભારતમાં, મહિલાઓ મજબૂત …

Read More »

કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના ઉપયોગ પર ક્રાંતિકારી સંશોધન માટે AM/NS India અને ICAR-IARIએ હાથ મિલાવ્યા

ખાણની બાય-પ્રોડક્ટ્સને મૂલ્યવર્ધિત કૃષિ એપ્લિકેશન્સમાં રૂપાંતરિત કરવા, સર્ક્યુલર અર્થતંત્ર અને ટકાઉ વિકાસને ટેકો આપવા અંગે વૈજ્ઞાનિક અભ્યાસને આગળ વધારવા માટે સમજૂતી કરાર નવી દિલ્હી | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ | આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) અને ઈન્ડિયા કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ – ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (ICAR-IARI)એ આજે કૃષિ ક્ષેત્રે આયર્ન ઓર (અયસ્ક) ટ્રેઇલિંગ્સના ટકાઉ ઉપયોગ અંગે અદ્યતન સંશોધન હાથ …

Read More »

વાધવાની ફાઉન્ડેશનના ટેકા સાથે નેશનલ એન્ટરપ્રેન્યોરશિપ નેટવર્ક (એનઈએન) દ્વારા ગુજરાતના સ્પાઈસ એસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે એફઆઈએસએસ સાથે ભાગીદારી

એસએમઈને ઝડપથી પ્રગતિ કરવામાં મદદરૂપ થવા માટે ગ્રોથ સ્ટ્રેટેજી વર્કશોપમાં વાધવાની એક્સિલરેટ રજૂ કરાયું ઉંઝા, ગુજરાત | ૩૧મી જુલાઈ ૨૦૨૬ | વાધવાની ફાઉન્ડેશનના ટેકા સાથે નેશનલ એન્ટરપ્રેન્યોરશિપ નેટવર્ક (એનઈએન) દ્વારા ભારતમાં ફાઉન્ડેશનની ઉદ્યોજકતા પહેલોની આગેવાની કરતાં તાજેતરમાં ફેડરેશન ઓફ ઈન્ડિયા સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ (એફઆઈએસએસ) સાથે સહયોગમાં એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી), ઊંઝા, ગુજરાત ખાતે ગ્રોથ સ્ટ્રેટેજી વર્કશોપનું આયોજન કરાયું હતું. વર્કશોપમાં …

Read More »